gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

BREAKING: રાજ્યના 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક | 26…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
BREAKING: રાજ્યના 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક | 26…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IAS Transfer List: ગુજરાત સરકારે 26 સિનિયર IAS અધિકારીઓની બદલી કરી દીધી છે. સંજીવ કુમારની CMOમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂક કરાઈ છે તો તેઓ મુખ્ય સેક્રેટરી એમ. કે. દાસને રિલિવ કરશે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 23 ડિસેમ્બર, 2025ના રોજ 26 IAS અધિકારીઓની બદલી અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

સંજીવ કુમાર, IAS ગુજરાત કેડરના 1998 બેચના અધિકારી છે. અત્યારે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. હવે તેમની બદલી કરીને મુખ્યમંત્રી પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. જુઓ લિસ્ટ

મુખ્યમંત્રી કાર્યાલય(CMO)માં મહત્ત્વના ફેરફાર

  • સંજીવ કુમાર (IAS 1998): વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને હવે મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેઓ ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીનો વધારાનો હવાલો પણ સંભાળશે.

  • ડૉ. વિક્રાંત પાંડે (IAS 2005): તેઓની પદવી હવે મુખ્યમંત્રીના એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે રહેશે. સાથે જ તેઓ માહિતી અને પ્રસારણ વિભાગનો વધારાનો હવાલો સંભાળશે.

  • અજય કુમાર (IAS 2006): ડેપ્યુટેશનથી પરત ફરતાં તેમને મુખ્યમંત્રીના સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયા છે. તેઓ ગુજરાત મેરીટાઇમ બોર્ડ(GMB)ના VC અને CEOનો વધારાનો ચાર્જ પણ સંભાળશે.

વિભાગીય સેક્રેટરીની બદલીની વિગતો

  • રાજીવ ટોપનો (IAS 1996): સ્ટેટ ટેક્સ કમિશ્નરથી બદલી કરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.

  • મુકેશ કુમાર (IAS 1996): શિક્ષણ વિભાગ(પ્રાથમિક અને માધ્યમિક)માંથી બદલી કરીને શિક્ષણ વિભાગ(ઉચ્ચ અને ટેકનિકલ)ના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે મૂકાયા છે.

  • મિલિંદ તોરવણે (IAS 2000): પંચાયત અને ગ્રામીણ વિકાસમાંથી બદલી કરી શિક્ષણ વિભાગ(પ્રાથમિક અને માધ્યમિક)ના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવાયા છે.

  • અશ્વિની કુમાર (IAS 1997): રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગમાંથી બદલી કરી ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂક અપાઈ છે.

  • ડૉ. વિનોદ રાવ (IAS 2000): શ્રમ અને રોજગાર વિભાગમાંથી બદલી કરી વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિયુક્ત થયા છે.

  • અંજુ શર્મા (IAS 1991): કૃષિ વિભાગના ACSથી બદલી કરી સામાન્ય વહીવટ વિભાગ(પર્સનલ)ના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.

  • ધનંજય દ્વિવેદી (IAS 1998): આરોગ્ય વિભાગમાંથી બદલી કરી પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે મૂકાયા છે.

મહત્ત્વની સંસ્થાઓ અને અન્ય નિમણૂકો

  • અવંતિકા સિંઘ ઔલખ (IAS 2003): મુખ્યમંત્રીના વધારાના પ્રિન્સિપલ સેક્રેટરી પદેથી મુક્ત કરી GSPCના મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે નિમણૂક અપાઈ છે. તેઓ ગુજરાત ગેસ અને GSPC LNGનો વધારાનો હવાલો પણ સંભાળશે.

  • રાજકુમાર બેનીવાલ (IAS 2004): GMBના CEO પદેથી બદલી કરી GNFC(ભરૂચ)ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે મૂકાયા છે.

  • સંદીપ કુમાર (IAS 2002): કૃષિ વિભાગના સેક્રેટરીથી બદલી કરી નાણા વિભાગ(આર્થિક બાબતો)ના સેક્રેટરી બનાવાયા છે.

  • જેનુ દેવન (IAS 2006): સ્ટેમ્પ ડ્યુટી નિરીક્ષકથી બદલી કરી નાણા વિભાગ(ખર્ચ)ના સેક્રેટરી બનાવાયા છે. તેઓ GUVNLના MDનો ચાર્જ ચાલુ રાખશે.

  • લોચન સેહરા (IAS 2002): ડેપ્યુટેશનથી પરત ફરતાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સેક્રેટરી તરીકે નિમણૂક પામ્યા છે.

  • મોહમ્મદ શાહિદ (IAS 1998): સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને હવે આદિજાતિ વિકાસ વિભાગની જવાબદારી સોંપાઈ છે.

BREAKING: રાજ્યના 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક 2 - image

BREAKING: રાજ્યના 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક 3 - image

BREAKING: રાજ્યના 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક 4 - image

BREAKING: રાજ્યના 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક 5 - image

BREAKING: રાજ્યના 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક 6 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધના સંકટ વચ્ચે 42 હજાર ટન LPG ભરેલું ‘જગ વસંત’ જહાજ ગુજરાતના કંડલા પહોંચ્યું | LPG Supply Boost:…
GUJARAT

યુદ્ધના સંકટ વચ્ચે 42 હજાર ટન LPG ભરેલું ‘જગ વસંત’ જહાજ ગુજરાતના કંડલા પહોંચ્યું | LPG Supply Boost:…

March 27, 2026
ગુજરાતમાં દહેજનું દૂષણ : 3 વર્ષમાં 178 મહિલાએ મોતની સોડ તાણી, ત્રાસના કુલ 5638 કેસ | Dowry Menace in…
GUJARAT

ગુજરાતમાં દહેજનું દૂષણ : 3 વર્ષમાં 178 મહિલાએ મોતની સોડ તાણી, ત્રાસના કુલ 5638 કેસ | Dowry Menace in…

March 27, 2026
ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ગેરરીતિ વધી, 1867ને જુદી જુદી સજા, 5 વર્ષમાં 30% કેસ વધ્યાં | 1867 Offi…
GUJARAT

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ગેરરીતિ વધી, 1867ને જુદી જુદી સજા, 5 વર્ષમાં 30% કેસ વધ્યાં | 1867 Offi…

March 27, 2026
Next Post
VIDEO: ‘અમે ભારતના સૌથી મોટા ભાગેડુ…’ લંડનમાં બર્થડે પાર્ટી કરતા^ જોવા મળ્યા વિજય માલ્યા અને લલિત …

VIDEO: 'અમે ભારતના સૌથી મોટા ભાગેડુ...' લંડનમાં બર્થડે પાર્ટી કરતા^ જોવા મળ્યા વિજય માલ્યા અને લલિત ...

નિમણૂક પામેલા LRD જવાનો માટે ખુશખબર, ઉમેદવારો પોતે જિલ્લો પસંદ કરી શકશે | Gujarat government LRD rec…

નિમણૂક પામેલા LRD જવાનો માટે ખુશખબર, ઉમેદવારો પોતે જિલ્લો પસંદ કરી શકશે | Gujarat government LRD rec...

કાતિલ દોરીથી સાવધાન! અમદાવાદમાં બાઈકચાલકને ગળામાં વાગી પતંગની દોરી, પોલીસકર્મીએ તાત્કાલિક હોસ્પિટલ પ…

કાતિલ દોરીથી સાવધાન! અમદાવાદમાં બાઈકચાલકને ગળામાં વાગી પતંગની દોરી, પોલીસકર્મીએ તાત્કાલિક હોસ્પિટલ પ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં આગેકૂચ: ચાંદીમાં રેકોર્ડ તેજી આગળ વધી : વધુ રૂ.5000નો ઉછાળો | Gold surges: Silver continues …

સોનામાં આગેકૂચ: ચાંદીમાં રેકોર્ડ તેજી આગળ વધી : વધુ રૂ.5000નો ઉછાળો | Gold surges: Silver continues …

3 months ago
પંજાબના 12 જિલ્લામાં ભયાનક પૂરની સ્થિતિ, 3 લાખ લોકોનું સ્થળાંતર, તબાહીના 5 કારણ | Punjab Floods 12 D…

પંજાબના 12 જિલ્લામાં ભયાનક પૂરની સ્થિતિ, 3 લાખ લોકોનું સ્થળાંતર, તબાહીના 5 કારણ | Punjab Floods 12 D…

7 months ago
અમેરિકામાં મોટી સંખ્યામાં કંપનીઓ નાદાર થઈ, 15 વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો | A large number of companies …

અમેરિકામાં મોટી સંખ્યામાં કંપનીઓ નાદાર થઈ, 15 વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો | A large number of companies …

11 months ago
ઝઘડામાં છોડાવવા પડેલા યુવાન ઉપર ઘાતક હથિયારથી હુમલો | Young man attacked with deadly weapon after be…

ઝઘડામાં છોડાવવા પડેલા યુવાન ઉપર ઘાતક હથિયારથી હુમલો | Young man attacked with deadly weapon after be…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News