GUJARAT

You can add some category description here.

રાજકોટના યુવાનની હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓ ઝડપાયા | Two accused involved in the murder of a youn…

રાજકોટના યુવાનની હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓ ઝડપાયા | Two accused involved in the murder of a youn…

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાંચેનની ચિલઝડપ સહિતના ગુનામાં પકડાયેલા મૃતકે બંને આરોપીઓને સમાધાન માટે અમરાવતી બોલાવ્યા હતારાજકોટ: રાજકોટના નાણાવટી ચોક આવાસ યોજનાના...

મ્યુનિ.એસ્ટેટ વિભાગ એકશન મોડમાં, નવરંગપુરા-નારણપુરાના રહેણાંક એરીયાના પી.જી.સીલ | Municipal Estate D…

મ્યુનિ.એસ્ટેટ વિભાગ એકશન મોડમાં, નવરંગપુરા-નારણપુરાના રહેણાંક એરીયાના પી.જી.સીલ | Municipal Estate D…

        અમદાવાદ,મંગળવાર,24 ફેબ્રુ,2026અમદાવાદના વિવિધ વોર્ડ વિસ્તારમા ચાલતા પી.જી.ને લઈ કોર્પોરેશનનુ એસ્ટેટ વિભાગ એકશન મોડમાં આવ્યુ છે. પોશ એરીયા...

લીંબડીમાં યુવાન પર 3 શખ્સનો લાકડી વડે હુમલો | 3 men attack young man with stick in Limbdi

લીંબડીમાં યુવાન પર 3 શખ્સનો લાકડી વડે હુમલો | 3 men attack young man with stick in Limbdi

અમારા કીધું કેમ નથી કરતો, કહીયુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો ઃ ત્રણ શખ્સ સામે પોલીસ ફરિયાદસુરેન્દ્રનગર - લીંબડી શહેરની ભોગાવો...

કારચાલકને ઝોકું આવી જતા કાર ઝાડ સાથે અથડાતા વૃદ્ધનું મોત | Elderly man dies after car crashes into t…

કારચાલકને ઝોકું આવી જતા કાર ઝાડ સાથે અથડાતા વૃદ્ધનું મોત | Elderly man dies after car crashes into t…

વડોદરા,અમરેલીથી સુરત જઇ રહેલા દંપતીની કારને આજે વહેલી સવારે પોણા છ વાગ્યે હાઇવે પર છાણી ગામથી થોડે દૂર અકસ્માત થતા...

રેલવે સ્ટેશન પરથી મળેલો આસામનો પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થી ધો.૧૨ની પરીક્ષા આપશે | blind student from as…

રેલવે સ્ટેશન પરથી મળેલો આસામનો પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થી ધો.૧૨ની પરીક્ષા આપશે | blind student from as…

વડોદરાઃ આજથી સાત વર્ષ પહેલા વડોદરા રેલવે સ્ટેશન પરથી મળેલા આસામના પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થી માટે વડોદરા બીજુ ઘર બની ગયું છે.અહીંયા...

બરોડા ડેરીની તા.૧૮માર્ચે યોજાનારી ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૃઆત | Form filling begins for Baroda Da…

બરોડા ડેરીની તા.૧૮માર્ચે યોજાનારી ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૃઆત | Form filling begins for Baroda Da…

વડોદરાઃ બરોડા  ડેરીની આગામી તા.૧૮મી માર્ચે યોજાનારી ચૂંટણી માટેની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે.અંદાજે ૧હજાર જેટલી મંડળીઓએ નક્કી કરેલા પ્રતિનિધિ...

સયાજીપુરા ગામમાં જુગાર રમતા છ ઝડપાયા | Six arrested for gambling in Sayajipura village

સયાજીપુરા ગામમાં જુગાર રમતા છ ઝડપાયા | Six arrested for gambling in Sayajipura village

 વડોદરા,સયાજીપુરા ગામ  પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની દીવાલ  પાસે ખુલ્લામાં જુગાર રમતા ૬ જુગારીઓને કપુરાઇ પોલીસે ઝડપી પાડી કુલ રૃપિયા ૮૦,૨૨૫ નો...

વડોદરા-નર્મદા જિલ્લાને જોડતા  નર્મદા નદી પર રંગસેતુ બ્રિજની બંને બાજુ લોખંડની એંગલો હટાવાઇ

વડોદરા-નર્મદા જિલ્લાને જોડતા નર્મદા નદી પર રંગસેતુ બ્રિજની બંને બાજુ લોખંડની એંગલો હટાવાઇ

વડોદરા, તા.24 વડોદરા અને નર્મદા જિલ્લાને જોડતા નર્મદા નદી પરના રંગ સેતુ બ્રિજ પરથી ભારે વાહનો પસાર ના થાય તે...

મંજુસરમાં રવિવારે ભરાતા માર્કેટમાં નકલી ચલણી નોટો ફરતી કરાતી હતી

મંજુસરમાં રવિવારે ભરાતા માર્કેટમાં નકલી ચલણી નોટો ફરતી કરાતી હતી

વડોદરા, તા.24  વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના આસોજ ગામ પાસે ભાડાના એક મકાનમાં રૃા.૫૦૦ અને ૨૦૦ની ચલણી નોટો છાપવાનું કૌભાંડ ઝડપાયા...

કોર્પોરેશને નહિ સાંભળતા દિવાળીપુરામાં લોકોએ પોતાને ખર્ચે ડ્રેનેજ ખોદાવી અને ગેસલાઇન ફાટી | gas line …

કોર્પોરેશને નહિ સાંભળતા દિવાળીપુરામાં લોકોએ પોતાને ખર્ચે ડ્રેનેજ ખોદાવી અને ગેસલાઇન ફાટી | gas line …

વડોદરાઃ વડોદરા કોર્પોરેશનના કથળેલા વહીવટનો એક કિસ્સો આજે દિવાળીપુરા વિસ્તારમાં જોવા મળ્યો છે.જેમાં કોર્પોરેશને રજૂઆતો નહિ સાંભળતાં લોકોએ પોતાના ખર્ચે...

Page 824 of 2779 1 823 824 825 2,779

Don't Miss It

Recommended