gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

CBSEમાં ‘ટ્રસ્ટ-ક્રાઈસિસ’! 11 લાખ ઉત્તરવહીઓ માટે ફરી મૂલ્યાંકન શરૂ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | c…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in INDIA
0 0
0
CBSEમાં ‘ટ્રસ્ટ-ક્રાઈસિસ’! 11 લાખ ઉત્તરવહીઓ માટે ફરી મૂલ્યાંકન શરૂ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CBSE Class 12 Re-evaluation Opens 2026: CBSE ધોરણ 12ના પરિણામો જાહેર થયા બાદ સર્જાયેલો વિવાદ ખૂબ ચર્ચામાં છે. ‘ઓન-સ્ક્રીન માર્કિંગ’ (OSM) સિસ્ટમમાં રહેલી ખામીઓ અને પરિણામોમાં વિસંગતતાઓને કારણે લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ છે. બોર્ડે સત્તાવાર રીતે રી-ઇવેલ્યુએશન વિન્ડો ખોલી દીધી છે, જેના અંતર્ગત અત્યાર સુધીમાં 11 લાખથી વધુ ઉત્તરવહીઓની તપાસ માટે વિનંતીઓ આવી ચૂકી છે.

શું છે ઓન-સ્ક્રીન માર્કિંગ અને કેમ શરૂ થયો હતો વિવાદ? 

CBSEએ આ વર્ષે ધોરણ 12 માટે ‘ઓન-સ્ક્રીન માર્કિંગ’ સિસ્ટમ લાગુ કરી હતી. આ પદ્ધતિમાં શિક્ષકો ભૌતિક ઉત્તરવહીને બદલે ડિજિટલ સ્કેન કરેલી નકલો તપાસે છે. બોર્ડનો ઉદ્દેશ્ય તપાસ પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવવાનો હતો, પરંતુ પરિણામો જાહેર થયા બાદ સોશિયલ મીડિયા પર ફરિયાદોનું પૂર આવ્યું હતું.

વિદ્યાર્થીઓના મુખ્ય આક્ષેપો:

– અસ્પષ્ટ અને અડધી-અધૂરી સ્કેન કરેલી ઉત્તરવહીઓ.

– કેટલાક જવાબો તપાસ્યા વગર જ છોડી દેવાયા હોવાની ફરિયાદો.

– ટોટલિંગમાં ગંભીર ભૂલો.

– ઓનલાઈન પોર્ટલ ક્રેશ થવાની સમસ્યા.

રીચેકિંગ માટેની નવી ફી : 

સ્કેન્ડ કોપી (Scanned Copy) : 100

માર્ક્સ વેરિફિકેશન : 100

રી-ઇવેલ્યુએશન (પ્રતિ પ્રશ્ન) : 25

જો રી-ઇવેલ્યુએશન પછી વિદ્યાર્થીના માર્ક્સમાં વધારો થાય છે, તો બોર્ડ દ્વારા ફી સંપૂર્ણપણે રિફંડ કરવામાં આવશે.

રી-ઇવેલ્યુએશન માટે કેવી રીતે અરજી કરવી?

સ્કેન્ડ કોપી મેળવો: સૌથી પહેલા તમારી ડિજિટલ ઉત્તરવહી ડાઉનલોડ કરો.

સૂક્ષ્મ નિરીક્ષણ: કોપીમાં જુઓ કે કોઈ પેજ બાકી તો નથી રહી ગયું ને, કે પછી કોઈ જવાબ અનચેક તો નથી?

વેરિફિકેશન: જો ટોટલિંગમાં ભૂલ જણાય તો વેરિફિકેશન માટે અરજી કરો.

રી-ઇવેલ્યુએશન: જો તમને લાગે કે કોઈ ચોક્કસ પ્રશ્નમાં અન્યાય થયો છે, તો પ્રતિ પ્રશ્ન Rs 25 ભરીને રી-ઇવેલ્યુએશન માટે અરજી કરો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
રાજકોટને મળી 2 નવી વોલ્વો બસ, પણ રાજ્યભરમાં રાત્રિની સ્લીપર વોલ્વો બસ સેવા હજુ પણ બંધ! | GSRTC Rajko…

રાજકોટને મળી 2 નવી વોલ્વો બસ, પણ રાજ્યભરમાં રાત્રિની સ્લીપર વોલ્વો બસ સેવા હજુ પણ બંધ! | GSRTC Rajko...

GDPને 250 બિલિયન ડોલર જેટલું નુકસાન થશે | GDP will suffer a loss of 250 billion

43 અબજ ડોલરના 50 સોદા સાથે, બિઝનેસ ડિમર્જરમાં વધારો | Business demergers surge with 50 deals worth 4…

43 અબજ ડોલરના 50 સોદા સાથે, બિઝનેસ ડિમર્જરમાં વધારો | Business demergers surge with 50 deals worth 4...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના સરથાણા ઝોનમાં 3 થી 8 ફેબ્રુઆરી સુધી આધાર કાર્ડને લગતી કામગીરી ઠપ્પ | Aadhaar card related act…

5 months ago
‘વર્દી પહેરી પ્રજાને ડરાવવાનો હક ના મળે..’ ટ્રાફિક જામમાં મંત્રી સાથે બાથ ભીડનાર મહિલાએ જણાવી આંખોદે…

2 months ago
કેનેડાની આઈટી કંપનીમાં ભાગીદારીની લાલચ આપી 25.45 લાખની છેતરપિંડી | Fraud of Rs 25 45 lakhs on the pr…

‘મારી પાસે ન તો કપડા છે ન તો પૈસા..’ પાકિસ્તાનમાં ફસાયેલી ભારતીય યુવતીની દેશવાપસી માટે અપીલ

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News