અમદાવાદ પૂર્વમાં લોકોના આક્રોશના કારણે એક ડઝનથી વધુ વોર્ડમાં ઉમેદવારો મુંઝવણમાં,ઉલટફેર થવાની સંભાવના…
અમદાવાદ,શુક્રવાર,24 એપ્રિલ,2026અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાશે. પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે.આમ છતાં અમદાવાદ પૂર્વના એક ડઝનથી...













