gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

CCTV: બારામતી પ્લેન ક્રેશનો નવો લાઈવ વીડિયો, લેન્ડિંગ સમયે હવામાં જ ગોથું મારી ગયું | ajit pawar bar…

G METRO NEWS by G METRO NEWS
January 28, 2026
in INDIA
0 0
0
CCTV: બારામતી પ્લેન ક્રેશનો નવો લાઈવ વીડિયો, લેન્ડિંગ સમયે હવામાં જ ગોથું મારી ગયું | ajit pawar bar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ajit Plane Crash Live Video: પુણેના બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનાના હચમચાવી દે તેવા લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. બારામતીના ગોજુબાવી ગ્રામ પંચાયતના સીસીટીવી કેમેરામાં આ આખી ઘટના કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે અજીત પવાર બેઠા હતા તે વિમાન લેન્ડિંગ સમયે અચાનક નિયંત્રણ ગુમાવીને હવામાં જ ગોથું ખાય છે અને ગણતરીની સેકન્ડોમાં જ સીધું જમીન પર પટકાય છે. 

આંખના પલકારે વિમાન ક્રેશ થયું તે દ્રશ્યોથી દુર્ઘટનાની ભયાનકતાનો અંદાજ જાણી શકાય છે. વિમાન કઈ રીતે અને કયા ટેકનિકલ કારણોસર ક્રેશ થયું તે જાણવા માટે અત્યારે તપાસ તેજ કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજમાં દેખાતા આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કેપ્ટન સુમિત કપૂર (પાઇલટ-ઇન-કમાન્ડ), કેપ્ટન શામ્ભવી પાઠક (ફર્સ્ટ ઓફિસર), વિદીપ જાધવ (પર્સનલ સિક્યુરિટી ઓફિસર) અને પિંકી માલી (ફ્લાઈટ એટેન્ડન્ટ) એમ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે.

રાજકારણ ન કરવું જોઈએ: શરદ પવાર

બારામતી પ્લેન દુર્ઘટનામાં અજીત પવારનું નિધન થતાં મુખ્યમંત્રી મમતા બેનરજી સહિત અનેક નેતાઓએ સવાલ ઉઠાવ્યા છે. ત્યારે પરિવાર તરફથી દિગ્ગજ નેતા અને અજીત પવારના કાકા શરદ પવારનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, અજીત પવારના અવસાનથી પવાર પરિવાર ખૂબ જ દુખી છે, આ વિમાનનું ક્રેશ થવું એ સંપૂર્ણ રીતે દુર્ઘટના જ છે તેમાં કોઈ પણ પ્રકારનું રાજકારણ ન કરવું જોઈએ, મહારાષ્ટ્રએ આજે એક એવું નેતૃત્વ ગુમાવ્યું છે જેની કિંમત ક્યારે ચૂકવી શકાશે નહીં. અજીત પવારનું જવું ન માત્ર પરિવાર કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માટે પણ મહારાષ્ટ્ર માટે ન પુરાય તેવી ક્ષતિ છે. 

લેન્ડિંગ પહેલા શું થયું હતું, દુર્ઘટના પહેલાની સમગ્ર ઘટનાનું વર્ણન

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના પ્રાથમિક રિપોર્ટ અનુસાર, 28 જાન્યુઆરી 2026 ના રોજ સવારે 8:18 વાગ્યે વિમાન (VI-SSK) એ બારામતી એરપોર્ટ સાથે પ્રથમ સંપર્ક કર્યો હતો. 

ખરાબ વિઝિબિલિટી

જ્યારે વિમાન એરપોર્ટથી 30 નોટિકલ માઈલ દૂર હતું, ત્યારે પાઇલટે હવાની ગતિ અને વિઝિબિલિટી વિશે પૂછપરછ કરી હતી. તેમને જણાવવામાં આવ્યું હતું કે વિઝિબિલિટી માત્ર 3000 મીટર છે.

પ્રથમ પ્રયાસ

પાઇલટે રનવે 11 પર લેન્ડિંગનો પ્રયાસ કર્યો, પરંતુ રનવે દેખાતો ન હોવાથી લેન્ડિંગ રદ કરી વિમાન ફરી હવામાં લીધું હતું.

બીજો પ્રયાસ અને અકસ્માત

પાઇલટે ફરીથી લેન્ડિંગની કોશિશ કરી. સવારે 8:43 વાગ્યે પાઇલટે રનવે દેખાતો હોવાની પુષ્ટિ કરી અને એરપોર્ટ સ્ટાફ દ્વારા લેન્ડિંગની મંજૂરી આપવામાં આવી.

આ પણ વાંચો: મારી વિનંતી છે કે આ મુદ્દે રાજકારણ ના કરશો: અજિત પવારના નિધન બાદ શરદ પવારની પ્રથમ પ્રતિક્રિયા

એક મિનિટમાં જ સર્જાયો કાળો કહેર

લેન્ડિંગની મંજૂરી મળ્યા બાદ પાઇલટ તરફથી કોઈ વળતો સંદેશ મળ્યો ન હતો. બરાબર એક મિનિટ પછી, એટલે કે 8:44 વાગ્યે, એરપોર્ટ કર્મચારીઓએ રનવે 11 પાસે આગની જ્વાળાઓ જોઈ. તપાસમાં વિમાનનો કાટમાળ રનવેની ડાબી બાજુએ વેરવિખેર હાલતમાં મળી આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડાબી નહીં, જમણી બાજુ હૃદય, દિલ્હીની હોસ્પિટલમાં પહેલીવાર થઈ દુનિયાની અનોખી સર્જરી | Heart problem rm…
INDIA

ડાબી નહીં, જમણી બાજુ હૃદય, દિલ્હીની હોસ્પિટલમાં પહેલીવાર થઈ દુનિયાની અનોખી સર્જરી | Heart problem rm…

April 3, 2026
દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, અફઘાનિસ્તાનમાં હતું કેન્દ્રબિંદુ | 5 9 magnitude…
INDIA

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, અફઘાનિસ્તાનમાં હતું કેન્દ્રબિંદુ | 5 9 magnitude…

April 3, 2026
પાકિસ્તાન માટે કામ કરનારા 4 આતંકવાદીઓની UPથી ધરપકડ, સલૂનની આડમાં દેશ વિરોધી ષડયંત્ર | up ats four te…
INDIA

પાકિસ્તાન માટે કામ કરનારા 4 આતંકવાદીઓની UPથી ધરપકડ, સલૂનની આડમાં દેશ વિરોધી ષડયંત્ર | up ats four te…

April 3, 2026
Next Post
યુવા પેઢીમાં ‘ડાર્ક ટુરિઝમ’નો ટ્રેન્ડ, જાણો યુવાનો કેમ ભુજ ભૂકંપનું સ્મૃતિ વન કે ભોપાલની ગેસ ટ્રેજેડ…

યુવા પેઢીમાં ‘ડાર્ક ટુરિઝમ’નો ટ્રેન્ડ, જાણો યુવાનો કેમ ભુજ ભૂકંપનું સ્મૃતિ વન કે ભોપાલની ગેસ ટ્રેજેડ...

શરદ પવાર, પાર્થ કે પછી પ્રફુલ્લ પટેલ… હવે કોણ સંભાળશે અજિત પવારની NCP? | Who Will Lead Ajit Pawar’…

શરદ પવાર, પાર્થ કે પછી પ્રફુલ્લ પટેલ... હવે કોણ સંભાળશે અજિત પવારની NCP? | Who Will Lead Ajit Pawar'...

મારી વિનંતી છે કે આ મુદ્દે રાજકારણ ના કરશો: અજિત પવારના નિધન બાદ શરદ પવારની પ્રથમ પ્રતિક્રિયા | Shar…

મારી વિનંતી છે કે આ મુદ્દે રાજકારણ ના કરશો: અજિત પવારના નિધન બાદ શરદ પવારની પ્રથમ પ્રતિક્રિયા | Shar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડાપ્રધાન મોદીને બ્રાઝિલનું સર્વોચ્ચ નાગરિક સન્માન, ‘નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ’ મળ્યું

વડાપ્રધાન મોદીને બ્રાઝિલનું સર્વોચ્ચ નાગરિક સન્માન, ‘નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ’ મળ્યું

9 months ago
જામનગરમાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેઠેલા એક મહિલાની સોનાની બંગડી ડરાવી ધમકાવી લૂંટી લેનાર ધાડપાડુ ગ…

જામનગરમાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેઠેલા એક મહિલાની સોનાની બંગડી ડરાવી ધમકાવી લૂંટી લેનાર ધાડપાડુ ગ…

8 months ago
નાણાકીય વર્ષ 2025માં કોર્પોરેટ બોન્ડમાં FPIના રોકાણમાં 11 ટકાનો વધારો નોંધાયો | FPI investment in co…

નાણાકીય વર્ષ 2025માં કોર્પોરેટ બોન્ડમાં FPIના રોકાણમાં 11 ટકાનો વધારો નોંધાયો | FPI investment in co…

10 months ago
ચાંદીના વધતા ભાવે વેપારીઓ માટે મુસીબત ઊભી કરી, સિલ્વર સિટી રાજકોટમાં અનેકના ધંધા બંધ | silver price …

ચાંદીના વધતા ભાવે વેપારીઓ માટે મુસીબત ઊભી કરી, સિલ્વર સિટી રાજકોટમાં અનેકના ધંધા બંધ | silver price …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News