gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

CBSEના 12માં ધોરણના રી-વેલ્યુએશન માટે 1 જૂનથી ખુલશે પોર્ટલ, જાણો કઈ રીતે કરશો ઓનલાઈન અરજી? | CBSE Cl…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in INDIA
0 0
0
CBSEના 12માં ધોરણના રી-વેલ્યુએશન માટે 1 જૂનથી ખુલશે પોર્ટલ, જાણો કઈ રીતે કરશો ઓનલાઈન અરજી? | CBSE Cl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CBSE Class 12th Re-Evaluation Application Portal  : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 12ની ઉત્તરવહીઓના રી-વેલ્યુએશન (પુનઃમૂલ્યાંકન) માટે નવું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. CBSE એ સ્પષ્ટ કર્યું છે કે ધોરણ 12ની કૉપીઓના રી-વેલ્યુએશન માટેનું ઓનલાઈન અરજી પોર્ટલ હવે 1 જૂન 2026 થી શરૂ થશે. અગાઉ બોર્ડ દ્વારા આ પ્રક્રિયા 29 મેથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ વિદ્યાર્થીઓ માટે વધુ પારદર્શક અને ભૂલ-મુક્ત પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે તારીખમાં ફેરફાર કરીને તેને 1 જૂન કરવામાં આવી છે. આ અગાઉ 12માં ધોરણના વિદ્યાર્થીઓ 4 લાખથી વધુ સ્કેન કોપીઓ મેળવી ચૂક્યા છે, જેથી મોટાભાગના વિદ્યાર્થીઓ રી-વેલ્યુએશન માટે અરજી કરે તેવી શક્યતા છે.

તારીખ બદલવા અંગે CBSE એ શું કહ્યું?

CBSE એ જણાવ્યું છે કે, જે વિદ્યાર્થીઓ તેમની ઉત્તરવહીઓની ચકાસણી (Verification) અને રી-વેલ્યુએશન (Re-evaluation) માટે અરજી કરવા માંગે છે, તેમના માટે નિર્ધારિત પોર્ટલ હવે 1 જૂન 2026 થી કાર્યરત થશે. તેનો મુખ્ય હેતુ મૂલ્યાંકનના ઉચ્ચતમ ધોરણો અને પ્રોટોકોલ જાળવી રાખવાનો છે.

હેલ્પલાઈન નંબર : વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારની ફરિયાદ કે મૂંઝવણ માટે ટેલી-કાઉન્સેલિંગ હેલ્પલાઈન નંબર – 1800 11 8004 અથવા ઈમેલ આઈડી – resultcbse2026@cbseshiksha.in પર સંપર્ક કરી શકે છે.

CBSE 12th Re-evaluation: અરજી કેવી રીતે કરવી? 

સૌથી પહેલા CBSE ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.

હોમપેજ પર આપેલા ‘Post Result Services’ અથવા ‘Verification and Re-evaluation’ સેક્શન પર ક્લિક કરો.

લોગિન કરવા માટે તમારો રોલ નંબર અને એડમિટ કાર્ડ આઈડી (Admit Card ID) દાખલ કરો.

(નોંધ: આ પ્રક્રિયામાં માત્ર એ જ વિદ્યાર્થીઓ આગળ વધી શકશે, જેમણે અગાઉ પોતાની આન્સર શીટની ફોટોકોપી મેળવી લીધી છે).

હવે તમે જે પ્રકારની અરજી કરવા માંગો છો તે પસંદ કરો

માર્ક્સ વેરિફિકેશન

રી-ઇવેલ્યુએશન

વેરિફિકેશન અને રી-ઇવેલ્યુએશન બંને

તમે જે વિષયોનું રી-ચેકિંગ કરાવવા માંગો છો તે એક અથવા વધુ વિષયો પસંદ કરો.

રી-ઇવેલ્યુએશન માટે વિદ્યાર્થીઓ જે ચોક્કસ પ્રશ્ન નંબરની ફરીથી તપાસ કરાવવા માંગતા હોય તે પ્રશ્ન નંબર પસંદ કરો.

બધી વિગતો એકવાર ધ્યાનથી ચેક કરી લો.

નક્કી કરેલી ફીની ઓનલાઈન ચૂકવણી (Online Payment) કરો.

એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરીને સેવ કરી લો.

4 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આન્સર શીટની ફોટોકોપી માંગી

CBSE દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 26 મે સુધીમાં ઉત્તરવહીઓની સ્કેન કોપી મેળવવા માટે કુલ 4,04,319 અરજીઓ મળી હતી. આ વિદ્યાર્થીઓએ કુલ 11,31,961 આન્સર શીટની ફોટોકોપી માટે ડિમાન્ડ કરી હતી. જેમાંથી બોર્ડ દ્વારા ડિજિટલ માધ્યમથી કુલ 8,98,214 આન્સર શીટની નકલો વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં વન્યજીવોને હીટ સ્ટ્રોકથી રક્ષણનો પ્રયાસ, જમ્બો કૂલર્સ-સ્પ્રીન્ક્લર્સ અ…

ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં વન્યજીવોને હીટ સ્ટ્રોકથી રક્ષણનો પ્રયાસ, જમ્બો કૂલર્સ-સ્પ્રીન્ક્લર્સ અ...

ગીર-રેવન્યુ વિસ્તારમાં એક સપ્તાહમાં 8 સિંહબાળના શંકાસ્પદ મોત: અસરગ્રસ્ત વિસ્તારમાં ‘ડીટિકિંગ’ કામગીર…

ગીર-રેવન્યુ વિસ્તારમાં એક સપ્તાહમાં 8 સિંહબાળના શંકાસ્પદ મોત: અસરગ્રસ્ત વિસ્તારમાં ‘ડીટિકિંગ’ કામગીર...

પ્રજાના પ્રશ્નોથી મંત્રી ઘેરાયા! સુઈગામમાં પીવાના પાણી મુદ્દે ચકમક ઝરતા મંત્રીએ કેમેરા બંધ કરાવ્યા, …

પ્રજાના પ્રશ્નોથી મંત્રી ઘેરાયા! સુઈગામમાં પીવાના પાણી મુદ્દે ચકમક ઝરતા મંત્રીએ કેમેરા બંધ કરાવ્યા, ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લોકોને પીવાનુ ચોખ્ખુ પાણી ભલે ના મળે , AMC કાર્યક્રમો માટે એક કરોડના ખર્ચે હાઈજેનિક પાણી વેચાતુ લેશે…

લોકોને પીવાનુ ચોખ્ખુ પાણી ભલે ના મળે , AMC કાર્યક્રમો માટે એક કરોડના ખર્ચે હાઈજેનિક પાણી વેચાતુ લેશે…

7 months ago
વડોદરામાં લક્ષ્મીપુરા શાકમાર્કેટની પાછળ જુગાર રમતા ચાર ઝડપાયા | Four arrested for gambling behind La…

વડોદરામાં લક્ષ્મીપુરા શાકમાર્કેટની પાછળ જુગાર રમતા ચાર ઝડપાયા | Four arrested for gambling behind La…

1 year ago
વડોદરા ઇન્ટરનેશનલ મેરેથનમાં ૧.૦૮ લાખથી વધુ લોકોનું રજીસ્ટ્રેશન | More than 1 08 lakh people register…

વડોદરા ઇન્ટરનેશનલ મેરેથનમાં ૧.૦૮ લાખથી વધુ લોકોનું રજીસ્ટ્રેશન | More than 1 08 lakh people register…

6 months ago
ખિસકોલી સર્કલ પાસે ટ્રક ચાલકે રોડ ક્રોસ કરતી મહિલાને કચડી નાખી | Truck driver crushes woman crossing…

ખિસકોલી સર્કલ પાસે ટ્રક ચાલકે રોડ ક્રોસ કરતી મહિલાને કચડી નાખી | Truck driver crushes woman crossing…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News