gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

AMCનું ગાર્ડન વિભાગ ટેન્ડર વિવાદમાં સંપડાયું, 235 કરોડના કોન્ટ્રાક્ટમાં ગેરરીતિનો આરોપ | Ahmedabad M…

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in GUJARAT
0 0
0
AMCનું ગાર્ડન વિભાગ ટેન્ડર વિવાદમાં સંપડાયું, 235 કરોડના કોન્ટ્રાક્ટમાં ગેરરીતિનો આરોપ | Ahmedabad M…
0
VIEWS
Share on FacebookShare on Twitter

AMC Scam News : અમદાવાદ મ્યુનિ.નો ગાર્ડન વિભાગ ફરી એક વખત ટેન્ડર વિવાદમાં આવ્યુ છે. રુપિયા 235.70 કરોડના ટ્રેકટર,ટ્રોલી અને લેબર સપ્લાયના ટેન્ડરમાં વ્યાપક ગેરરીતી આચરવામા આવી હોવાનો કોન્ટ્રાકટરોએ આક્ષેપ કર્યો છે. ચોકકસ એજન્સીઓને ખોટી રીતે કવોલિફાય કરી હોવાની મ્યુનિસિપલ કમિશનર સમક્ષ લેખિત ફરિયાદ કરી નવેસરથી ટેન્ડર કરવા રજૂઆત કરી છે. બગીચા ખાતા દ્વારા રુપિયા 69 કરોડના મંજૂર કરાયેલ ટેન્ડર સામે રુપિયા 135 કરોડનો ખર્ચ કરાયો હોવાનો વિવાદ હજુ યથાવત છે.

કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા તાજેતરમાં ટ્રેકટર,ટ્રોલી સપ્લાય અને ગાર્ડન લેબર સપ્લાયની એજન્સીઓને એમ -પેનલ કરવા બે જુદા જુદા ટેન્ડર કરાયા હતા.જેમાં ત્રણ વર્ષની મુદત અને બે વર્ષનો વધારો કરી શકાય  તેવી જોગવાઈ છે.ત્રણ વર્ષ માટેના બે ટેન્ડરોની રકમ રુપિયા 140.22 કરોડ અને પાંચ વર્ષ માટેના બે ટેન્ડરની રકમ રુપિયા 235.70 કરોડ નકકી કરવામા આવી છે.જોકે આ બે ટેન્ડરોની પ્રક્રીયામા ખોટી રીતે ચોકકસ એજન્સીઓને કવોલીફાય કરી જેમાં એક અધિકારીએ મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનુ મ્યુનિસિપલ વર્તુળોમાં ચર્ચાઈ રહયુ છે.

આ અંગે જુદા જુદા કોન્ટ્રાકટરોએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી સમગ્ર ટેન્ડર પ્રક્રીયાની વિજિલન્સ તપાસ કરવા રજૂઆત કરી છે.ગાર્ડન વિભાગના ડાયરેકટરને પણ લેખિત રજૂઆત કરી ટેન્ડરની જોગવાઈ અને કવોલિફિકેશન ક્રાઈટએરીયા સામે વાંધા રજૂ કરવામા આવ્યા છે.નિલકંઠ લેન્ડ સ્કેપ એસોશિએશન દ્વારા 24 ડિસેમ્બર-25ના રોજ મ્યુનિ.કમિશનર સમક્ષ ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતી આચરાઈ હોવાની રજૂઆત કરાઈ છે. હરેક્રીષ્ણ  નર્સરી એન્ડ પ્લાન્ટેશન નામની એજન્સીએ 30 ડિસેમ્બર-25ના રોજ લેખિત રજૂઆત કરી ટેન્ડર પ્રક્રીયાને લઈ સવાલો તંત્રને કર્યા છે.

ગાર્ડન વિભાગના અધિકારીઓએ કયાં ખેલ પાડયો?

ટ્રેકટર,ટ્રોલી સપ્લાય  માટે એજન્સી એમ પેનલ કરવા એક વર્ષના ટેન્ડરની રકમ રુપિયા 16.71 કરોડ છે. ત્રણ વર્ષની મુદત નકકી કરેલી છે.ગાર્ડન વિભાગ ઈચ્છે તો બે વર્ષની મુદત વધારી શકે એમ છે.આમ ત્રણ વર્ષના ટેન્ડરની રકમ રુપિયા 48.51  કરોડ થાય.બે વર્ષ વધુ મુદત આપવામા આવે તો પાંચ વર્ષના ટેન્ડરની રકમ રુપિયા 80.85 કરોડ થશે.લેબર સપ્લાય માટે એજન્સી એમ પેનલ કરવા એક વર્ષના ટેન્ડરની રકમ રુપિયા 30.39 કરોડ છે.ત્રણ વર્ષની મુદત નકકી કરેલી છે.જો ગાર્ડન વિભાગ ઈચ્છે તો બે વર્ષની મુદત વધારી શકે છે.આમ ત્રણ વર્ષના ટેન્ડરની રકમ રુપિયા 91.71 કરોડ  છે.બે વર્ષ વધુ મુદત આપવામા આવે તો પાંચ વર્ષની કુલ ટેન્ડર રકમ રુપિયા 154.85 કરોડ થશે.

48 કે 92 કરોડના ટેન્ડર સરકારી કચેરીમા એમ પેનલથી કરાતા નથી

અલગ અલગ કોન્ટ્રાકટરોએ મ્યુનિ.કમિશનરને કરેલી લેખિત રજૂઆતમાં રુપિયા 48 કે 92 કરોડના ટેન્ડર રાજયની કોઈ સરકારી કચેરીમાં એમ પેનલથી કરવામા નહી આવતા હોવાનુ કહયુ છે.ખોટી રીતે એજન્સીઓને ટેન્ડરની જોગવાઈ વિરુધ્ધ મંગાવી ના શકાય એવા ડોકયુમેન્ટ પાછળથી મંગાવીને કવોલીફાય કરવામા આવી છે.

મ્યુનિ.કમિશનરે ટેન્ડર અટકાવતા રાજકીય દબાણ શરુ કરાયું

આ સમગ્ર બાબત મ્યુનિસિપલ કમિશનરના ધ્યાનમા આવતા તેમણે ટેન્ડર અટકાવી દીધા છે.પરંતુ રાજકિય દબાણના કારણે ગેરરીતી આચરનારા ગાર્ડન વિભાગના અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ કરવામા આવતી નથી.આ ટેન્ડરો મંજૂર કરાવવા મ્યુનિસિપલ કમિશનર ઉપર રાજકીય દબાણ શરુ કરવામા આવ્યુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
ધ્રાંગધ્રામાં સોની વેપારી સાથે છેતરપિંડી આચરનાર ઝડપાયો | Man arrested for cheating gold merchant in …

ધ્રાંગધ્રામાં સોની વેપારી સાથે છેતરપિંડી આચરનાર ઝડપાયો | Man arrested for cheating gold merchant in ...

પાલિતાણાના બહારપરાના રહેણાંકી મકાનમાં ચોરી | Theft in a residential house in Baharpara Palitana

પાલિતાણાના બહારપરાના રહેણાંકી મકાનમાં ચોરી | Theft in a residential house in Baharpara Palitana

નક્કર કારણ વગર 454 મુસાફરોએ ચેઈન પુલિંગ કરીને ટ્રેનોને થોભાવી | 454 passengers stopped trains by pul…

નક્કર કારણ વગર 454 મુસાફરોએ ચેઈન પુલિંગ કરીને ટ્રેનોને થોભાવી | 454 passengers stopped trains by pul...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાકા-ભત્રીજા આવ્યા સાથે! ‘શરદ પવારની સાથે મળીને ચૂંટણી લડીશું’ અજિત પવારની મોટી જાહેરાત | BMC Electi…

કાકા-ભત્રીજા આવ્યા સાથે! ‘શરદ પવારની સાથે મળીને ચૂંટણી લડીશું’ અજિત પવારની મોટી જાહેરાત | BMC Electi…

9 months ago
બાલાસિનોરમાં ગેસ કે પેટ્રોલ-ડીઝલના કાળાબજારિયા સામે કડક પગલાં લેવાશે | Strict action will be taken a…

બાલાસિનોરમાં ગેસ કે પેટ્રોલ-ડીઝલના કાળાબજારિયા સામે કડક પગલાં લેવાશે | Strict action will be taken a…

7 months ago
‘ભારત-અમેરિકા વચ્ચે 1 ઓગસ્ટ પહેલા થઈ શકે છે ટ્રેડ ડીલ’, ડોનાલ્ડ ટ્રમ્પે ફરી આપ્યા સંકેત | US donald …

‘ભારત-અમેરિકા વચ્ચે 1 ઓગસ્ટ પહેલા થઈ શકે છે ટ્રેડ ડીલ’, ડોનાલ્ડ ટ્રમ્પે ફરી આપ્યા સંકેત | US donald …

1 year ago
જામનગર તાલુકાના લાખા બાવળની સરકારી ગૌચરની જમીન પચાવી પાડનારા ત્રણ શખ્સોની લેન્ડગ્રેબીંગના ગુન્હામાં …

જામનગર તાલુકાના લાખા બાવળની સરકારી ગૌચરની જમીન પચાવી પાડનારા ત્રણ શખ્સોની લેન્ડગ્રેબીંગના ગુન્હામાં …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News