GUJARAT

You can add some category description here.

મંદિરોમાં ચોરી કરતો રીઢો આરોપી આજવારોડ પરથી ઝડપાયો | A habitual thief from temples was caught on Aaj…

મંદિરોમાં ચોરી કરતો રીઢો આરોપી આજવારોડ પરથી ઝડપાયો | A habitual thief from temples was caught on Aaj…

ડોદરા,વારસિયા અને આણંદ જિલ્લાના ઉમરેઠ ગામે મંદિરમાં ચોરી કરનાર આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડયો છે. આરોપી સામે અગાઉ ૧૧ ગુનાઓ...

નર્મદા પરિક્રમા પહેલાં જ તંત્રની પોલ ખુલી શહેરાવથી તિલકવાડા વચ્ચે નર્મદા નદી પરનો હંગામી પુલ ધોવાઇ ગ…

નર્મદા પરિક્રમા પહેલાં જ તંત્રની પોલ ખુલી શહેરાવથી તિલકવાડા વચ્ચે નર્મદા નદી પરનો હંગામી પુલ ધોવાઇ ગ…

રાજપીપળા તા.૧૫ તા.૧૯મી માર્ચથી શરૃ થનારી  ઉત્તરવાહિની  નર્મદા પરિક્રમા માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરાવથી તિલકવાડા વચ્ચે...

દહેગામમાં સાંસદના કાર્યક્રમમાં વિરોધ કરવા પહોંચેલા પશુપાલકોની અટકાયત | Cattle herders detained for p…

દહેગામમાં સાંસદના કાર્યક્રમમાં વિરોધ કરવા પહોંચેલા પશુપાલકોની અટકાયત | Cattle herders detained for p…

ગાંધીનગરમાં દૂધ જમા કરવા આંદોલન કરી રહેલા પશુપાલકોને હજુ ન્યાય નહીંકાર્યક્રમ સ્થળે પહોંચેલા પશુપાલકોને શોધીને પોલીસે ઉઠાવી લીધા, આંદોલન ઉગ્ર બનાવવાના...

જુગારધામ ઉપરથી ૨૧ લાખના મુદ્દામાલ સાથે ૨૧ જુગારી પકડાયા | 21 gamblers arrested with Rs 21 lakh worth…

જુગારધામ ઉપરથી ૨૧ લાખના મુદ્દામાલ સાથે ૨૧ જુગારી પકડાયા | 21 gamblers arrested with Rs 21 lakh worth…

ગાંધીનગર નજીક પેથાપુરની સીમમાં એલસીબીનો દરોડોબહારથી જુગારીઓને બોલાવીને જુગાર રમાડાતો ઃ પાંચ વાહનો અને ૨૧ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં...

ફિલ્મી ઢબે પીછો કરી દારૃ ભરેલી કાર ઝડપી : ૮.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત | A car loaded with liquor was c…

ફિલ્મી ઢબે પીછો કરી દારૃ ભરેલી કાર ઝડપી : ૮.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત | A car loaded with liquor was c…

ગાંધીનગર એલસીબીની બાતમીના પગલે કાર્યવાહીએક આરોપીની ધરપકડ, એક ફરાર, રાજસ્થાન પાસિંગની કારમાંથી દારૃની ૩૭૬ બોટલો અને બિયરના ટીન મળ્યાંગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક...

છરી સાથે ઘસી આવેલી સગીરાએ પાડોશી મહિલાઓ પર હુમલો કર્યો | Amraivadi police reported assualted complai…

છરી સાથે ઘસી આવેલી સગીરાએ પાડોશી મહિલાઓ પર હુમલો કર્યો | Amraivadi police reported assualted complai…

અમદાવાદ, રવિવારશહેરના અમરાઇવાડી પુનમશેઠની ચાલીનો એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેમાં એક સગીરા હાથમાં છરી લઇને તેના પાડોશમાં...

વસ્ત્રાપુરમાં ઘરઘાટી અઢી લાખની કોલ્ડ પોઇન્ટ પિસ્તોલ ચોરી કરી ગયો | domestic help stolen pistol from …

વસ્ત્રાપુરમાં ઘરઘાટી અઢી લાખની કોલ્ડ પોઇન્ટ પિસ્તોલ ચોરી કરી ગયો | domestic help stolen pistol from …

અમદાવાદ, રવિવારશહેરના વસ્ત્રાપુર આવેલા ગોયેલ ઇન્ટરસીટીમાં આવેલા એક મકાનમાં બે મહિના પહેલા કામે જોડાયેલા એક ઘરઘાટીએ રૂપિયા અઢી લાખની કિંમતની...

ગાંધીનગર: રાજ્યના ગુપ્તચર વિભાગમાં ભ્રષ્ટાચારનો સડો? સીનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર લાંચ લેતા ACBની ઝપેટમા…

ગાંધીનગર: રાજ્યના ગુપ્તચર વિભાગમાં ભ્રષ્ટાચારનો સડો? સીનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર લાંચ લેતા ACBની ઝપેટમા…

Gandhinagar News : ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આજે(15 માર્ચ) એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગોઠવવામાં આવેલા એક છટકામાં સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ફરજ...

દાહોદના અભલોડ ગામે મધમાખીના હુમલામાં એકનું મોત, 5થી વધુ લોકોને ગંભીર ઈજા | Bee Attack at Mahadev Tem…

દાહોદના અભલોડ ગામે મધમાખીના હુમલામાં એકનું મોત, 5થી વધુ લોકોને ગંભીર ઈજા | Bee Attack at Mahadev Tem…

Dahod News : દાહોદ નજીક આવેલા અભલોડ ગામે મહાદેવ મંદિર ખાતે આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં અચાનક મધમાખીના ઝુંડે હુમલો કરતાં...

ચાપડ ગામે કચરાની ગાડી પલટી, શ્રમિક ઘવાયો | Garbage truck overturns in Chapad village worker injured

ચાપડ ગામે કચરાની ગાડી પલટી, શ્રમિક ઘવાયો | Garbage truck overturns in Chapad village worker injured

શહેર નજીક ચાપડ ગામના સ્મશાન પાસે આજે વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરાની ગાડી પલટી ખાઈ જતાં ગાડીના ચાલકને...

Page 684 of 2777 1 683 684 685 2,777

Don't Miss It

Recommended