LPGની ગંભીર સમસ્યા જારી છે ત્યાં ઈંધણની મ્હોંકાણ : વાહનચાલકો કામ પડતા મુકી ઈંધણ માટે ધસતા : પંપોએ પેટ્રોલના વિતરણમાં...
વોર્ડ નં.6નાં વ્હોટ્સએપ ગ્રુપે રાજકીય ગરમાવો વધાર્યો : પોતાનો મોબાઈલ હેંગ થઈ ગયાના દાવા સાથે કાર્યકરે પોલીસને અરજી આપી તપાસ...
જાડાં ધાનની વાનગીના પ્રચાર-પ્રસારના ડીંડક પોરબંદરમાં એક્સપાયરી ડેટ કે ઉત્પાદન તારીખ વિનાની વસ્તુઓનું પણ વેંચાણપોરબંદર, : મિલેટ મહોત્સવના સરકારી ડીંડકમાં...
સગાઇ તૂટી જતાં આરોપીએ પૂર્વ મંગેતરને ગાળો ભાંડી ધમકી આપી : સગાઇ થયાના થોડા સમય પછી જ આરોપીએ લગ્નનો ઇન્કાર...
આકાશમાં અનિયંત્રિત રાસાયણિક પ્રયોગ ચિંતાજનક : 5 વર્ષ પછી દરેક ઉપગ્રહ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને બળતી વખતે વાતાવરણમાં 30 કિલોગ્રામ એલ્યુમિનિયમ...
યુધ્ધની અસર હવે ધીમે ધીમે ગામડાઓ સુધી પહોંચી : મર્યાદિત જ સ્ટોક રાખવો, રાત્રિના સમયે અમુક પંપ બંધ કરી દેવા,...
બગોદરા-બાવળા હાઈવે પરકચરાને પગલે પશુઓનો જમાવડો થતાં અકસ્માતનો ભય ઃ જવાબદાર સામે કડક પગલાં ભરવા માંગબગોદરા - અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં...
અમદાવાદ,સોમવાર,23 માર્ચ,2026અમદાવાદના પાલડી અને રાણીપ વોર્ડમાં સિમેન્ટ રોડ બનાવવામા વિલંબ બદલ કોન્ટ્રાકટર વિજય ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ પ્રા.લી. પાસેથી રુપિયા ૫૨ લાખ...
શહેરમાં રાજકીય હલચલ વચ્ચે ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત કુલ ૭ નેતાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.અમિત ચાવડા, મુકુલ વાસનિક...
આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં રાહુલ ગાંધીએ આદિવાસી હકો અને સામાજિક અસમાનતા મુદ્દે કેન્દ્ર સરકાર અને પ્રાઈવેટ -સરકારી સંસ્થાઓ પર તીખા...