gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

CJI દલિત છે એટલે ઊંચી જાતિના લોકોને સહન નથી થતું, જૂતાકાંડ અંગે ભડક્યા કેન્દ્રીય મંત્રી | union mini…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in INDIA
0 0
0
CJI દલિત છે એટલે ઊંચી જાતિના લોકોને સહન નથી થતું, જૂતાકાંડ અંગે ભડક્યા કેન્દ્રીય મંત્રી | union mini…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CJI Gavai: કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ ગુરૂવારે માંગ કરી કે, CJI બી. આર. ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર વ્યક્તિ સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનતાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ કેસ દાખલ થવો જોઈએ. આ ઘટના એટલે થઈ કારણ કે, ઉચ્ચ જાતિના અમુક લોકો એ વાત સ્વીકાર ન કરી શક્યા કે, દલિત સમુદાયથી આવનારા ન્યાયાધીશ આટલા મોટા પદ પર પહોંચી ગયા. 

આ પણ વાંચોઃ મધ્યપ્રદેશમાં બાળકોના મોત બાદ મમતા સરકારે ‘જીવલેણ’ કોલ્ડ્રિક કફ સિરપ સામે પ્રતિબંધ મૂક્યો

આરોપી પર એસ.સી/એસ.ટી એક્ટ હેઠળ કાર્યવાહીની માંગ

પ્રમુખ દલિત નેતા, સામાજિક ન્યાય અને અધિકાર રાજ્ય મંત્રી આઠવલેએ એક સંમેલનમાં કહ્યું કે, ‘આ ઘટના નિંદનીય છે. ચીફ જસ્ટિસ પર હુમલાનો પ્રયાસ પહેલીવાર થયો છે. ભૂષણ ગવઈ દલિત સમુદાયમાંથી આવે છે અને તેમણે પોતાની યોગ્યતાના આધારે આ પદ મેળવ્યું છે. અમુક ઉચ્ચ જાતિના લોકો આ તથ્ય પચાવી નથી શકતા. હું માંગ કરૂ છું કે, આરોપી પર એસસી/એસટી એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવે. કારણ કે, ગવઈ પર એટલા માટે આ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો કારણ કે, તે દલિત છે. આ પહેલાં કોઈપણ ચીફ જસ્ટિસ પર આ પ્રકારનો હુમલો કરવામાં નથી આવ્યો.’

CJIની પ્રતિક્રિયા

CJI ગવઈએ કહ્યું કે, ‘હું અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રન એ સમયે સ્તબ્ધ રહી ગયા જ્યારે એક વકીલે મારા પર જૂતું ફેકવાનો પ્રયાસ કર્યો. સોમવારે (6 ઓક્ટોબર) જે કંઈપણ થયું તેમાં હું અને મારા વિદ્વાન સાથી (જસ્ટિસ ચંદ્રન) ખૂબ સ્તબ્ધ છીએ. અમારી માટે આ ક્યારેય ન ભૂલી શકાય એવી ઘટના છે.’

આ પણ વાંચોઃ ભારતમાં ૫૦ ટકાથી વધારે કોલેજોમાં એઆઇનો ઉપયોગ, સર્વેમાં એઆઇ ટૂલ્સના ભયસ્થાનનો પણ ઉલ્લેખ

તે દિવસે શું બન્યું હતું?

સોમવારે, રાકેશ કિશોર નામના 72 વર્ષીય વકીલે કોર્ટમાં CJI ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો. જોકે, સુરક્ષા કર્મચારીઓએ તેમને અટકાવ્યા હતા, જેમણે પ્રતિક્રિયા આપી હતી. ત્યારબાદ CJI એ કિશોરને ત્યાંથી જવા કહ્યું. દિલ્હી પોલીસે પણ પરિસરમાં લાંબી પૂછપરછ બાદ વકીલને છોડી દીધો. બુધવારે બેંગલુરુમાં કિશોર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને કિશોરનું સભ્યપદ પણ રદ કર્યું છે. તેમને સુપ્રીમ કોર્ટમાં પ્રવેશવાથી પણ રોકી દેવામાં આવ્યા છે. જૂતા ફેંકવાની ઘટનાના આરોપીનો દાવો છે કે તે ભગવાન વિષ્ણુની મૂર્તિ અંગે CJIની ટિપ્પણીથી નારાજ હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…
INDIA

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…

March 31, 2026
મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…
INDIA

મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…

March 31, 2026
બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
Next Post
કાલુપુર રેલવે ઓવરબ્રિજ ઉપરની 100 જર્જરિત દુકાનો તોડી પાડવાનો AMCનો નિર્ણય | AMC decides to demolish …

કાલુપુર રેલવે ઓવરબ્રિજ ઉપરની 100 જર્જરિત દુકાનો તોડી પાડવાનો AMCનો નિર્ણય | AMC decides to demolish ...

મધ્યપ્રદેશમાં બાળકોના મોત બાદ મમતા સરકારે ‘જીવલેણ’ કોલ્ડ્રિક કફ સિરપ સામે પ્રતિબંધ મૂક્યો | BCDA Ord…

મધ્યપ્રદેશમાં બાળકોના મોત બાદ મમતા સરકારે 'જીવલેણ' કોલ્ડ્રિક કફ સિરપ સામે પ્રતિબંધ મૂક્યો | BCDA Ord...

મહા ગઠબંધનમાં ટેન્શન! 5 બેઠકો પર RJD-કોંગ્રેસ વચ્ચે કોકડું ગૂંચવાયું, CMના ચહેરા મુદ્દે પણ અસમંજસ | …

મહા ગઠબંધનમાં ટેન્શન! 5 બેઠકો પર RJD-કોંગ્રેસ વચ્ચે કોકડું ગૂંચવાયું, CMના ચહેરા મુદ્દે પણ અસમંજસ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતીય ક્રૂડ બાસ્કેટનો ભાવ 15 દિવસમાં 70 ડોલરથી વધી 137 ડોલર | The price of Indian crude basket incr…

ભારતીય ક્રૂડ બાસ્કેટનો ભાવ 15 દિવસમાં 70 ડોલરથી વધી 137 ડોલર | The price of Indian crude basket incr…

2 weeks ago
અમદાવાદના સોલામાં ચોંકાવનારી ઘટના: લાવારિસ હાલતમાં 2 ક્લોરિનની બોટલ મળી, લોકોને શ્વાસ લેવામાં તકલીફ …

અમદાવાદના સોલામાં ચોંકાવનારી ઘટના: લાવારિસ હાલતમાં 2 ક્લોરિનની બોટલ મળી, લોકોને શ્વાસ લેવામાં તકલીફ …

4 months ago
સુપ્રીમ કોર્ટને ડરાવવાનો નિર્લજ્જ પ્રયાસ…’, ભાજપના નેતાઓની ટિપ્પણી પર મહુઆ મોઈત્રા વરસ્યાં | Shame…

સુપ્રીમ કોર્ટને ડરાવવાનો નિર્લજ્જ પ્રયાસ…’, ભાજપના નેતાઓની ટિપ્પણી પર મહુઆ મોઈત્રા વરસ્યાં | Shame…

11 months ago
વટવાની હોટલમાં લઇ જઇ પેટ ઉપર છરી મૂકી ધમકાવી લૂંટી લીધો | A uwei ngeni eu hotel me a solani

વટવાની હોટલમાં લઇ જઇ પેટ ઉપર છરી મૂકી ધમકાવી લૂંટી લીધો | A uwei ngeni eu hotel me a solani

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News