Jamnagar Accident : જામનગર નજીક અલિયાબાડા ગામ પાસે તેમજ લાલપુર પંથકમાં જુદા જુદા બે વાહન અકસ્માતોમાં પાંચ વ્યક્તિ ઘાયલ થઈ...
Surat : સુરત મહાનગરપાલિકામાં જિલ્લા કેટલાક વખતથી કતારગામની શાળાના સ્થળ બદલવા પર વિવાદે ચાલી રહ્યો હતો. આજે પાલિકાની સ્થાયી સમિતિએ...
Surat Crime News: સુરતના ઈચ્છાપોર વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને આઘાતજનક ઘટના સામે આવી છે. જ્યાં એક પતિએ ક્રૂરતાની પરાકાષ્ઠા વટાવતા,...
Vadodara : મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર ટેન્કર સહિતના વાહનોમાંથી ડીઝલની ચોરી કરતી સાવલી તાલુકાની ગેંગના ચાર આરોપીઓ મહિના અગાઉ પકડાયા...
Soldier Dinesh Lagariya gets Sena Medal: હાલારની ધરતી હંમેશા શૂરવીરોની ભૂમિ રહી છે અને આ વાતને ફરી એકવાર સાર્થક કરી...
ત્રણ ઘુવડ વન વિભાગની કચેરીમાં સારવાર હેઠળકરુણા અભિયાન અંતર્ગત ઇજાગ્રસ્ત કબુતર, કોમડક, હોલો, ટીટોડી, પોપટ સહિતના ૬૯ પક્ષીઓને નવજીવન મળ્યુંસુરેન્દ્રનગર...
kutch Earthquack News : છેલ્લા ઘણા સમયથી અવારનવાર કચ્છમાં ભૂકંપ આવતા રહે છે. ત્યારે રાપરમાં તો જાણે ભૂકંપના આંચકા સામાન્ય...
પ્રતિકાત્મક તસવીર : IANSMakar Sankranti News : ઉત્તરાયણના પર્વ દરમિયાન ગુજરાતમાંથી 5439 પક્ષીઓ પતંગની કાતિલ દોરીથી ઘાયલ થયા હતા. જેમાંથી...
Ahmedabad Police Raid News : અમદાવાદમાં વાસી ઉત્તરાયણની ઢળતી સાંજે યુનિવર્સિટીના ગુલબાઈ ટેકરા, પંચવટી વિસ્તારના એક ફ્લેટના ટેર્રેસમાં દરોડો પાડી...
Uttarayan Medical Emergencies: ઉત્તરાયણના તહેવાર દરમિયાન મેડિકલ ઈમરજન્સીના કેસમાં સામાન્યદિવસો કરતાં 33.33 ટકાનો વધારો થયો છે. સામાન્ય દિવસોમાં 4423 વ્યક્તિ...