gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

CNG કાર માલિકો માટે સારા સમાચાર, બજેટમાં CNG-બાયોગેસને સસ્તા કરવાની જાહેરાત | budget 2026 cng biogas…

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in INDIA
0 0
0
CNG કાર માલિકો માટે સારા સમાચાર, બજેટમાં CNG-બાયોગેસને સસ્તા કરવાની જાહેરાત | budget 2026 cng biogas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Budget 2026 : કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026માં સામાન્ય જનતાને રાહત આપવા માટે CNG અને બાયોગેસને સસ્તું કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી CNG વાહનો ચલાવતા લોકોના ઈંધણ ખર્ચમાં સીધો ઘટાડો થશે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સને પણ મોટી રાહત મળશે. નાણામંત્રીએ બજેટ 2026માં બાયોગેસ મિશ્રિત CNG પર કસ્ટમ ડ્યુટીની ગણતરી કરવાની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. હવેથી કસ્ટમ ડ્યુટીની ગણતરી કરતી વખતે બાયોગેસની કિંમત પર છૂટ આપવામાં આવશે.

CNG વાહનો ચલાવવા સસ્તા થશે

સરકારના આ નિર્ણયથી બાયોગેસ આધારિત ઈંધણ સસ્તું થશે. જેની સીધી અસર CNG વાહનોના સંચાલન ખર્ચ અને ઓટો ઈન્ડસ્ટ્રી પર પડશે. આ ઉપરાંત, બજેટમાં EV બેટરી પણ સસ્તી કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા હવે પહેલા કરતા વધુ સસ્તા થશે.

મુખ્ય ફેરફાર શું છે?

અત્યાર સુધી બાયોગેસ મિશ્રિત CNG પર કસ્ટમ ડ્યુટીની ગણતરી કુલ ઈંધણના મૂલ્યના આધારે કરવામાં આવતી હતી. બજેટ 2026 મુજબ, હવે ડ્યુટી કેલ્ક્યુલેશનમાં બાયોગેસના મૂલ્યને અલગ રાખવામાં આવશે, જેનાથી ટેક્સનો બોજ ઘટશે અને ગેસ સસ્તો થશે.

આ પણ વાંચો: ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, નવો IT એક્ટ 1 એપ્રિલથી થશે લાગુ

ઓટોમોબાઈલ સેક્ટરને થશે ફાયદો

ઈંધણ ખર્ચમાં ઘટાડો: CNG અને બાયોગેસ આધારિત વાહનોનો રનિંગ કોસ્ટ ઘટશે.

વધુ કિફાયતી મુસાફરી: CNG કાર, ટેક્સી અને કોમર્શિયલ વાહનો ચલાવવા વધુ સસ્તા બનશે.

નવું રોકાણ: ઓટો કંપનીઓને CNG અને ફ્લેક્સ-ફ્યુલ ટેકનોલોજીમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહન મળશે.

પબ્લિક ટ્રાન્સપોર્ટ: બસ અને ફ્લીટ ઓપરેટર્સને રાહત મળવાથી પરિવહન ખર્ચ ઘટી શકે છે.

આ પણ વાંચો: શું સસ્તું થયું અને શું મોંઘું? જાણો તમારા ખિસ્સા પર કેવી પડશે અસર

ગ્રીન એનર્જી અને આત્મનિર્ભર ભારત

સરકારનો આ નિર્ણય માત્ર ઓટો ઇન્ડસ્ટ્રી પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેનાથી અનેક દૂરોગામી ફાયદા થશે:

વેસ્ટ-ટુ-એનર્જી: બાયોગેસ પ્લાન્ટ અને કચરામાંથી ઉર્જા બનાવવાના પ્રોજેક્ટ્સને વેગ મળશે.

ગ્રામીણ અર્થતંત્ર: ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોને બાયોગેસના ઉત્પાદનથી આર્થિક લાભ થશે.

પર્યાવરણ: કાર્બન ઉત્સર્જન ઘટાડવાના ભારતના લક્ષ્યને મજબૂતી મળશે.

આયાતમાં ઘટાડો: વિદેશી અશ્મિભૂત ઈંધણ (Fossil Fuel) પરની નિર્ભરતા ઓછી થશે.

નિષ્ણાતોના અનુસાર જો રાજ્ય સરકારો પણ ટેક્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સહયોગ આપે, તો ભારતમાં બાયોગેસ મિશ્રિત CNG વાહનોનું નેટવર્ક ઝડપથી ફેલાઈ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
Budget 2026: શું સસ્તું થયું અને શું મોંઘું? જાણો તમારા ખિસ્સા પર કેવી પડશે અસર | budget 2026 sasta …

Budget 2026: શું સસ્તું થયું અને શું મોંઘું? જાણો તમારા ખિસ્સા પર કેવી પડશે અસર | budget 2026 sasta ...

બજેટ 2026માં ખેડૂતો માટે મોટી જાહેરાત, સરકાર ઉચ્ચ મૂલ્ય ધરાવતા પાકોની ખેતીને પ્રોત્સાહન આપશે | Budge…

બજેટ 2026માં ખેડૂતો માટે મોટી જાહેરાત, સરકાર ઉચ્ચ મૂલ્ય ધરાવતા પાકોની ખેતીને પ્રોત્સાહન આપશે | Budge...

બજેટ 2026ની તમામ મોટી જાહેરાત: ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, બેટરી અને વિમાનનું ઈંધણ સસ્તું …

બજેટ 2026ની તમામ મોટી જાહેરાત: ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, બેટરી અને વિમાનનું ઈંધણ સસ્તું ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીના જેસીંગપરામાં ઘર પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ ભભૂકી, 4 લોકો દાઝ્યા | parked car suddenly…

અમરેલીના જેસીંગપરામાં ઘર પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ ભભૂકી, 4 લોકો દાઝ્યા | parked car suddenly…

4 months ago
સ્પ્રિંગ પોસ્ટ લગાવવાથી ટ્રાફિક સમસ્યા હલ થશે કે વધશે?: વડોદરામાં 8 ટ્રાફિક જંકશન પર સ્પ્રિંગ પોસ્ટન…

સ્પ્રિંગ પોસ્ટ લગાવવાથી ટ્રાફિક સમસ્યા હલ થશે કે વધશે?: વડોદરામાં 8 ટ્રાફિક જંકશન પર સ્પ્રિંગ પોસ્ટન…

6 months ago
મોબાઈલ, કાર તથા રોકડ રકમ મળીને રૂપિયા 3.17 લાખનો મુદ્દામાલ જપ્ત | Mobile car and cash worth Rs 3 17 …

મોબાઈલ, કાર તથા રોકડ રકમ મળીને રૂપિયા 3.17 લાખનો મુદ્દામાલ જપ્ત | Mobile car and cash worth Rs 3 17 …

10 months ago
ભારત-યુકે ટ્રેડ ડીલ તો માત્ર શરૂઆત, અમેરિકા જ નહીં આટલા દેશો સાથે થઈ શકે છે મુક્ત વેપાર સમજૂતી | ind…

ભારત-યુકે ટ્રેડ ડીલ તો માત્ર શરૂઆત, અમેરિકા જ નહીં આટલા દેશો સાથે થઈ શકે છે મુક્ત વેપાર સમજૂતી | ind…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News