ચોટીલા, થાનગઢ, મૂળી પંથકમાં વર્ષમાં 1,000 કરોડની ખનીજચોરી ઝડપાઈ | Mineral theft worth Rs 1 000 crore…
ખનીજમાફિયાઓના કાળા સામ્રાજ્ય પર તંત્રની સર્જિકલ સ્ટ્રાઇકજામવાડી, ખાખરાથળ, ભાડુલા, ભેટ સહિતના વિસ્તારોમાં ૨,૨૦૦ જેટલી કાર્બોસેલની ખાણો બંધ કરાવીને ૧,૧૦૦ જેટલા...













