Deesa Factory Blast: ડીસાના ગોડાઉનમાં થયેલા બ્લાસ્ટમાં થયેલા 21 શ્રમિકના મોતને મામલે આરોપીઓ ખૂબચંદ સિંધી અને તેના પુત્રને ગુરૂવારે (ત્રીજી...
ખેડા તાલુકાના રઢુ ગામમાં ભૂમાફિયાઓએનદીના વહેણને અવરોધીને પુલ બનાવ્યો હતો : તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સરપંચની રજૂઆત બાદ ભૂમાફિયાઓ સામે તંત્રએ...
દાઠા પોલીસ સ્ટેશનમાં જેસરના શખ્સ સામે નોંધાઈ હતી ફરિયાદ પોલીસથી બચવા માટે નામ બદલીને અલગ-અલગ સ્થળે છૂપાયો હોવાની કબૂલાતભાવનગર: મહુવા તાબેના...
અમદાવાદ,ગુરુવાર,3 એપ્રિલ, 2025ડીસામાં બનેલા અગ્નિકાંડને પગલે ઔડા દ્વારા ગેમઝોન, શોપિંગ મોલ,હોસ્પિટલ સહીતના ૧૦૦ એકમોને ફાયર એન.ઓ.સી.તથા બિલ્ડિંગ...
સપ્તાહના અંતમાં તાપમાન બે-ત્રણ ડિગ્રી વધી શકેરાતનું તાપમાન એક ડિગ્રી વધ્યું, પવનની ઝડપ 14 કિ.મી. પ્રતિકલાકની રહીભાવનગર: ભાવનગરમાં રાતના તાપમાનમાં...
ત્રણ વ્યકિત સામે ફરિયાદ નોંધાઇ પ્રાથમિક શાળાના સહિ-સિક્કા વાળા એલસી કચેરીમાં રજૂ કરતા તપાસમાં બનાવટી હોવાનું ખૂલ્યું બોરસદ: બોરસદમાં બનાવટી એલસી રજૂ...
ફટાકડાનો સંગ્રહ કરતા ચોથા માળે ગોડાઉનમાં આગ લાગી હતી આણંદ શહેર, ખંભાત, બોરસદ અને પેટલાદની ફટાકડાની ફેક્ટરીઓમાં નિયમોના છેદ ઉડયા આણંદ: ડીસામાં...
તાલુકા કક્ષાએ મામલતદાર અને શહેરી વિસ્તારમાં નાયબ કમિશનરને પત્ર મોકલાયોફટાકડાના લાયસન્સ ધારકો દુકાન કે ગોડાઉનમાં શરતોનો ભંગ કરતા મળી આવશે...
અમદાવાદ,ગુરુવાર,3 એપ્રિલ,2025અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૮થી ૩૦ એપ્રિલ-૨૫ સુધી એડવાન્સ ટેકસ રિબેટ યોજના અમલમાં મુકાશે. આ યોજના...
અમદાવાદ,ગુરુવાર,3 એપ્રિલ,2025અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં બુધવારે મોડી રાત્રિના સુમારે બુલેટ ટ્રેન પ્રોજેકટની લેબરકોલોનીમાં આગ લાગતા છ ઓરડી...