અમદાવાદ ગ્રામ્ય SP ઓફિસ નજીક ગટર અને વરસાદી પાણી ભરાયા, સર્વિસ રોડ બેસી જવાની ભીતિ, હાઈવે પર ટ્રાફિક…
Ahmedabad News: ચોમાસા પૂર્વે ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રૂપિયાની પ્રિમોનસૂન કામગીરીના દાવા કરનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ...













