gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળીને યુવકે સોડિયમ નાઇટ્રેટ પીને આપઘાત કર્યો | Tired of being torture…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in GUJARAT
0 0
0
પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળીને યુવકે સોડિયમ નાઇટ્રેટ પીને આપઘાત કર્યો | Tired of being torture…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પત્ની અને પિયરવાળાના માનસિક ત્રાસથી કંટાળીને ૧૮ વર્ષના લગ્નજીવન પછી યુવકે સોડિયમ નાઇટ્રેટ પી ને જીવન ટૂંકાવી દીધું હતું. અંતિમ ચિઠ્ઠી મળ્યા બાદ  બાપોદ પોલીસે મૃતકની  પત્ની અને પત્નીના પિયરવાળા સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેે.

આજવા રોડની વિનય સોસાયટીમાં રહેતા લીલાવતીબેન વિજયભાઇ મારૃએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, સરદાર એસ્ટેટમાં આવેલી ફાઇવ સ્ટાર ઓપ્ટિકલ કંપનીમાં હું તથા મારા ત્રણ દિયર ભાગીદાર છે. મારા બંને દીકરા તેમાં નોકરી કરે છે. મારા દીકરા રાહુલના લગ્ન ફેબુ્રઆરી – ૨૦૦૭ માં ભરત બાબુભાઇ સોનીની  પુત્રી પૂજા સાથે થયા હતા. લગ્નના થોડા દિવસ પછી નાની બાબતોમાં પૂજા દ્વારા ઝઘડા શરૃ કરવામાં આવ્યા હતા. પૂજા અમારા કહ્યામાં રહેતી ના  હોય લગ્નના બે વર્ષ પછી મારો દીકરો અને તેની પત્ની પૂજા સાથે આજવા રોડ ઓલ્વીન રેસિડેન્સીમાં રહેતો હતો. મારો દીકરો અલગ રહેવા ગયો ત્યારે પણ મારા દીકરા સાથે તેની પત્ની અવાર – નવાર ઝઘડા કરતી હતી. વાર, તહેવારે પૂજા મારા ઘરે આવતી નહતી અને મારા પુત્રને પણ આવવા દેતી નહતી. જો મારો દીકરો આવે તો પૂજા તેની સાથે  ઝઘડા કરતી હતી.મારા દીકરા રાહુલ માટે ઓલ્વીન સોસાયટીમાં એક મકાન મારા નામે લોન લઇને લીધું હતું. જેના હપ્તા હું ભરપાઇ કરૃં છું. તે સમયે  પણ મકાન મારા નામ પર કેમ ના લીધું ? તેવું કહીને પૂજાએ મારા  પુત્ર સાથે મોટો ઝઘડો કર્યો હતો. 

ગત તા. ૧૩ મી એ હું, મારા ત્રણ દિયર, પુત્રવધૂ પૂજા સાથે ગાંધીધામ એક પ્રસંગમાં ગયા હતા. અમે રાતે પરત આવતા હતા. તે  સમયે મારી પૌત્રી અવાર – નવાર તેની માતા પૂજાને કોલ કરતી હતી. પરંતુ, મારી પુત્રવધૂએ મને કંઇ જ કહ્યં નહતું. સવારે અમે ઘરે આવ્યા ત્યારે જાણ થઇ કે, મારો દીકરો બાથરૃમમાં બેભાન થઇ ગયો હતો  અને તેનું મોત થયું હતું. શરૃઆતમાં અમને લાગ્યું કે, હાર્ટ એટેકના કારણે મોત થયું છે. પરંતુ,  પી.એમ. રિપોર્ટમાં ઝેરની હાજરી મળી આવી હતી. જેથી, અમે ફેક્ટરીના સીસીટીવી જોતા જાણવા મળ્યું હતું કે, મારા દીકરા રાહુલે સોડિયમ નાઇટ્રેટ પાણીમાં ભેળવીને પી લીધું હતું. પત્ની સાથેના અવાર – નવારના ઝઘડાથી કંટાળીને મારા પુત્ર રાહુલે આપઘાત કરી લીધો હતો.

રાહુલે લખેલી અંતિમ ચિઠ્ઠી મળી

મારી મિલકતમાં મારી પત્ની એક રૃપિયાની પણ હક્કદાર નથી

હું કંઇપણ પગલું ભરૃં તો તેની તમામ જવાબદારી  પૂજા અને તેના પિયરવાળાની રહેશે

વડોદરા,રાહુલને ડાયરી લખવાની ટેવી હતી. તેમાં રાહુલે લખ્યું હતું કે,  હું રાહુલ મારૃ મારા પૂરા હોશમાં આ લખાણ કરૃં છું કે, હું મારી પત્ની  પૂજાના મેન્ટલી ટોર્ચર ને આર્થિક  દબાણે મને હેરાન કરી દીધો છે. આ બધી વાત  હું મારા પરિવારને છેલ્લા ૧ વર્ષથી જણાવું છું. પણ કોઇ મને સાથ આપી રહ્યું નથી. બધા મને શાંત રહેવા સમજાવે છે. જેથી, બે મહિનાથી મેં મારા પરિવારને પણ કહેવાનું બંધ કરી  દીધું છે.પૂજા એની મમ્મી તથા ભાઇ – ભાભીની ચઢમણીથી મારી સાથે આવું વર્તન કરે છે.કાલે સવારે આ બધાથી કંટાળીને  હું કંઇપણ પગલું ભરૃં તો તેની તમામ જવાબદારી  પૂજા અને તેના પિયરવાળાની રહેશે. પિયરવાળા કાળા ધોળા કરીને મને આર્થિક અને માનસિક રીતે પાયમાલ કરી રહ્યા છે. મારા પછી મારી મિલકતમાં મારો દીકરો અને દીકરી હક્કદાર છે. પૂજા એક રૃપિયાની  પણ હક્કદાર નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
રેલવે સ્ટેશન સામે બસ સ્ટેન્ડમાં પાર્ક સિટિ બસમાં શોર્ટસર્કિટને કારણે આગ | fire caught in city bus

રેલવે સ્ટેશન સામે બસ સ્ટેન્ડમાં પાર્ક સિટિ બસમાં શોર્ટસર્કિટને કારણે આગ | fire caught in city bus

અમદાવાદ-વડોદરાના બે હત્યા કેસમાં સજા ભોગવતો કેદી પેરોલ પર છૂટી ફરાર થતાં પકડાયો | Ahmedabad Vadodara…

અમદાવાદ-વડોદરાના બે હત્યા કેસમાં સજા ભોગવતો કેદી પેરોલ પર છૂટી ફરાર થતાં પકડાયો | Ahmedabad Vadodara...

નવરાત્રિમાં પાવાગઢ દર્શન કરવા જતી યુવતી બાઇક પરથી પટકાતા મોત | A girl died after falling from the bi…

નવરાત્રિમાં પાવાગઢ દર્શન કરવા જતી યુવતી બાઇક પરથી પટકાતા મોત | A girl died after falling from the bi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમીરગઢ: ટ્રેન નીચે આવી જતા યુવક-યુવતીના મોત, આત્મહત્યા છે કે હત્યા? એ દિશામાં તપાસ | Amirgadh Train …

અમીરગઢ: ટ્રેન નીચે આવી જતા યુવક-યુવતીના મોત, આત્મહત્યા છે કે હત્યા? એ દિશામાં તપાસ | Amirgadh Train …

10 months ago
જામનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો : ઠંડીનો પારો 16.0 ડિગ્રી સુધી નીચે સરકયો હોવાથી ટાઢોળું છવાયું…

જામનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો : ઠંડીનો પારો 16.0 ડિગ્રી સુધી નીચે સરકયો હોવાથી ટાઢોળું છવાયું…

11 months ago
વૈશ્વિક મંદીના માહોલમાં ભારતમાં ચમત્કારિક આર્થિક તેજી, અમેરિકા-ચીન જેવા દેશો પાછળ | India’s Economic…

વૈશ્વિક મંદીના માહોલમાં ભારતમાં ચમત્કારિક આર્થિક તેજી, અમેરિકા-ચીન જેવા દેશો પાછળ | India’s Economic…

10 months ago
માલગાડીની ટક્કરે અજાણ્યા આધેડનું ગંભીર ઇજાથી મોત | Unidentified middle aged man dies of serious inju…

માલગાડીની ટક્કરે અજાણ્યા આધેડનું ગંભીર ઇજાથી મોત | Unidentified middle aged man dies of serious inju…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News