‘ગૃહમાં સભ્યોએ સરખી રીતે બેસવું જોઇએ, તમામને શીખવાડવાનું ન હોય’..અધ્યક્ષની ધારાસભ્યો-મંત્રીઓને ટકોર …
Shankar Chaudhary rebuke to MLAs and ministers: વિધાનસભાની કાર્યવાહી દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શિક્ષકની માફક વિધાનસભાના સભ્યોને ટકોર કરતાં...













