gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

EPFOએ ‘ક્લેમ અને ઉપાડ’ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, PF ખાતાધારકોને મોટી રાહત | EPFO New Rule: Withdra…

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in INDIA
0 0
0
EPFOએ ‘ક્લેમ અને ઉપાડ’ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, PF ખાતાધારકોને મોટી રાહત | EPFO New Rule: Withdra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

EPFO PF Withdrawal Rule : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ PF ક્લેમ અને ઉપાડની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ, કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં પાત્ર સભ્યો હવે કારણ જણાવ્યા વગર જ 100 ટકા PF રકમ ઉપાડવા માટે અરજી કરી શકશે.

અગાઉ શું નિયમ હતો?

અગાઉ લાંબા સમયની બેરોજગારી, કંપની બંધ થવી, મહામારી અથવા કુદરતી આપત્તિ જેવી અસાધારણ પરિસ્થિતિઓમાં PFની સંપૂર્ણ રકમ ઉપાડવાની મંજૂરી હતી. જોકે, તેના માટે ઉપાડનું ચોક્કસ કારણ જણાવવું અને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ફરજિયાત હતા. ઘણી વખત કારણ માન્ય શ્રેણી સાથે મેળ ન ખાતાં ક્લેમ નામંજૂર થતા હતા.

કઈ પરિસ્થિતિમાં 100% PF ઉપાડી શકાય?

EPFO કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં PFની સંપૂર્ણ રકમ ઉપાડવાની મંજૂરી આપે છે. તેમાં 15 દિવસથી વધુ સમય સુધી કંપની બંધ થઈ જવી અથવા કામગીરી બંધ રહેવી, કર્મચારીઓને બે મહિનાથી વધુ સમય સુધી પગાર ન મળવો, છટણી અથવા બરતરફી બાદ કોર્ટમાં કેસ દાખલ કરવો અને કંપની છ મહિનાથી વધુ સમય માટે બંધ રહેવી જેવી પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. સભ્ય અથવા તેના પરિવારના સભ્યોની સારવાર માટે પણ સંપૂર્ણ PF રકમ ઉપાડવાની મંજૂરી આપવામાં આવે છે. આવા કેસમાં જરૂરી પ્રમાણપત્રો રજૂ કરવા પડે છે.

આ પણ વાંચો : બંગાળ બાદ તેલંગાણામાં 89 લાખ મતદારો પર સંકટ, ચૂંટણી પંચ ફટકારશે નોટિસ!

નવા નિયમમાં શું બદલાયું?

13 ઓક્ટોબર-2025ની સરકારી સૂચના મુજબ EPFOએ વિશેષ પરિસ્થિતિઓ હેઠળ PF ઉપાડવા માટે કારણ સ્પષ્ટ કરવાની ફરજ દૂર કરી છે. હવે પાત્ર સભ્યો આ કેટેગરી હેઠળ કોઈ વધારાનું કારણ આપ્યા વગર અરજી કરી શકશે. EPFOનું માનવું છે કે આ ફેરફારથી ક્લેમ પ્રક્રિયા વધુ ઝડપી બનશે, નામંજૂરીના કેસ ઘટશે અને સભ્યોને પોતાની બચત સુધી સરળતાથી પહોંચ મળશે.

સામાન્ય પરિસ્થિતિમાં શું નિયમ રહેશે?

નવો નિયમ એ અર્થમાં નથી કે દરેક સભ્ય પોતાની ઇચ્છા મુજબ સંપૂર્ણ PF રકમ ઉપાડી શકશે. સામાન્ય પરિસ્થિતિમાં પાત્ર સભ્યોને માત્ર 75 ટકા સુધીની રકમ ઉપાડવાની મંજૂરી રહેશે. 15 ઓક્ટોબર, 2025ના EPFOના અન્ય આદેશ મુજબ, પાત્ર સભ્યો હવે 75 ટકા સુધીની રકમ કોઈ દસ્તાવેજ રજૂ કર્યા વગર પણ ઉપાડી શકે છે. જોકે, 100 ટકા PF ઉપાડવાની સુવિધા માત્ર વિશેષ પરિસ્થિતિઓ પૂરતી જ મર્યાદિત રહેશે.

આ પણ વાંચો : મમતા બેનરજીને મોટો ઝટકો: સ્પીકરના નિર્ણય પર સ્ટે આપવાનો હાઈકોર્ટનો ઈનકાર, બળવાખોર નેતા જ રહેશે LOP!

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વાપીના બંગલામાં આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટર ચલાવતા 11 શખ્સો ઝડપાયા, કેનેડાના નાગરિકોને કરતાં ટાર્ગ…

વાપીના બંગલામાં આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટર ચલાવતા 11 શખ્સો ઝડપાયા, કેનેડાના નાગરિકોને કરતાં ટાર્ગ...

વડોદરા: લગ્નના 3 જ મહિનામાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદ, ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા | va…

વડોદરા: લગ્નના 3 જ મહિનામાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદ, ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા | va...

1.88 લાખથી વધુ વાહનચાલકો રાજ્યવ્યાપી ‘હેલ્મેટ ડ્રાઇવ’માં પકડાયા, આટલા કરોડનો દંડ વસૂલ કરાયો | gujara…

1.88 લાખથી વધુ વાહનચાલકો રાજ્યવ્યાપી 'હેલ્મેટ ડ્રાઇવ'માં પકડાયા, આટલા કરોડનો દંડ વસૂલ કરાયો | gujara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લાના જોડીયા પંથકમાંથી રેતીની ગેરકાયદે હેરાફેરી કરતા બે ડમ્પર ઝડપાયા | Two dumpers caught …

જામનગર જિલ્લાના જોડીયા પંથકમાંથી રેતીની ગેરકાયદે હેરાફેરી કરતા બે ડમ્પર ઝડપાયા | Two dumpers caught …

4 months ago
ધ્રાંગધ્રામાં અમૃત યોજનામાં ભ્રષ્ટાચાર – જીયુડીસી દ્વારા ટેન્ડરના નિયમોનું ઉલ્લંઘન | Corruption in A…

ધ્રાંગધ્રામાં અમૃત યોજનામાં ભ્રષ્ટાચાર – જીયુડીસી દ્વારા ટેન્ડરના નિયમોનું ઉલ્લંઘન | Corruption in A…

8 months ago
ટોપીવાળા ખાંચામાં ગેરકાયદે બાંધકામ અટકાવવા વડોદરા કોર્પોરેશનના મનાઈ હુકમની “ઐસી કી તૈસી”: બાંધકામ ચા…

ટોપીવાળા ખાંચામાં ગેરકાયદે બાંધકામ અટકાવવા વડોદરા કોર્પોરેશનના મનાઈ હુકમની “ઐસી કી તૈસી”: બાંધકામ ચા…

2 months ago
‘મને લોહી નીકળવા લાગ્યું, દીકરી આઘાતમાં..’, દિલ્હી એરપોર્ટ પર પાઈલટે યાત્રીને લોહીલુહાણ કરી નાખ્યો |…

‘મને લોહી નીકળવા લાગ્યું, દીકરી આઘાતમાં..’, દિલ્હી એરપોર્ટ પર પાઈલટે યાત્રીને લોહીલુહાણ કરી નાખ્યો |…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News