વડોદરા, તા.14 વાઘોડિયા તાલુકાના રોપા ગામે લગ્નના સ્ટેજ પ્રોગ્રામમાં ધક્કો વાગવા બાબતે થયેલા ઝઘડાએ વરઘોડામાં ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યુ હતું....
અમદાવાદ, શનિવારબાપુનગરમાં અહિ કેમ સિગારેટ પીવો કહીને કાકા-ભત્રીજાએ ત્રણ યુવકો પર છરીથી હુમલો કર્યો હતો. જેમાં એક યુવકને ઉપર ઉપરા...
ગાંધીનગરના રિલાયન્સ સર્કલ પાસેબાઈક આડુ અવળું ચલાવીને અકસ્માત થતા રહી જતા ટોક્યો તો પરત આવીને મારમાર્યો ઃ પોલીસે ઝડપી લીધોગાંધીનગર...
અમદાવાદ, શનિવારવટવા જીઆઇડીસી રોડ ઉપર પૂરઝડપે જતી કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી. જોરદાર ટક્કરના કારણે કાર ચાલક યુવકનું સ્થળ...
લગ્ન બાદ મનમેળ ન આવતા છૂટાછેડાનો કેસ ચાલે છે ત્યારેબહેનપણીના ઘરે રહેતી મહિલાએ જાસૂસને પકડી ફોન તપાસતા પતિનો મેસેજ મળ્યો...
ખેડૂતોએ જમીન જૂની શરત કરવા પાવર આપ્યો હતોજમીન વેચી દીધા બાદ હવે બે શખ્સો દ્વારા લીટીગેશન ઊભા કરવામાં આવતા ભાંડો...
આવતી કાલે તા.૧૫ ફેબ્રુઆરીએ યોજાનારી બીસીએની ચૂંટણીને લઈને રોયલ સત્યમેવ જયતે અને રિવાઇવલ જૂથ વચ્ચે ટક્કર છે. બંને જૂથો એકબીજા...
Ahmedabad News: વેલેન્ટાઇન ડેના દિવસે અમદાવાદના નારોલ-વટવા રોડ પર અકસ્માત થતાં 24 વર્ષીય આશાસ્પદ યુવકનું કચડાઈને મોત નીપજ્યું છે. વટવા...
બજેટ સત્ર શરૂ થતાં પહેલા વિધાનસભા પર છવાયો પરંપરાગત અને સાંસ્કૃતિક કલા-કારીગરીનો રંગ ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતની પ્રજાનું પ્રતિનિધિત્વ...
અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સમાજમાં અનેક વિવિધ કારણોસર ગુનો આચરવામાં આવતા હોય છે પરંતુ ગુના બાદ પોલીસને હાથે ચડતા પોતાના...