Ahmedabad Jagannath Rathyatra Route: અમદાવાદ શહેરના મધ્ય ઝોનમાં આવેલા ઐતિહાસિક જગન્નાથજી મંદિરથી દર વર્ષે ભગવાન જગન્નાથજીની સુપ્રસિદ્ધ રથયાત્રાનું આયોજન કરવામાં...
મ્યુનિ. કોર્પોરેશનના વર્તમાન બોર્ડની નિમણૂક બાદ કામકાજ અને નીતિગત નિર્ણયોને લઈને પ્રથમ સામાન્ય સભા આગામી ૨૦ જૂને યોજાશે. અગાઉ યોજાયેલી...
મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસીના અમલીકરણના ભાગરૂપે શહેરના મુખ્ય માર્ગો પર નડતરરૂપ લારી-ગલ્લા, પથારા અને અન્ય દબાણો દૂર કરવાની કાર્યવાહી...
અમદાવાદ, શુક્રવારરખિયાલમાંથી પોલીસે રૃા. 12 હજારના 4.200 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બાપુનગરના યુવકને ઝડપી પાડયો હતો. પોલીસ તપાસમાં નશાના રવાડે...
અમદાવાદ, શુક્રવારઓઢવ વિસ્તારમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં સોનીની ચાલી પાસે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે ઝિબ્રા...
અમદાવાદ,શુક્રવારબહેરામપુરામાં સવારે ચાર કલાકમાં જ મકાનમાંથી રૃા. ૨.૩૧ લાખની મતાની ચોરી થઇ હતી. જેમાં યુવક સવારે ચાર વાગે જમાલપુર શાકમાર્કેટ...
Gandhinagar Court Lawyers Strike: ગાંધીનગર જિલ્લા કોર્ટ સંકુલમાં વકીલોની લાંબા સમયની પડતર માંગણીઓ અને વહીવટી નીતિઓ અંગે વિવાદ વકર્યો છે. ગાંધીનગર...
Rajpipla's Falak Vasava In Asian Championship: નર્મદાના રાજપીપળાની એક સામાન્ય આદિવાસી વિસ્તારની દીકરી ફલક વસાવાએ પોતાના અસાધારણ સપનાઓને પાંખો આપી...
Naswadi Road Accident: છોટા ઉદેપુરના નસવાડીથી બે કિલોમીટર દૂર કાલેડિયા ચોકડી પાસે એક કારચાલકે રસ્તા પર જઈ રહેલા બાઈકને ટક્કર...
Vadodara : વડોદરા શહેરમાં ઉનાળાની ઋતુ દરમિયાન વિવિધ તળાવોમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત નીપજવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે....