મ્યુનિ.તંત્ર-શાસકોની લાચારી , અમદાવાદનું ૧૮ હજાર કરોડનું બજેટ છતાં સરકાર પાસેથી ગ્રાન્ટની લાચારી | H…
અમદાવાદ,શનિવાર,7 માર્ચ,2026વાર્ષિક રુપિયા ૧૮૫૧૮ કરોડનુ બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓ અને શાસકો કોર્પોરેશનના નાના કે મોટા...













