કલોલમાં લારી ઉભી રાખવાની બાબતે હુમલામાં ૩ શખ્સો ઘાયલ | 3 people injured in attack over lorry parking…
પોલીસે ચાર લોકો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરીકલોલ : કલોલમાં મહેન્દ્ર મિલ રોડ ઉપર લારી ઉભી રાખવા બાબતે બોલાચાલી...
પોલીસે ચાર લોકો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરીકલોલ : કલોલમાં મહેન્દ્ર મિલ રોડ ઉપર લારી ઉભી રાખવા બાબતે બોલાચાલી...
અમદાવાદ, શુક્રવાર દાણીલીમડાની ત્યકતા મહિલાને સોશિયલ મિડિયા મારફતે સુરતના યુવક સાથે પ્રેમ થયો હતો. યુવકે લગ્ન છૂપાવીને મહિલાને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન...
ચાર વર્ષ અગાઉ ઉચ્ચ અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું કહીએસઓજીએ આરોપીઓને ઝડપી લીધા બાદ ગાંધીનગર કોર્ટમાં ચાલેલા કેસ બાદ ચુકાદો ઃ...
અમદાવાદ, શુક્રવારપૂર્વ વિસ્તારમાં હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. કાલુપુર ચોખા બજાર પાસે ફૂટપાથ...
પોલીસથી બચવા માટે બુટલેગરોનો નવો કીમિયોચિલોડા પોલીસે પીછો કરતા બ્રિજ નીચે એમ્બ્યુલન્સ મૂકીને ચાલક ફરાર થઈ ગયો ઃ ૩.૧૨ લાખનો...
ગાંધીનગર મહાનગરપાલિકાના કુડાસણ વિસ્તારમાંસેનિટેશન શાખા દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવતા ૧૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવ્યુંગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા...
અમદાવાદ, શુક્રવારવસ્ત્રાલથી પાંજરપોળ રિંગ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં પગપાળ જઇ રહેલા વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડને ટક્કર...
ચંદ્ર અને સૂર્યગ્રહણ થવાથી વેપારમાં મંદી રહેવાની શક્યતા પવનની દિશા બદલાવાથી અને વિછુંડો હોવાથી ગરમીનું પ્રમાણ વધુ રહેવાનું વંથલી વર્ષા...
જેની કોઈ ઓકાત નથી એ દુકાનો ખોલી બેસી ગયા : ભલામણપત્ર આપનાર અમુક ધારાસભ્ય-આગેવાનોને ઊચ્ચ કક્ષાએથી ખખડાવાયા : હવે પૈસા...
માનવ વસાહતની નજીક દીપડાના આવાગમનથી લોકોમાં ભય : રાત્રિના સમયે દીપડો ગામમાં ચડી આવતો હોવાના દ્રષ્યો CCTVમાં કેદ : નાઈટ...