અમદાવાદ,મંગળવાર,22 જુલાઈ,2025અમદાવાદમાં મચ્છરજન્ય રોગને નિયંત્રણમાં લેવા હેલ્થ મેલેરિયા વિભાગ દ્વારા ઝૂંબેશ હાથ ધરાઈ હતી.શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી...
વડોદરાઃ શહેરની ઐતિહાસિક ધરોહરો પૈકીની એક માંડવીની ઈમારતમાં તિરાડો દેખાયાને ૬ મહિના થઈ ગયા છે પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો...
વિદેશી દારૃ તથા બીયર નો જથ્થો અને કાર મળીને કુલ રૃપિયા ૬૧ હજાર નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.ચુડા - ...
યુવા ખેડૂત બંધુઓએ નવી કેડી કંડારી - સાહસ કરે તેને સફળતા મળે કહેવત સાચી ઠેરવીએક રોપામાંથી વર્ષે અંદાજે ૨૦ કિલો...
વડોદરા : ડભોઇ તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં થયેલા ઓડિટમાં ક્વેરી નહી કાઢવા માટે સરકારી ઓડિટર દ્વારા લાંચની માંગણી કરવાના બનાવમાં એસીબીએ...
વડોદરા,મોડીરાતે હાઇવે ગોલ્ડન બ્રિજ નજીક રસ્તાની સાઇડ પર ઉભેલા ટ્રકમાં ટેમ્પો ઘુસી જતા ૭ લોકોને ઇજા થતા તેઓને સારવાર માટે...
પોર તા.૨૨ પોર પાસે આવેલ વરસાડા ગામે તળાવની સામે બે મિત્રો વચ્ચે ઝઘડો થતાં એક મિત્રએ બીજા મિત્રને માથામાં લાકડાનો...
વડોદરા,પાણીગેટમાં યુવક પર થાર જીપ ચઢાવીને તેને કચડી નાંખવાનો પ્રયાસ કરનાર માથાભારે બૂટલેગરને ગુનાવાળી જગ્યાએ લઇ જઇને પોલીસે બનાવનું રિકન્સટ્રક્શન...
અમદાવાદ,મંગળવારઝુકતી હૈ દુનિયા ઝૂકાને વાલા ચાહિયે કહેવતને યથાર્થ કરતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં બાપુનગરમાં રહેતા યુવકને બર્ગરકિંગની...
જાહેરનામા દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છતાંસાબરમતી નદીમાંથી રેતીની હેરાફેરી કરનારાઓ દ્વારા રાત વેળાએ ઓવરલોડ ગાડીઓ હંકારાતી હોવાથી પગલા લેવાયાંગાંધીનગર...