gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

BIG NEWS | ભારત પર ટેરિફમાં 25 ટકાનો ઘટાડો કરી શકે છે ટ્રમ્પ! ટોચના અધિકારીનું મોટું નિવેદન | US May…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in INDIA
0 0
0
BIG NEWS | ભારત પર ટેરિફમાં 25 ટકાનો ઘટાડો કરી શકે છે ટ્રમ્પ! ટોચના અધિકારીનું મોટું નિવેદન | US May…
0
VIEWS
Share on FacebookShare on Twitter

US-India Tariff Controversy : અમેરિકા દ્વારા ભારત પર ઝિંકવામાં આવેલ 50 ટકા ટેરિફમાં મોટી રાહત મળી શકે છે. ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું હોવાના કારણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ ઝિંક્યો હતો, જે હવે દૂર થઈ શકે છે.

અમેરિકા વધારાના ટેરિફ દૂર કરવાની સાથે રેસિપ્રોકલ ટેરિફ પણ ઘટાડશે

મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંથા નાગેશ્વરને ગુરુવારે ટેરિફ ઘટવાની આશા વ્યક્ત કરી જણાવ્યું છે કે, અમેરિકા ટૂંક સમયમાં ભારતીય વસ્તુઓ પરથી વધારાનો ટેરિફ દૂર કરી શકે છે અને રેસિપ્રોકલ ટેરિફને પણ ઘટાડીને 10થી 15 ટકા કરી શકે છે. આ ઉપરાંત નાગેશ્વરને ભારત-અમેરિકા વચ્ચેની વેપાર ડીલ આગળ વધવાના સંકેતો પણ આપ્યા છે.

આ પણ વાંચો : અફઘાનિસ્તાનને આતંકવાદીઓનો અખાડો ન બનવા દેશો’, UNમાં ફરી પાકિસ્તાન પર ભારતનો પ્રહાર

8-10 અઠવાડિયામાં ઉકેલની અપેક્ષા

કોલકાતામાં એક કાર્યક્રમમાં નાગેશ્વરને કહ્યું કે, ‘ટેરિફના મુદ્દાનો આગામી આઠથી 10 અઠવાડિયામાં ઉકેલ આવવાની અપેક્ષા છે. મને પૂરો વિશ્વાસ છે કે આગામી કેટલાક મહિનાઓમાં ઓછામાં ઓછા 25 ટકાના વધારાના ટેરિફનો ચોક્કસપણે ઉકેલ આવશે. બંને દેશો વચ્ચે વ્યાપાર કરારને લઈને ઝડપી વાતચીત થઈ રહી છે, જેનાથી પ્રગતિના સંકેત મળી રહ્યા છે. આ રાહત બાદ લગભગ 50 અબજ ડૉલરના ભારતીય નિકાસ પરનું દબાણ ઘટી શકે છે.

ટ્રમ્પે શા માટે 25% વધારાનો ટેરિફ લગાવ્યો હતો?

ઉલ્લેખનીય છે કે, અમેરિકા રાષ્ટ્રપ્રમુખે ભારત પર પહેલા 25 ટકા રેસિપ્રોકલ ટેરિફ ઝિંક્યો હતો. ત્યારબાદ તેમને ભારત-રશિયા વચ્ચેના ક્રૂડ વેપારથી વાંધો પડ્યો હતો અને દંડ સ્વરૂપે વધુ 25 ટકા ટેરિફ લાદી દીધો હતો. ટ્રમ્પ (US President Donald Trump)નું કહેવું હતું કે, ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે અને રશિયા તે નાણાંનો ઉપયોગ યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં કરી રહ્યું છે. નાગેશ્વરને કહ્યું કે, અમેરિકા-ભારત અનેક મુદ્દાઓ ઉકેલવા માટે વાતચીત કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવાનો હંમેશા પાછલી પેઢીથી હોશિયાર હોય, પરંતુ Gen Zનો IQ ઘટી ગયો! 80 દેશોમાં મળ્યા ચોંકાવનારા તારણ |…
INDIA

યુવાનો હંમેશા પાછલી પેઢીથી હોશિયાર હોય, પરંતુ Gen Zનો IQ ઘટી ગયો! 80 દેશોમાં મળ્યા ચોંકાવનારા તારણ |…

February 5, 2026
યુપીમાં 1 લાખ તો દિલ્હીમાં 800 લોકો ક્યાં ખોવાયા? હવે જોનપુરની 3 દીકરીઓ ગુમ થતાં ખળભળાટ | After Delh…
INDIA

યુપીમાં 1 લાખ તો દિલ્હીમાં 800 લોકો ક્યાં ખોવાયા? હવે જોનપુરની 3 દીકરીઓ ગુમ થતાં ખળભળાટ | After Delh…

February 5, 2026
કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતાં 10 શ્રમિકોના મોત: મેઘાલયમાં મોટી દુર્ઘટના | meghalaya coal mine blast ta…
INDIA

કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતાં 10 શ્રમિકોના મોત: મેઘાલયમાં મોટી દુર્ઘટના | meghalaya coal mine blast ta…

February 5, 2026
Next Post
‘અફઘાનિસ્તાનને આતંકવાદીઓનો અખાડો ન બનવા દેશો’, UNમાં ફરી પાકિસ્તાન પર ભારતનો પ્રહાર | Pakistan India…

'અફઘાનિસ્તાનને આતંકવાદીઓનો અખાડો ન બનવા દેશો', UNમાં ફરી પાકિસ્તાન પર ભારતનો પ્રહાર | Pakistan India...

‘ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવી સ્થિતિ પેદા કરવા માંગે છે રાહુલ ગાંધી’, વોટ ચોરી મામલે ભાજપનો જવાબ | …

'ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવી સ્થિતિ પેદા કરવા માંગે છે રાહુલ ગાંધી', વોટ ચોરી મામલે ભાજપનો જવાબ | ...

અમદાવાદમાં દંપતીનો જીવ લીધા બાદ જાગી AMC, વીજપોલ પર ખુલ્લા વાયર દેખાશે એજન્સીને આકરો દંડ | AMC heavy…

અમદાવાદમાં દંપતીનો જીવ લીધા બાદ જાગી AMC, વીજપોલ પર ખુલ્લા વાયર દેખાશે એજન્સીને આકરો દંડ | AMC heavy...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CRPF જવાનની પાકિસ્તાની પત્નીને રાહત, હાઈકોર્ટે દેશનિકાલ પર રોક લગાવી, ભારતીયોએ ઉઠાવ્યા સવાલ | CRPF j…

CRPF જવાનની પાકિસ્તાની પત્નીને રાહત, હાઈકોર્ટે દેશનિકાલ પર રોક લગાવી, ભારતીયોએ ઉઠાવ્યા સવાલ | CRPF j…

9 months ago
OBC વિદ્યાર્થીઓ સાથે હળહળતો અન્યાય, મોદી સરકારે ગુજરાતને હોસ્ટેલ માટે કાણીપાઈ ન આપી | Modi Govt Deni…

OBC વિદ્યાર્થીઓ સાથે હળહળતો અન્યાય, મોદી સરકારે ગુજરાતને હોસ્ટેલ માટે કાણીપાઈ ન આપી | Modi Govt Deni…

6 months ago
Gold Silver Price : સોના-ચાંદીની કિંમતોએ જૂના તમામ રેકોર્ડ તોડ્યા, સતત બીજા દિવસે ઑલ ટાઈમ હાઈ | Gold…

Gold Silver Price : સોના-ચાંદીની કિંમતોએ જૂના તમામ રેકોર્ડ તોડ્યા, સતત બીજા દિવસે ઑલ ટાઈમ હાઈ | Gold…

1 month ago
આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ | gujarat hea…

આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ | gujarat hea…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News