gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

BMC ચૂંટણીમાં સૌથી પૈસાદાર વિજેતા ઉમેદવાર કોણ? સંપત્તિ જાણીને આંખો પહોળી થઈ જશે | bmc election 2026 …

G METRO NEWS by G METRO NEWS
January 17, 2026
in INDIA
0 0
0
BMC ચૂંટણીમાં સૌથી પૈસાદાર વિજેતા ઉમેદવાર કોણ? સંપત્તિ જાણીને આંખો પહોળી થઈ જશે | bmc election 2026 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મકરંદ નાર્વેકર ઇન્સ્ટાગ્રામ

BMC election result : મુંબઈ મહાનગરપાલિકા (BMC) ચૂંટણી 2026 ના પરિણામોએ શહેરની રાજનીતિમાં એક ઐતિહાસિક વળાંક આણ્યો છે. આ વખતે માત્ર સત્તા પરિવર્તન જ નથી થયું, પરંતુ એ પણ સ્પષ્ટ થયું છે કે BMC ચૂંટણી 2026 માં અમીર ઉમેદવારોનો દબદબો રહ્યો. સવાલ એ છે કે, શું હવે મુંબઈ જેવા દેશના સૌથી મોટા અને ધનિક કોર્પોરેશનને ચલાવવાની જવાબદારી પણ કરોડપતિઓના હાથમાં રહેશે?

મકરંદ નાર્વેકર: સૌથી ધનિક ઉમેદવાર

આ ચૂંટણીમાં ભાજપના મકરંદ સુરેશ નાર્વેકર સૌથી વધુ ચર્ચામાં રહ્યા. તેમણે 124 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી હતી અને તેઓ BMC ચૂંટણી 2026 ના સૌથી ધનિક ઉમેદવાર બન્યા. તેમની જીતે માત્ર રેકોર્ડ જ નથી બનાવ્યો, પરંતુ રાજનીતિમાં અમીરોની સીધી દખલગીરી અંગે પણ સવાલો ઉભા કર્યા છે. 124 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા મકરંદ નાર્વેકર હવે એશિયાની સૌથી ધનિક પાલિકાનો હિસ્સો બનશે. તેમની જીતે ફરી સાબિત કર્યું છે કે ચૂંટણીમાં પૈસા એક મહત્વનું પરિબળ (Factor) છે.

અન્ય કરોડપતિ ઉમેદવારો

મકરંદ નાર્વેકર એકમાત્ર કરોડપતિ કોર્પોરેટર નથી. આ વખતે અનેક વિજેતા ઉમેદવારો કરોડોની સંપત્તિ ધરાવે છે:

  • હર્ષિતા અશ્વિન નાર્વેકર (ભાજપ): 63.6 કરોડ
  • મીનલ સંજય તુર્ડે (શિવસેના): 56 કરોડ
  • ટ્યૂલિપ બ્રાયન મિરાન્ડા (કોંગ્રેસ): 51 કરોડ
  • અનીતા નંદકુમાર વૈતી (ભાજપ): 29 કરોડ
  • યશોધર ફણસે (શિવસેના UBT): 25.9 કરોડ
  • ભાસ્કર રામા શેટ્ટી (શિવસેના): 25.4 કરોડ

ઠાકરે પરિવારની હારનું અર્થઘટન

આ ચૂંટણીનો સૌથી મોટો રાજકીય સંદેશ એ છે કે, ઠાકરે પરિવારે લગભગ ત્રણ દાયકા પછી BMC પરનું પોતાનું વર્ચસ્વ ગુમાવ્યું છે. ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધને બહુમતીનો આંકડો પાર કર્યો છે. ઠાકરે પરિવારનો દબદબો મુંબઇ પરથી ઘટી રહ્યો છે તે સાબિત થયું છે. આ ઉપરાંત બહારના રાજ્યોનાં લોકોની વધતી સંખ્યા અને ઠાકરે પરિવારનું મરાઠી રાજકારણ તેના માટે જ હવે ગળાનો ગાળીયો બની રહ્યું છે. 

ભાજપ: 89 બેઠકો

શિવસેના (શિંદે જૂથ): 29 બેઠકો 227 સભ્યોની આ પાલિકામાં હવે મોટા નિર્ણયો મહાયુતિ ગઠબંધન દ્વારા લેવામાં આવશે.

ગઠબંધન અને અન્ય પક્ષોનું પ્રદર્શન

ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના ગઠબંધને કુલ 71 બેઠકો (શિવસેના UBT: 65, મનસે: 6) જીતી, પરંતુ તેઓ સત્તા સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા. મરાઠી વિસ્તારોમાં તેમનું સમર્થન જળવાઈ રહ્યું, પરંતુ અન્ય વિસ્તારોમાં પ્રદર્શન નબળું રહ્યું. બીજી તરફ, કોંગ્રેસે 24 બેઠકો મેળવી, જ્યારે AIMIM એ આશ્ચર્યજનક રીતે પોતાની બેઠકો 2 થી વધારીને 8 કરી છે, જે લઘુમતી વિસ્તારોમાં બદલાતા રાજકીય પ્રવાહનો સંકેત આપે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
VIDEO: ઈન્ટરનેટ બંધ, આગચંપી, દેખાવો… ઈરાનથી પરત આવેલા ભારતીયોએ જણાવી આપવીતી | Internet Blackout Ar…

VIDEO: ઈન્ટરનેટ બંધ, આગચંપી, દેખાવો... ઈરાનથી પરત આવેલા ભારતીયોએ જણાવી આપવીતી | Internet Blackout Ar...

દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી, વડાપ્રધાન મોદીએ કહ્યું – બંગાળમાં પણ સુશાસન લાવીશું …

દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી, વડાપ્રધાન મોદીએ કહ્યું - બંગાળમાં પણ સુશાસન લાવીશું ...

અમદાવાદ પાલડી ખાતે શ્રી પંકજ જૈન સંઘની 50મી ઉજવણીના ધ્વજાનો સુવર્ણ મહોત્સવ યોજાશે

અમદાવાદ પાલડી ખાતે શ્રી પંકજ જૈન સંઘની 50મી ઉજવણીના ધ્વજાનો સુવર્ણ મહોત્સવ યોજાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા મેરેથોન અંતર્ગત સાડી ગૌરવ રનમાં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લીધો | More than 4 thousand women pa…

વડોદરા મેરેથોન અંતર્ગત સાડી ગૌરવ રનમાં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લીધો | More than 4 thousand women pa…

7 months ago
કાર, ડમ્પર અને બાઈક ધડાકાભેર અથડાતા 3 વ્યક્તિને ગંભીર ઈજા | 3 people seriously injured in car dumper…

કાર, ડમ્પર અને બાઈક ધડાકાભેર અથડાતા 3 વ્યક્તિને ગંભીર ઈજા | 3 people seriously injured in car dumper…

5 months ago
24 યુવતીઓ સાથે સંબંધો અને વીડિયો… IIT એન્જિનિયરે બાબા બનીને ધર્મના નામે ફેલાવી જાળ! | mathura iiti…

24 યુવતીઓ સાથે સંબંધો અને વીડિયો… IIT એન્જિનિયરે બાબા બનીને ધર્મના નામે ફેલાવી જાળ! | mathura iiti…

1 month ago
ગાંધીનગરમાં ચૌધરી કોલેજમાં ભણતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાધો, તંત્રમાં દોડધામ | A 19 year o…

ગાંધીનગરમાં ચૌધરી કોલેજમાં ભણતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાધો, તંત્રમાં દોડધામ | A 19 year o…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News