gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં દંપતીનો જીવ લીધા બાદ જાગી AMC, વીજપોલ પર ખુલ્લા વાયર દેખાશે એજન્સીને આકરો દંડ | AMC heavy…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં દંપતીનો જીવ લીધા બાદ જાગી AMC, વીજપોલ પર ખુલ્લા વાયર દેખાશે એજન્સીને આકરો દંડ | AMC heavy…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદના નારોલ વિસ્તારમાં પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર થઈ રહેલા એક દંપતીનું 8 સપ્ટેમ્બરના રોજ વીજ કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું. પોલીસે તપાસ બાદ ખાનગી કોન્ટ્રાક્ટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના બે અધિકારીઓ સહિત પાંચ લોકોની બેદરકારી બદલ ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર ઘટના બાદ AMCએ શહેરમાં આવેલા તમામ વીજપોલ અને વાયરિંગની તપાસ કરવાનો આદેશ આપ્યો છે અને જણાવ્યું છે કે, જો કોઈ  વીજપોલ પર ખુલ્લા વાયરો દેખાશે તો જવાબદાર એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વીજપોલ પર ખુલ્લા વાયરો મામલે કડક પગલા લેવાનો AMCએ નિર્ણય કર્યો છે. AMCએ જણાવ્યું કે, આ કામગીરીમાં બેદરકારી દાખનાર એજન્સી સામે દંડાત્મક પગલા લેવાશે. જેમાં પ્રથમ વખત બેદરકારી જણાશે તો જે-તે એજન્સીને 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જ્યારે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન થશે તો એજન્સીને બ્લેક લિસ્ટ કરી દેવાશે.

આ પણ વાંચો: અમદાવાદના નારોલમાં વીજ કરંટથી દંપતીના મોતનો કેસ: AMCના અધિકારીઓ સહિત પાંચ લોકોની ધરપકડ

AMCના આ પ્રકારના નિર્ણયથી જે-તે એજન્સી પોતાની જવાબદારી સમજશે અને પોતાની કામગીરીને ગંભીરતાથી લેશે. એટલે કોઈ દુર્ઘટના ન સર્જાઈ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારુકા ગામના પરેશભાઈ મેર રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ
GUJARAT

August 15, 2026
અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો

Next Post
‘દેશના Gen Z બંધારણ બચાવશે, હું તેમની સાથે હંમેશા ઉભો છું’, વોટ ચોરી પર રાહુલ ગાંધીનું મોટું નિવેદન

સોનાના ભાવમાં હજુ ઘટાડો થશે? નિષ્ણાતોએ મધ્યમવર્ગને આપ્યા ખુશખબર! | festive season Gold Rate Cut Spec…

સોનાના ભાવમાં હજુ ઘટાડો થશે? નિષ્ણાતોએ મધ્યમવર્ગને આપ્યા ખુશખબર! | festive season Gold Rate Cut Spec...

નિયમો નેવે મૂકી વાહનો દોડાવતા ચાલકો સામે આરટીઓની કાર્યવાહી | RTO takes action against drivers who dr…

નિયમો નેવે મૂકી વાહનો દોડાવતા ચાલકો સામે આરટીઓની કાર્યવાહી | RTO takes action against drivers who dr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાણંદ- વિરમગામ હાઇવે પર વિરોચનગર પાસે ખાડામાં પાણી પીદ્યા બાદ 35 ઘેટાંનાં ટપોટપ મોત | 35 sheep die a…

5 months ago
ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ભારે પવનના લીધે મંડપ ધરાશાયી, 6 હોમગાર્ડ જવાન ઈજાગ્રસ્ત | godhra polic…

12 months ago
ગોધરા શહેરમાં રક્ષાબંધનનો અનેરો ઉત્સાહ,બજારોમાં વિવિધ પ્રકારની આકર્ષક રાખડીઓ

1 year ago
જામનગરમાં નિર્માણાધીન બિલ્ડિંગના 7મા માળેથી પટકાતા બિલ્ડરના પુત્રનું મોત, પગ લપસતા બની ઘટના | Jamnag…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News