gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

CPI શ્રેણીને અસરકારક બનાવવા ઓનલાઈન બજારનો ડેટા એકત્રિત કરાશે | Online market data will be collected …

G METRO NEWS by G METRO NEWS
June 10, 2025
in Business
0 0
0
CPI શ્રેણીને અસરકારક બનાવવા ઓનલાઈન બજારનો ડેટા એકત્રિત કરાશે | Online market data will be collected …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : સુધારેલા ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) શ્રેણીને વધુ અસરકારક બનાવવા અને કિંમતોમાં થતા ફેરફારોને વધુ સારી રીતે રજૂ કરવા માટે, વધુ બજારોમાંથી ભાવ ડેટા એકત્રિત કરવામાં આવશે. હાલમાં, દેશભરના ૨,૩૦૦ બજારોમાંથી આવો ડેટા એકત્રિત કરવામાં આવે છે, જેની સંખ્યા વધારીને ૨,૯૦૦ કરવામાં આવશે. નવી સુધારેલા ગ્રાહક ભાવ સૂચકાંક શ્રેણીમાં ઓનલાઈન બજારનો પણ ડેટા હશે.

હાલમાં, રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયના પ્રાદેશિક કામગીરી સેલ દ્વારા પસંદ કરાયેલા ૧,૧૮૧ ગામડાઓ અને ૩૧૦ શહેરો અને નગરોના ૧,૧૧૪ બજારોમાંથી માસિક ભાવ ડેટા એકત્રિત કરવામાં આવે છે. ફેબુ્રઆરી ૨૦૨૬માં રજૂ થનારી નવી શ્રેણી ૨૫ લાખથી વધુ વસ્તી ધરાવતા ૧૨ શહેરોના ઓનલાઈન બજારોમાંથી પણ ભાવ ડેટા એકત્રિત કરશે.

ભૌતિક બજારોની સંખ્યામાં લગભગ ૨૫ ટકાનો વધારો કરવામાં આવી રહ્યો છે, આ સાથે ૧૨ મુખ્ય વસ્તીવાળા શહેરોમાં ઓનલાઈન ભાવ ડેટા એકત્રિત કરાશે, જેનાથી ઈ-કોમર્સ ક્ષેત્રમાં પ્રવર્તમાન ભાવોનો ખ્યાલ આવશે.  ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, આ ૧૨ શહેરોમાં મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ, ચેન્નાઈ, કોલકાતા, સુરત, પુણે, જયપુર, લખનૌ અને કાનપુરનો સમાવેશ થાય છે. ઓનલાઈન બજારમાં ભારે ડિસ્કાઉન્ટ, વેચાણ, ઓફર વગેરેને કારણે ભાવમાં તીવ્ર વધઘટને ધ્યાનમાં લેવાશે.

આંકડા મંત્રાલય ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા પરિવારો દ્વારા વપરાશ માટે ખરીદેલી વસ્તુઓ અને સેવાઓના ભાવ પર નજર રાખવા માટે એક અલગ ઈ-કોમર્સ સૂચકાંક બનાવવાનું પણ વિચારી રહ્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …
Business

March 27, 2026
બંધ બજારે ડોલર સામે રૂપિયો ગબડી 94.20ના નવા તળિયે પટકાયો | Rupee falls to new low of 94 20 against d…

ફિલિપાઈન્સે ઉર્જા કટોકટી જાહેર કરી | Philippines declares energy crisis

Next Post
મે મહિનામાં 22 લાખ નવા ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા | 22 lakh new demat accounts opened in May

ચાંદી વધુ રૂ.1000 ઉછળી નવી ટોચે પ્લેટીનમમાં તેજી: ભાવ 1200 ડોલર | Silver rises by Rs 1000 hits new h…

ચાંદી વધુ રૂ.1000 ઉછળી નવી ટોચે પ્લેટીનમમાં તેજી: ભાવ 1200 ડોલર | Silver rises by Rs 1000 hits new h...

સેન્સેક્સ 256 પોઈન્ટ વધીને 82455 | Sensex rises 256 points to 82455

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને તથા ટાસ્ક પૂરો કરવાનું કહીને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવનાર 3 ઠગ…

6 months ago
‘પાકિસ્તાનમાં ઘર જેવો અનુભવ થાય છે’, કોંગ્રેસ નેતા સામ પિત્રોડાનો વધુ એક બફાટ | sam pitroda controve…

ચૂંટણી પંચે AI સામગ્રી અંગે જાહેર કર્યા નવા નિયમ, તમામ રાજકીય પક્ષોએ પાલન કરવા ફરજીયાત | The ECI Has…

5 months ago
રોકાણ ધીમું પડવા છતાં, મ્યુચ્યુઅલ ફંડો દ્વારા ઝડપી ગતિએ નવા શેરોનો ઉમેરો | Despite investment slowdo…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News