ડાયવર્ઝનના મામલે રોષભેર વિરોધ પ્રદર્શનનવા રેલવે ઓવરબ્રિજની કામગીરી અંતર્ગત રેલવે ક્રોસિંગ પાસે ડાયવર્ઝન આપવાના બદલે ૮થી ૧૦ કિ.મી. દૂર અપાતા...
- દારૂ, રિક્ષા સહિત રૂા. 1.20 લાખનો મુદ્દામાલ જપ્ત- સાયલાના કંસારા ગામે રહેતા સપ્લાયર સહિત ત્રણ શખ્સ સામે ગુનો નોંધાયોસુરેન્દ્રનગર...
ગુજરાતમાં નકલી ટોલનાકા,નકલી પોલીસથી માંડીને નકલી કોર્ટ બાદ હવે રીબડા,બેડી,ખંભાળા,ભુણાવા સહિત ૨૪ ગામો બારોબાર ઉમેરીને નક્શો સોશ્યલ મિડીયામાં વાયરલ, ઈરાદો જમીનના...
115 કરોડના જંગી ટ્રાન્ઝેકશન થયા બાબતે ખુલાસો કરવા તાકીદયુવાનના એકાઉન્ટમાં માંડ એક હજારની બેલેન્સ્, તેનો માસિક પગાર રૂા. દશ હજારથી...
પોલીસ બંદોબસ્ત સાથે 'બચપણ બચાવો' સંસ્થાની ટીમ ત્રાટકીપરપ્રાંતીય બાળકોને પગાર આપ્યા વગર ગોંધી રાખીને મજૂરી કરાવાતી હતી, કારખાનેદાર તેમજ ઠેકેદાર...
અમદાવાદ,મંગળવાર,15 એપ્રિલ,2025અમદાવાદમાં ટ્રાફિક જંકશનો ઉપર વધતા જતા ૪૦૦ટ્રાફિકના જંકશનને ઘટાડવા એડેપ્ટીવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ આધારીત કરાશે.એક વખત ગ્રીન...
અમદાવાદ,મંગળવાર,15 એપ્રિલ,2025અમદાવાદ મ્યુનિ.તંત્રે અમલમાં મુકેલી એડવાન્સ ટેકસ રિબેટ સ્કીમ અંતર્ગત મંગળવારે એક જ દિવસમાં સાંજના ૬ કલાક...
વડોદરા,ખંડેરાવ માર્કેટ નજીક ચાની લારી ચલાવતા ત્રણ વ્યક્તિઓએ દુકાનદાર પર હુમલો કર્યો હતો. જે અંગે નવાપુરા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની...
વડોદરા, તા.15 માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરના વડોદરા નજીક અણખોલ ખાતેના મકાનને નિશાન બનાવી ચોરો દાગીના અને રોકડ મળી...
વડોદરાઃ કોઠી વિસ્તારમાં કુબેરભવન ખાતે રાતે આગ લાગતાં ફાયર બ્રિગેડે થોડી જ વારમાં આગ કાબૂમાં લીધી હતી.સરકારી કચેરીઓ ધરાવતા કુબેર...