gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

BAPS સ્વામિનારાયણ મંદિર મહુવા તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંયુક્ત આયોજિત મેદસ્વિતા નિવારણ યોગ …

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
BAPS સ્વામિનારાયણ મંદિર મહુવા તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંયુક્ત આયોજિત મેદસ્વિતા નિવારણ યોગ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આજરોજ તારીખ 17 સપ્ટેમ્બર 2025, બુધવાર. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર,મહુવાના પ્રાંગણમાં ભારતના યશસ્વી તથા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અત્યંત ભવ્ય રીતે આયોજન કરવામાં આવેલું

જેમાં વહેલી સવારે માનનીય વડાપ્રધાનના  જન્મદિવસ નિમિત્તે તેમનું નિરામય સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય જળવાઈ રહે તથા એકાદશી નિમિત્તે સર્વના શુભકામના સંકલ્પ સિદ્ધિ અને આ યોગ કેમ્પ સફળ થાય તે નિમિત્તે મહાપૂજા નું આયોજન મંદિરના સંત મહંતો દ્વારા કરવામાં આવેલું અને ત્યારબાદ

મેદસ્વીતા મુક્ત ગુજરાત

ના સ્વાસ્થ્ય તથા યોગ માટેનો એક મહિનાના કોર્સ માટેના આ કેમ્પનો શુભારંભ કરવામાં આવેલ જેમાં વિશિષ્ટ હાજરી મહુવા તાલુકાના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ, સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી કોઠારી સ્વામી, તથા પદાધિકારીઓ ,ભાવનગર જિલ્લામાં કોડિનેટર વિશાલભાઈ ડાભીના માર્ગદર્શન મુજબ મહુવા તાલુકાના યોગ કોચ હરિભાઈ બારૈયા તથા યોગ ટ્રેનર ડૉ.અર્પણભાઈ હરિયાણી અને યોગ ટ્રેનરો તથા મહુવાના નાગરિકોની ઉપસ્થિતિ રહેલી , સમગ્ર કેમ્પનો લાભ લેવા માટે મહુવા શહેર તથા ગ્રામ્યના નગરજનોને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
કોઈનો હાથ તૂટ્યો તો કોઈ બેભાન… પગે ના લાગતા ઓડિશામાં શિક્ષિકાએ 31 વિદ્યાર્થીને ફટકાર્યા | odisha t…

કોઈનો હાથ તૂટ્યો તો કોઈ બેભાન... પગે ના લાગતા ઓડિશામાં શિક્ષિકાએ 31 વિદ્યાર્થીને ફટકાર્યા | odisha t...

અમરેલી : ભાવકા ભવાની મંદિરમાં યુવતી પર જીવલેણ હુમલાનો કેસ, બે આરોપી ઝડપાયા | Amreli Attack: Two Arre…

અમરેલી : ભાવકા ભવાની મંદિરમાં યુવતી પર જીવલેણ હુમલાનો કેસ, બે આરોપી ઝડપાયા | Amreli Attack: Two Arre...

ખૂંખાર માઓવાદી સંગઠને 40 વર્ષે હથિયાર નાંખ્યા: છેલ્લા 18 મહિનામાં 500 ઠાર, 2000 નક્સલીઓનું સરન્ડર | …

ખૂંખાર માઓવાદી સંગઠને 40 વર્ષે હથિયાર નાંખ્યા: છેલ્લા 18 મહિનામાં 500 ઠાર, 2000 નક્સલીઓનું સરન્ડર | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મા દશામાની દેરીનું બાંધકામ તોડી પાડતા લોકામાં રોષ | People are angry over the demolition of the cons…

3 months ago
‘મને સમજાતું નથી કે દીકરાને કઈ રીતે કહું કે એના પિતા હવે…’, પહલગામ હુમલામાં પતિને ગુમાવનાર પત્ની ભ…

1 year ago
ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ: તથ્ય પટેલને માનવવધની કલમથી મુક્તિ આપવાનો હાઈકોર્ટનો ઈનકાર | ISKCON Bridge …

10 months ago
બિહારમાં ચૂંટણી વચ્ચે પ્રશાંત કિશોર મુશ્કેલીમાં ફસાયા, રાઘોપુરમાં કેસ દાખલ, જાણો મામલો | Prashant Ki…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News