GUJARAT

You can add some category description here.

વાવોલના રેલવે ફાટક ઉપર ટ્રાફિકજામ વાહનચાલકો પરેશાન,ટ્રેનને રોકવી પડી | Traffic jam at Vavol railway …

વાવોલના રેલવે ફાટક ઉપર ટ્રાફિકજામ વાહનચાલકો પરેશાન,ટ્રેનને રોકવી પડી | Traffic jam at Vavol railway …

ઓવરબ્રિજની માગણી પડતર છે ત્યારેશહેરના સે-૫થી વાવોલ જવા માટે તહેવારમાં ટ્રાફિકને કારણે સાંકડું ફાટક બંધ ન થતા ટ્રેનને પણ રોકાવું...

શાહપુરમાં વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી યુવકનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ | Emon aluwol a fen sotun pwis…

શાહપુરમાં વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી યુવકનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ | Emon aluwol a fen sotun pwis…

અમદાવાદ, શનિવારશાહપુરના યુવકે બે વર્ષ પહેલા શિમલા જવા માટે ટુર ઉપાડી હતી જેમાં નુકસાન થયું હતું. જેને લઇને યુવકે તેના...

મુંબઇના વૃદ્ધાએ ભત્રીજાને રાખડી બાંધી અને ૧૪.૬૫ લાખના દાગીના ચોરાયાની જાણ થઇ | 14 65 lakh ra solani …

મુંબઇના વૃદ્ધાએ ભત્રીજાને રાખડી બાંધી અને ૧૪.૬૫ લાખના દાગીના ચોરાયાની જાણ થઇ | 14 65 lakh ra solani …

અમદાવાદ,શનિવારમુંબઇના જ્વેલર્સના વૃદ્ધ પત્ની રક્ષાબંધનનો તહેવારે શાહીબાગમાં ભત્રીજાને રાખડી ગયા અને દાગીના ભરેલું પર્સની ચોરી થયાની જાણ થઇ હતી. વૃદ્ધા...

મજૂરોનું રજિસ્ટર નહીં નિભાવનાર ત્રણ કોન્ટ્રાક્ટરો સામે ગુનો દાખલ | Case registered against three con…

મજૂરોનું રજિસ્ટર નહીં નિભાવનાર ત્રણ કોન્ટ્રાક્ટરો સામે ગુનો દાખલ | Case registered against three con…

ગાંધીનગર જિલ્લા તંત્રના જાહેરનામા છતાંઅડાલજ પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ બાંધકામ સાઈટ ઉપર તપાસ કરાયા બાદ કાર્યવાહીગાંધીનગર :  જિલ્લામાં હાલ બાંધકામ...

કોમર્સ ફેકલ્ટીએ મિડ અને એન્ડ સેમેસ્ટરની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી | commerce faculty of msu de…

કોમર્સ ફેકલ્ટીએ મિડ અને એન્ડ સેમેસ્ટરની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી | commerce faculty of msu de…

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પહેલી વખત શૈક્ષણિક વર્ષની શરુઆતમાં જ ઈન્ટરનલ પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે.વિદ્યાર્થીઓને તેના કારણે...

પેથાપુરની વસાહતમાં બિનવારસી કારમાંથી મોટો વિદેશી દારૃનો જથ્થો પકડાયો

પેથાપુરની વસાહતમાં બિનવારસી કારમાંથી મોટો વિદેશી દારૃનો જથ્થો પકડાયો

જિલ્લામાં વધતી જતી દારૃની હેરાફેરી વચ્ચેપોલીસે બુટલેગર સામે ગુનો દાખલ કરી ૬.૪૪ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધોગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં...

ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ભૂકંપ: બનાસકાંઠા-માઉન્ટ આબુ આસપાસના વિસ્તારોમાં આંચકા અનુભવાયા | Earthquak…

ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ભૂકંપ: બનાસકાંઠા-માઉન્ટ આબુ આસપાસના વિસ્તારોમાં આંચકા અનુભવાયા | Earthquak…

Earthquake on Gujarat-Rajasthan border : ગુજરાત-રાજસ્થાન બોર્ડર આસપાસના વિસ્તારોમાં આજે શનિવારે (9 ઓગસ્ટ) ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં રિક્ટર સ્કેલ...

ટાટા મોટર્સમાં કામ કરતા કર્મચારીની સહ કર્મીઓએ હત્યા કર્યાનો ખુલાસો | sanand police nabbed two accuse…

ટાટા મોટર્સમાં કામ કરતા કર્મચારીની સહ કર્મીઓએ હત્યા કર્યાનો ખુલાસો | sanand police nabbed two accuse…

અમદાવાદ,શનિવારસાણંદના પાંજરાપોળ પાસે આશરે બે મહિના પહેલા એક ટ્રોલી બેગમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે કેસમાં સાણંદ પોલીસે...

મિત્રના એકાઉન્ટમાં રહેલા રૂપિયા બે લાખની લાલચમાં મિત્રોએ જ હત્યા કરી | changodar police cracked unde…

મિત્રના એકાઉન્ટમાં રહેલા રૂપિયા બે લાખની લાલચમાં મિત્રોએ જ હત્યા કરી | changodar police cracked unde…

અમદાવાદ,શનિવારઅમદાવાદ ગ્રામ્યના ચાંગોદર રેલ્વે ટ્રેક નજીક છ મહિના પહેલા એક સળગી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસે બાતમીના...

ભાઇએ બનેવીને રક્ષાબંધનના દિવસે મારી નાખવા માટે હથિયાર ખરીદી કર્યા | Ahmedabad SOG caught young men w…

ભાઇએ બનેવીને રક્ષાબંધનના દિવસે મારી નાખવા માટે હથિયાર ખરીદી કર્યા | Ahmedabad SOG caught young men w…

અમદાવાદ,શનિવારશહેરના ઓઢવમાં રહેતા એક યુવકને એસઓજીના સ્ટાફે પિસ્તોલ અને આઠ કારતુસ સાથે ઝડપી લીધો હતો. આરોપીની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો...

Page 2147 of 2571 1 2,146 2,147 2,148 2,571

Don't Miss It

Recommended