gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

EFORU એન્ટરટેઈનમેન્ટની આગામી ગુજરાતી ફિલ્મ ‘વાટ લાગી’નું શુભ મુહૂર્ત, ફિલ્મમાં કોમેડી અને સસ્પેન્સનો…

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
EFORU એન્ટરટેઈનમેન્ટની આગામી ગુજરાતી ફિલ્મ ‘વાટ લાગી’નું શુભ મુહૂર્ત, ફિલ્મમાં કોમેડી અને સસ્પેન્સનો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટ: અનુજ ઠાકર.

ગુજરાતી ફિલ્મ જગત અત્યારે સુવર્ણકાળમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે પ્રેક્ષકોને કંઈક હટકે અને પરિવાર સાથે માણી શકાય તેવું કન્ટેન્ટ પીરસવા માટે EFORU એન્ટરટેઈનમેન્ટ, Ambigramy અને ડિવાઈન પ્રોડક્શન હાઉસ સજ્જ થયા છે. આ સહયોગ અંતર્ગત આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘વાટ લાગી’નું શુભ મુહૂર્ત ફિલ્મના મેકર્સ અને સ્ટારકાસ્ટની ઉપસ્થિતિમાં સંપન્ન થયું છે. આ પ્રસંગે નિર્માતા -નિલેશભાઈ મોદી, અમિત વેડાવાલા, પ્રેમલ ત્રિવેદી તથા ડાયરેક્ટર પાર્થ શુક્લા અને સ્ટારકાસ્ટ ભવ્ય ગાંધી, પ્રેમ ગઢવી, ઓમ ભટ્ટ, દીપ વૈદ્ય ઉપસ્થિત રહ્યા હતા.

યુવા પેઢીના લોકપ્રિય અભિનેતા ભવ્ય ગાંધી અને સુંદર અભિનેત્રી જીનલ બેલાણી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમની સાથે પ્રેમ ગઢવી, ઓમ ભટ્ટ અને દીપ વૈદ્ય જેવા પ્રતિભાશાળી કલાકારો પોતાની અદાકારીના કામણ પાથરશે. ફિલ્મનું નિર્દેશન જાણીતા ડાયરેક્ટર પાર્થ શુક્લા કરી રહ્યા છે, જ્યારે સિનેમેટોગ્રાફી (D.O.P) ની જવાબદારી પ્રતિક પરમાર સંભાળી રહ્યા છે.

‘વાટ લાગી’ એ એક કોમેડી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે. નિર્માતાઓના જણાવ્યા અનુસાર, ફિલ્મનું ટાઈટલ જેટલું કેચી છે, વાર્તા પણ એટલી જ રોમાંચક અને ટ્વિસ્ટથી ભરેલી છે. આ ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરી માસથી જ શરૂ થઈ રહ્યું છે અને તેને ઓક્ટોબર-નવેમ્બર 2026ની આસપાસ રિલીઝ કરવાની યોજના છે.

આ મેગા પ્રોજેક્ટ પાછળ મેન્ટર નિલેશભાઈ મોદી અને અનુભવી નિર્માતાઓની ટીમ અમિત વેડાવાલા (EFORU એન્ટરટેઈનમેન્ટ), પ્રેમલ ત્રિવેદી, શ્રીકાંત જાની (Ambigramy) અને અમરીશ ભીમાણી, નિલેશ પટેલ (ડિવાઇન)=કાર્યરત છે. નિર્માતાઓએ જણાવ્યું હતું કે, “અમારો ઉદ્દેશ્ય માત્ર મનોરંજન પૂરતો સીમિત નથી, પણ ગુજરાતી સિનેમાને વૈશ્વિક ફલક પર લઈ જવાનો છે. આ ફિલ્મ થિયેટરોની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે અને લોકપ્રિય OTT પ્લેટફોર્મ પર પણ ધૂમ મચાવશે.”

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ઉમેદવારોનું નામ રાખ્યું ગુપ્ત, બંધ કવરમાં મેન્ડેટ ચૂંટણી અધિકારીને સોંપા…
GUJARAT

રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ઉમેદવારોનું નામ રાખ્યું ગુપ્ત, બંધ કવરમાં મેન્ડેટ ચૂંટણી અધિકારીને સોંપા…

April 11, 2026
ગોતામાં સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૪૩ કરોડની છેતરપિંડી | ahmedabad cyber crime reported one…
GUJARAT

ગોતામાં સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૪૩ કરોડની છેતરપિંડી | ahmedabad cyber crime reported one…

April 11, 2026
કર્મચારીએ વાહન બુકીંગના ૨૫ લાખ રૂપિયા બારોબાર લઇ છેતરપિંડી કરી | auto dealer employee duped 25 lakh …
GUJARAT

કર્મચારીએ વાહન બુકીંગના ૨૫ લાખ રૂપિયા બારોબાર લઇ છેતરપિંડી કરી | auto dealer employee duped 25 lakh …

April 11, 2026
Next Post
AAP નેતાઓ પર હુમલા મુદ્દે વિધાનસભા પરિસરમાં વિરોધ, ભાજપ પર ગુંડાગર્દીના આક્ષેપ | Gandhinagar News At…

AAP નેતાઓ પર હુમલા મુદ્દે વિધાનસભા પરિસરમાં વિરોધ, ભાજપ પર ગુંડાગર્દીના આક્ષેપ | Gandhinagar News At...

અમદાવાદ: સોલામાં પ્રેમ સંબંધની અદાવતમાં ફિલ્મી ઢબે ફાયરિંગ અને હથોડાથી હુમલો, 3 આરોપીઓ ઝડપાયા | ahme…

અમદાવાદ: સોલામાં પ્રેમ સંબંધની અદાવતમાં ફિલ્મી ઢબે ફાયરિંગ અને હથોડાથી હુમલો, 3 આરોપીઓ ઝડપાયા | ahme...

વડોદરામાં ઠેર-ઠેર ખોદકામને કારણે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સમયસર પહોંચવામાં મુશ્કેલી પડશે | S…

વડોદરામાં ઠેર-ઠેર ખોદકામને કારણે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સમયસર પહોંચવામાં મુશ્કેલી પડશે | S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CPEC સામે સમગ્ર પાકિસ્તાનમાં વિરોધ વંટોળ પેશાવરથી ક્વેટા અને સિંધમાં પણ રમખાણો | Protests erupt acro…

CPEC સામે સમગ્ર પાકિસ્તાનમાં વિરોધ વંટોળ પેશાવરથી ક્વેટા અને સિંધમાં પણ રમખાણો | Protests erupt acro…

2 months ago
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ખટપટ, ઉપ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર પ્રદેશ અધ્યક્ષ પદ છોડવા રાજી નથી | Karna…

કર્ણાટક કોંગ્રેસમાં ફરી ખટપટ, ઉપ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર પ્રદેશ અધ્યક્ષ પદ છોડવા રાજી નથી | Karna…

1 year ago
૪૧ કરોડના જમીન છેતરપિંડી કેસમાં પતિ પત્ની સહિત ત્રણની ધરપકડ | economics offence wing nabbed three ac…

૪૧ કરોડના જમીન છેતરપિંડી કેસમાં પતિ પત્ની સહિત ત્રણની ધરપકડ | economics offence wing nabbed three ac…

2 weeks ago
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં તારાજી, વૈષ્ણોદેવી યાત્રા રોકાઈ, 4ના મોત | Jammu’s Doda Hit by Cloudbur…

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં તારાજી, વૈષ્ણોદેવી યાત્રા રોકાઈ, 4ના મોત | Jammu’s Doda Hit by Cloudbur…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News