gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

BIG NEWS: ભારતની સૈન્ય કાર્યવાહીમાં 100 આતંકવાદી અને પાકિસ્તાનના 35થી 40 જવાનોના મોત | 100 terrorist…

G METRO NEWS by G METRO NEWS
May 11, 2025
in INDIA
0 0
0
BIG NEWS: ભારતની સૈન્ય કાર્યવાહીમાં 100 આતંકવાદી અને પાકિસ્તાનના 35થી 40 જવાનોના મોત | 100 terrorist…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Operation Sindoor : ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને PoK સ્થિત આતંકી ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા હતા. જેમાં ભારતને મોટી સફળતા મળી હતી. જ્યારે રવિવારે (11 મે, 2025)ના રોજ ભારતની ત્રણેય સેનાના DGMO, DGAO, DGNOએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને ઓપરેશન સિંદૂર અંગે વિસ્તૃત માહિતી આપી હતી. DGMO રાજીવ ધઈએ જણાવ્યું હતું કે, ભારતી દ્વારા 9 આતંકી ઠેકાણાઓને નિશાનો બનાવ્યો અને 100થી વધુ આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. જેમાં કંધાર હાઈજેક અને પુલવામાં હુમલામાં શામિલ યુસુફ અજહર, અબ્દુલ મલિક અને મુદસ્સિર અહમદ જેવા આતંકવાદીઓને પણ સામેલ છે. 

100 આતંકી ઠાર, પાકિસ્તાની આર્મીના 30-40 જવાનો-ઓફિસરના મોત

મિલિટ્રી ઓપરેશનના ડાયરેક્ટર જનરલ રાજીવ ધઈએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન તરફથી કરાયેલા ગોળીબારનો ભારતે ઝડબાતોડ જવાબ આપ્યો છે. આ ઓપરેશનમાં જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ ખાલ LoC પર જ પાકિસ્તાની આર્મીના 30-40 જવાનો-ઓફિસરને માર્યા છે. જ્યારે પાકિસ્તાને જવાબી હુમલાથી બચવા માટે નાગરિક વિમાનને ઢાલ બનાવ્યા હતા. જોકે, ભારત તરફથી કોઈપણ નાગરિક વિમાનને નિશાનો નથી બનાવ્યો અને પાકિસ્તાનના સેન્ય ઠેકાણોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી. 

આ પણ વાંચો: BREAKING: ‘અમે 100થી વધુ આતંકવાદીઓનો ખાતમો કર્યો’, ઓપરેશન સિંદૂર પર ભારતની ત્રણેય સેનાની પ્રેસ કોન્ફરન્સ

ઓપરેશન સિંદૂર હેઠળ બહાવલપુર અને મુરીદકેમાં સ્થિત આતંકીઓના મહત્ત્વપૂર્ણ ઠેકાણોઓને ટાર્ગેટ કરીને ઘણું નુકસાન કર્યું હતું. જ્યારે પાકિસ્તાને ભારતના સેન્ય ઠેકાણાઓ અને એયર સ્ટ્રિપને નાના ડ્રોન અને UAV દ્વારા નિશાનો બનાવવાની કોશિશ કરી હતી, પરંતુ હમારે એયર ડિફેન્સ સિસ્ટમે તમામ હુમલાને નિષ્ફળ કર્યા હતા. 

આ પણ વાંચો: ઓપરેશન સિંદૂરમાં IC-814 પ્લેન હાઈજેક અને પુલવામા હુમલાનું ષડ્યંત્ર રચનારા ઠાર: ભારતીય સેના

ભારતીય સેનાએ કહ્યું કે, ‘પાકિસ્તાની સેનાના સૈનિકો શરૂઆતમાં અમારા ટાર્ગેટ પર ન હતા અને અમારો ટાર્ગેટ ફક્ત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવાનો હતો. જ્યારે પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને ગોળીબાર કર્યો, ત્યારે અમે પણ જોરદાર જવાબ આપ્યો. જેમાં પાકિસ્તાની સેનાને પણ ભારે નુકસાન થયું. અમારું કામ આતંકીને ટાર્ગેટને હીટ કરવાનું છે, જે અમને સારી રીતે નીભાવ્યું હતું. આમ મૃતદેહો ગણવાનું અમારુ કામ નથી. આ કાર્યવાહી દરમિયાન પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ભારતીય સેનાના પાંચ જવાનો પણ શહીદ થયા હતા.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …
INDIA

નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …

March 27, 2026
ખુશ થવાની જરૂર નથી, જનતાને કોઈ ફાયદો નથી થયો: પેટ્રોલ-ડીઝલમાં રાહત અંગે કોંગ્રેસના પ્રહાર | excise d…
INDIA

ખુશ થવાની જરૂર નથી, જનતાને કોઈ ફાયદો નથી થયો: પેટ્રોલ-ડીઝલમાં રાહત અંગે કોંગ્રેસના પ્રહાર | excise d…

March 27, 2026
પેટ્રોલ-ડીઝલ પર સૌથી મોટું ટેન્શન દૂર? સરકારે કહ્યું- 60 દિવસનો સ્ટોક છે, LPG પ્રોડક્શન 40 ટકા વધ્યુ…
INDIA

પેટ્રોલ-ડીઝલ પર સૌથી મોટું ટેન્શન દૂર? સરકારે કહ્યું- 60 દિવસનો સ્ટોક છે, LPG પ્રોડક્શન 40 ટકા વધ્યુ…

March 27, 2026
Next Post
યુદ્ધપોત અને સબમરીન સાથે કરાંચી પર હુમલા માટે તૈયાર હતી નૌસેના : DGNOનું નિવેદન

યુદ્ધપોત અને સબમરીન સાથે કરાંચી પર હુમલા માટે તૈયાર હતી નૌસેના : DGNOનું નિવેદન

‘પાકિસ્તાન યુદ્ધવિરામનો ભંગ કરે તો સેનાને જવાબ આપવા આદેશ આપી દેવાયા’, ઓપરેશન સિંદૂર પર ભારતની ત્રણેય સેનાએ શું-શું કહ્યું

'પાકિસ્તાન યુદ્ધવિરામનો ભંગ કરે તો સેનાને જવાબ આપવા આદેશ આપી દેવાયા', ઓપરેશન સિંદૂર પર ભારતની ત્રણેય સેનાએ શું-શું કહ્યું

ઓપરેશન સિંદૂરમાં IC-814 પ્લેન હાઈજેક અને પુલવામા હુમલાનું ષડ્યંત્ર રચનારા ઠાર: ભારતીય સેના | Conspir…

ઓપરેશન સિંદૂરમાં IC-814 પ્લેન હાઈજેક અને પુલવામા હુમલાનું ષડ્યંત્ર રચનારા ઠાર: ભારતીય સેના | Conspir...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2026માં પણ સોનામાં 30 ટકા સુધીના ઉછાળાનો WGCએ મુકેલો અંદાજ | WGC estimates gold to rise by up to 30 …

2026માં પણ સોનામાં 30 ટકા સુધીના ઉછાળાનો WGCએ મુકેલો અંદાજ | WGC estimates gold to rise by up to 30 …

4 months ago
હળવદના ચિત્રોડી પાસે કાર પલટી મારી જતાં અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યના મોત | Car overturns near Chi…

હળવદના ચિત્રોડી પાસે કાર પલટી મારી જતાં અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યના મોત | Car overturns near Chi…

6 months ago
સુરત પાલિકાની 2559 કરોડના લક્ષ્યાંક સામે માંડ 1650 કરોડની વસુલાત લક્ષ્યાંક પૂરો નહીં થાય | SMC’s col…

સુરત પાલિકાની 2559 કરોડના લક્ષ્યાંક સામે માંડ 1650 કરોડની વસુલાત લક્ષ્યાંક પૂરો નહીં થાય | SMC’s col…

1 day ago
ભાયલીના વેપારી સાથે કંપનીમાં રોકાણ કરાવાના નામે 49 લાખની ઠગાઇ, એકની ધરપકડ | cheating of rs 49 lakhs …

ભાયલીના વેપારી સાથે કંપનીમાં રોકાણ કરાવાના નામે 49 લાખની ઠગાઇ, એકની ધરપકડ | cheating of rs 49 lakhs …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News