gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

AIIMSમાં ઐતિહાસિક પહેલ, જૈન દંપતિએ રિસર્ચ માટે ભ્રૂણ દાન કરવાનો લીધો નિર્ણય | aiims historic move ja…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in INDIA
0 0
0
AIIMSમાં ઐતિહાસિક પહેલ, જૈન દંપતિએ રિસર્ચ માટે ભ્રૂણ દાન કરવાનો લીધો નિર્ણય | aiims historic move ja…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Historic initiative at AIIMS: દિલ્હીમાં એક ઐતિહાસિક પહેલ થઈ છે. એઈમ્સ ( AIIMS)ને પહેલીવાર ભ્રૂણ દાનમાં મળ્યું છે. આ પહેલ એક પરિવારના દુ:ખને સમાજ અને વિજ્ઞાનની તાકાતમાં બદલવાનું ઉદાહરણ છે. 32 વર્ષીય વંદના જૈનને પાંચમાં મહિને ગર્ભપાત થઈ ગયું હતું. આ મુશ્કેલ સમયમાં પરિવારે ભ્રૂણને સંશોધન અને શિક્ષણ માટે એઈમ્સને દાન કરવાનો નિર્ણય કર્યો છે. 

આ પણ વાંચો: 12000 કરોડના કૌભાંડી મેહુલ ચોક્સીનું થશે પ્રત્યાર્પણ! ભારતે બેલ્જિયમ સાથે ડિટેલ્સ શેર કરી

સવારથી સાંજ સુધી સંઘર્ષ અને પછી રચાયો ઈતિહાસ 

વંદના જૈનના પરિવાર સવારે 8 વાગે દધીચી દેહદાન સમિતિનો સંપર્ક કર્યો. સમિતિએ ઉપપ્રમુખ સુધીર ગુપ્તા અને સંયોજક જી.પી. તાયલને તાત્કાલિક કાર્યવાહી કરતાં એઈમ્સને એનાટોમી વિભાગના પ્રમુખ ડો. એસ.બી રાય અને તેમની ટીમ સાથે વાતચીત કરી હતી. ટીમના સહયોગથી દિવસભર દસ્તાવેજ વગેરે ઔપચારિકતાઓ પૂરી કર્યા પછી સાંજે 7 વાગે એઈમ્સમાં તેમનું પહેલું ભ્રુણ દાનમાં મળ્યું હતું.

ભ્રૂણ દાનથી શું ફાયદો થશે

ભ્રૂણ દાનથી માત્ર મેડિકલ પ્રક્રિયામાં જ નહીં, પરંતુ આવનારા સમયમાં સંશોધન અને શિક્ષણ માટે એક મુખ્ય આધાર છે. AIIMSમાં એનાટોમી (શરીરરચના)વિભાગના પ્રોફેસર ડો. સુબ્રત બાસુએ જણાવ્યું કે, માનવ શરીરના વિકાસને સમજવા માટે એક ભ્રૂણ અધ્યયન ખૂબ મહત્ત્વપૂર્ણ છે. સંશોધન અને શિક્ષણમાં, આપણને શરીરના વિવિધ ભાગોનો વિકાસ અલગ અલગ સમયે કેવી રીતે થાય છે તે જોવાની તક મળે છે. ઉદાહરણ તરીકે, જ્યારે બાળકનો જન્મ થાય છે, ત્યારે તેનું નર્વસ સિસ્ટમ સંપૂર્ણપણે વિકસિત થતું નથી. તે બે વર્ષ પછી ધીમે ધીમે વિકસે છે. આવા કિસ્સામાં અભ્યાસ કરવાથી મેડિકલ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનિકોને ઊંડાણપૂર્વક સમજવાની તક મળે છે.  

આ પણ વાંચો: નેપાળમાં Gen-Z આંદોલનમાં હિંસા: 20ના મોત, 100 ઈજાગ્રસ્ત; PMના રાજીનામાંની માંગણી

આ સંશોધન વૃદ્ધત્વની પ્રક્રિયાને સમજવામાં પણ મદદ કરશે

ડો. બાસુ આગળ કહે છે કે, આ સંશોધન વૃદ્ધત્વની પ્રક્રિયાને સમજવામાં પણ મદદ કરશે. ગર્ભમાં પેશીઓ વધતી રહે છે, જ્યારે વૃદ્ધાવસ્થામાં પેશીઓને નુકસાન થવાનું શરૂ થાય છે. જો આપણે સમજી શકીએ કે કયા પરિબળો પેશીઓને વૃદ્ધિ આપે છે અને કયા તેમને નુકસાન પહોંચાડે છે, તો તે ભવિષ્યમાં વય-સંબંધિત ઘણા રોગોના ઉકેલો શોધવામાં મદદ કરશે.

તેઓ બીજું એક મહત્વપૂર્ણ પાસું સમજાવે છે કે બાળકોમાં એનેસ્થેસિયાનો ઉપયોગ એક મોટો પડકાર છે. નાના બાળકો બોલી શકતા નથી, તેમને કેટલી માત્રા આપવી તે બરાબર જાણવું મહત્ત્વપૂર્ણ છે. ગર્ભ અભ્યાસ આપણને સમજવામાં મદદ કરે છે કે બાળકનું કયું અંગ કયા તબક્કે કેટલું વિકસિત છે અને તેની સુરક્ષિત રીતે સારવાર કેવી રીતે કરી શકાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં મહારાષ્ટ્ર જેવો ખેલ! AIADMKના ભાગલા, 30 બળવાખોર ધારાસભ્યોનું CM વિજયને સમર્થન | 30 aiadm…
INDIA

તમિલનાડુમાં મહારાષ્ટ્ર જેવો ખેલ! AIADMKના ભાગલા, 30 બળવાખોર ધારાસભ્યોનું CM વિજયને સમર્થન | 30 aiadm…

May 12, 2026
અમે કાંટાળા તારથી ડરતા નથી: શુભેન્દુ સરકારના ફેન્સિંગના નિર્ણયથી બાંગ્લાદેશ ધૂંઆપૂંઆ | Bangladesh Ad…
INDIA

અમે કાંટાળા તારથી ડરતા નથી: શુભેન્દુ સરકારના ફેન્સિંગના નિર્ણયથી બાંગ્લાદેશ ધૂંઆપૂંઆ | Bangladesh Ad…

May 12, 2026
કેરલમમાં ‘કિંગ’ કોણ? પ્રચંડ જીતના 8 દિવસ બાદ પણ CM પદ પર સસ્પેન્સ, 3 દિગ્ગજો વચ્ચે જોરદાર ટક્કર | ke…
INDIA

કેરલમમાં ‘કિંગ’ કોણ? પ્રચંડ જીતના 8 દિવસ બાદ પણ CM પદ પર સસ્પેન્સ, 3 દિગ્ગજો વચ્ચે જોરદાર ટક્કર | ke…

May 12, 2026
Next Post
‘આધાર કાર્ડ મતદાર યાદી માટે માન્ય ઓળખ પત્ર, પરંતુ નાગરિકતા માટે નહીં’, સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા | Bi…

‘આધાર કાર્ડ મતદાર યાદી માટે માન્ય ઓળખ પત્ર, પરંતુ નાગરિકતા માટે નહીં’, સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા | Bi...

બેકાબુ કાર ટ્રકની પાછળ ઘૂસી જતા ટ્રકની તાડપત્રી બાંધી રહેલ ડ્રાઇવરનું મોત , કાર ચાલક સહિત બે ઘાયલ | …

બેકાબુ કાર ટ્રકની પાછળ ઘૂસી જતા ટ્રકની તાડપત્રી બાંધી રહેલ ડ્રાઇવરનું મોત , કાર ચાલક સહિત બે ઘાયલ | ...

કચ્છનું હમીરસર તળાવ છલકાયું, ભુજની શાળાઓ-કચેરીઓમાં જાહેર રજા | Bhuj Hamirsar lake overflows public h…

કચ્છનું હમીરસર તળાવ છલકાયું, ભુજની શાળાઓ-કચેરીઓમાં જાહેર રજા | Bhuj Hamirsar lake overflows public h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિવોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના આગમનને ધ્યાનમાં રાખી વડોદરા કોર્પોરેશન દ્વારા…

શિવોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના આગમનને ધ્યાનમાં રાખી વડોદરા કોર્પોરેશન દ્વારા…

3 months ago
ઇન્વેસ્ટમેન્ટના નામે 35.30 લાખની ઠગાઈમાં ત્રણ યુવક પકડાયા, ઠગોના ખાતામાં 8 કરોડના ટ્રાન્જેક્શન થયા |…

ઇન્વેસ્ટમેન્ટના નામે 35.30 લાખની ઠગાઈમાં ત્રણ યુવક પકડાયા, ઠગોના ખાતામાં 8 કરોડના ટ્રાન્જેક્શન થયા |…

6 months ago
યુદ્વની આગમાં શેરો દાઝ્યા : એક જ દિવસમાં રોકાણકારોના રૂ.13 લાખ કરોડ હોમાયા | Stocks burned in the fi…

યુદ્વની આગમાં શેરો દાઝ્યા : એક જ દિવસમાં રોકાણકારોના રૂ.13 લાખ કરોડ હોમાયા | Stocks burned in the fi…

2 months ago
આતંકવાદ સામે ભારતનો ‘પ્રહાર’: સરકારે જાહેર કરી એન્ટિ-ટેરર પોલિસી; જેહાદી સંગઠનોની હવે ખેર નહીં | Ind…

આતંકવાદ સામે ભારતનો ‘પ્રહાર’: સરકારે જાહેર કરી એન્ટિ-ટેરર પોલિસી; જેહાદી સંગઠનોની હવે ખેર નહીં | Ind…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News