gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

AMCમાં મોટા ફેરફાર: મુખ્ય સિટી ઇજનેર હરપાલ ઝાલાનું રાજીનામું, હોસ્પિટલોમાં નવા HODની નિમણૂક | Major …

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
AMCમાં મોટા ફેરફાર: મુખ્ય સિટી ઇજનેર હરપાલ ઝાલાનું રાજીનામું, હોસ્પિટલોમાં નવા HODની નિમણૂક | Major …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વહીવટી તંત્રમાં આજે(26 ડિસેમ્બર) મોટા ફેરફારો જોવા મળ્યા છે. શહેરના મુખ્ય સિટી ઇજનેર હરપાલ ઝાલાએ અચાનક સ્વેચ્છિક નિવૃત્તિ(VRS) જાહેર કરતા મ.ન.પા.ના રાજકારણ અને વહીવટી આલમમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. આ ઉપરાંત, AMC સંચાલિત હોસ્પિટલોમાં પણ મહત્ત્વની નિમણૂકો અને બઢતી આપવામાં આવી છે.

સ્ટાફ સિલેક્શન કમિટીની આજે મળેલી બેઠકમાં મુખ્ય સિટી ઇજનેર હરપાલ ઝાલાનું VRS મંજૂર કરવામાં આવ્યું છે. તેઓ આગામી 15 ફેબ્રુઆરી 2026 સુધી પોતાની ફરજ પર કાર્યરત રહેશે. વર્ષોથી મહત્ત્વની જવાબદારી સંભાળતા અધિકારીના અચાનક રાજીનામા પાછળના કારણો હજુ અકબંધ છે.

AMC સંચાલિત હોસ્પિટલોના સુચારુ સંચાલન માટે પણ કમિટી દ્વારા મહત્ત્વના નિર્ણયો લેવાયા છે. બે ડેપ્યુટી HODને પ્રમોશન આપીને વિભાગીય HOD બનાવવામાં આવ્યા છે. જેમાં ચિરાગ પંચાલ અને જવલીન હાલાણીનો સમાવેશ થાય છે. 

આ પણ વાંચો: ઘર ખરીદનારાઓને મોટી રાહત! હવે ઓનલાઇન નોંધાવી શકશો ફરિયાદ, RERAએ જાહેર કરી નવી SOP

નોંધનીય છે કે, ચિરાગ પંચાલ હાલમાં ડેપ્યુટેશન પર કાર્યરત છે. આસીસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા ધર્મીન વ્યાસને તેમની કામગીરીના આધારે ડેપ્યુટી HOD તરીકે બઢતી આપવામાં આવી છે. આરોગ્ય વિભાગમાં પિયુષ ઠાકોર, નિલેશ ડોરિયા અને પરેશ પાંડવની ડેપ્યુટી હેલ્થ ઓફિસર (Dy.HO) તરીકે ભરતી કરવામાં આવી છે.

AMCમાં મોટા ફેરફાર: મુખ્ય સિટી ઇજનેર હરપાલ ઝાલાનું રાજીનામું, હોસ્પિટલોમાં નવા HODની નિમણૂક 2 - imageAMCમાં મોટા ફેરફાર: મુખ્ય સિટી ઇજનેર હરપાલ ઝાલાનું રાજીનામું, હોસ્પિટલોમાં નવા HODની નિમણૂક 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘તારે રૂપીયા આપવાના છે કે નહીં, નહીતર તને ઉપાડી જઇશ’ | “Are you going to give me the money or not or…
GUJARAT

‘તારે રૂપીયા આપવાના છે કે નહીં, નહીતર તને ઉપાડી જઇશ’ | “Are you going to give me the money or not or…

April 1, 2026
ગુજરાતમાં જૂન સુધી હીટવેવનું પ્રમાણ વધારે રહેશે,માવઠાંનું પ્રમાણ પણ વધશે | Heatwave will continue to…
GUJARAT

ગુજરાતમાં જૂન સુધી હીટવેવનું પ્રમાણ વધારે રહેશે,માવઠાંનું પ્રમાણ પણ વધશે | Heatwave will continue to…

April 1, 2026
હળવદની તક્ષશિલા સંકુલમાં આધુનિક ‘સંસ્કૃત કક્ષ’નું નિર્માણ થશે | A modern ‘Sanskrit room’ will be bui…
GUJARAT

હળવદની તક્ષશિલા સંકુલમાં આધુનિક ‘સંસ્કૃત કક્ષ’નું નિર્માણ થશે | A modern ‘Sanskrit room’ will be bui…

April 1, 2026
Next Post
’75 લાખ ચૈતર વસાવાએ માગ્યા હતા…’, નર્મદા જિલ્લા કલેક્ટરે MP મનસુખ વસાવાની વાત સ્વીકારી, AAP MLAએ આ…

'75 લાખ ચૈતર વસાવાએ માગ્યા હતા...', નર્મદા જિલ્લા કલેક્ટરે MP મનસુખ વસાવાની વાત સ્વીકારી, AAP MLAએ આ...

ઉન્નાવ રેપ કેસમાં કુલદીપ સિંહ સેંગરની મુશ્કેલી વધી, CBIએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો…

ઉન્નાવ રેપ કેસમાં કુલદીપ સિંહ સેંગરની મુશ્કેલી વધી, CBIએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો...

દિવાળીપુરા કોર્ટની સામે ટુ વ્હિલર સ્લિપ થતા એન્જિનિયરનું મોત | Engineer dies after two wheeler slips…

દિવાળીપુરા કોર્ટની સામે ટુ વ્હિલર સ્લિપ થતા એન્જિનિયરનું મોત | Engineer dies after two wheeler slips...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પતિના જામીન કરાવી જેલમાંથી બહાર કાઢવાનું કહી નકલી પોલીસે રૃા.૬ લાખ પડાવ્યા | Ekkewe polis mi chofona…

પતિના જામીન કરાવી જેલમાંથી બહાર કાઢવાનું કહી નકલી પોલીસે રૃા.૬ લાખ પડાવ્યા | Ekkewe polis mi chofona…

1 month ago
‘મુખ્યમંત્રીજી મારે ખેતર જવા માટે હેલિકોપ્ટર જોઈએ છે…’, ખેડૂતની ભાવુક કરી દેનારી અરજી | Farmer wri…

‘મુખ્યમંત્રીજી મારે ખેતર જવા માટે હેલિકોપ્ટર જોઈએ છે…’, ખેડૂતની ભાવુક કરી દેનારી અરજી | Farmer wri…

3 months ago
FDના બદલે મ્યુ. ફંડ અને શેરો તરફ વધતું આકર્ષણ | Increasing attraction towards mutual funds and stock…

FDના બદલે મ્યુ. ફંડ અને શેરો તરફ વધતું આકર્ષણ | Increasing attraction towards mutual funds and stock…

4 months ago
સલમાન રૂશ્દી પર છરીથી હુમલો કરનારને 25 વર્ષથી સજા, લેખકને ગુમાવવી પડી છે આંખ | Salman Rushdie attack…

સલમાન રૂશ્દી પર છરીથી હુમલો કરનારને 25 વર્ષથી સજા, લેખકને ગુમાવવી પડી છે આંખ | Salman Rushdie attack…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News