gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોગર અને મોગરી ગામ પાસેથી દેશી દારૂ, વોસ સાથે 5 મહિલા ઝડપાઈ | 5 women arrested with country liquor V…

G METRO NEWS by G METRO NEWS
December 28, 2025
in GUJARAT
0 0
0
મોગર અને મોગરી ગામ પાસેથી દેશી દારૂ, વોસ સાથે 5 મહિલા ઝડપાઈ | 5 women arrested with country liquor V…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એલસીબીએ છાપો મારતા કુલ 5 ભઠ્ઠી મળી આવી 

– પોલીસે 46 લીટર દેશી દારૂ, 790 લીટર વોસ મળી રૂપિયા 29,800 નો મુદ્દામાલ કબજે કર્યો 

આણંદ : આણંદ એલસીબીએ આણંદ પાસેના મોગર અને મોગરી ગામે અલગ અલગ છાપા મારી દેશી દારૂની કુલ પાંચ ભઠ્ઠીઓ ઉપરથી ૪૬ લીટર દેશી દારૂ અને ૭૯૦ લીટર દારૂ ગાળવાનો વોસ મળી કુલ્લે રૂપિયા ૨૯,૮૦૦નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે પાંચ મહિલાઓને ઝડપી પાડી તેમના વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

નવા વર્ષની ઉજવણીને લઇ આણંદ જિલ્લામાં દારૂની હેરફેર રોકવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આણંદ એલસીબીની અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન આણંદ પાસેના મોગરી ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની બાતમી મળતા પોલીસે મોગરી ગામના ખોડીયાર નગર વિસ્તારમાં છાપો મારતા દેશી દારૂની બે ભઠ્ઠીઓ મળી આવી હતી. જ્યાંથી પોલીસે ૯ લિટર દેશી દારૂ અને ૩૪૦ લીટર વોસ સાથે બે મહિલાઓને ઝડપી પાડી હતી. જેમના નામઠામ અંગે પૂછતા સંગીતાબેન કમલેશભાઈ તળપદા અને મીનાબેન રાજુભાઈ તળપદા (બંને રહે. મોગરી, ખોડીયાર નગર) હોવાની ઓળખ આપી હતી. આ બંને ભઠ્ઠીઓ તેઓ ચલાવતા હોવાની કબુલાત કરતા બંનેને વિદ્યાનગર પોલીસના હવાલે કરતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની બીજી ટીમને માહિતી મળી હતી કે, મોગર ગામે બાપા સીતારામ પાછળના વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ કાર્યરત છે. જેથી પોલીસે છાપો મારતા ત્રણ જગ્યાએથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠીઓ મળી આવી હતી. જ્યાંથી પોલીસે ૩૭ લીટર દેશી દારૂ અને ૪૫૦ લીટર વોસ સાથે ત્રણ મહિલાઓને ઝડપી પાડી હતી. પોલીસે તેમના નામ ઠામ અંગે પૂછતા કમળાબેન ભગાભાઈ તળપદા, મંગુબેન રાજુભાઈ તળપદા અને મંજુલાબેન રમેશભાઈ તળપદા (તમામ રહે. મોગર, બાપા સીતારામ વિસ્તાર પાછળ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ત્રણેય મહિલાઓને વાસદ પોલીસના હવાલે કરતા વાસદ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
ટી.પી.કમિટી બેઠકમાં તાકીદ કરાઈ, અમદાવાદના ૭૬ રોડ ઉપર દબાણ દુર કરવા ચોકકસ પોલીસી બનાવો | TP Committee…

ટી.પી.કમિટી બેઠકમાં તાકીદ કરાઈ, અમદાવાદના ૭૬ રોડ ઉપર દબાણ દુર કરવા ચોકકસ પોલીસી બનાવો | TP Committee...

ઉત્તરાખંડ સરકારનો વિચિત્ર નિર્ણય, પ્રોફેસરોને રખડતાં શ્વાન ગણવાની જવાબદારી સોંપી

ઉત્તરાખંડ સરકારનો વિચિત્ર નિર્ણય, પ્રોફેસરોને રખડતાં શ્વાન ગણવાની જવાબદારી સોંપી

‘દુષ્કર્મી ભાજપ નેતા મને ફૂલનદેવી બનવા મજબૂર કરશે..’, પીડિતાનો છેલ્લા શ્વાસ સુધી લડવાનો સંકલ્પ

'દુષ્કર્મી ભાજપ નેતા મને ફૂલનદેવી બનવા મજબૂર કરશે..', પીડિતાનો છેલ્લા શ્વાસ સુધી લડવાનો સંકલ્પ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પીએમ મોદીએ વિક્રાંતના જવાનો સાથે મધદરિયે દિવાળી ઊજવી | PM Modi celebrates Diwali in the middle of th…

પીએમ મોદીએ વિક્રાંતના જવાનો સાથે મધદરિયે દિવાળી ઊજવી | PM Modi celebrates Diwali in the middle of th…

8 months ago
સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ના સુચારૂ આયોજન અંગે ભાવનગર ખાતે કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણી…

સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ના સુચારૂ આયોજન અંગે ભાવનગર ખાતે કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણી…

10 months ago
બોટાદમાં માતા – પુત્ર પર પિતા – પુત્રએ છરી બતાવી હુમલો કર્યો | Father and son attacked mother and so…

બોટાદમાં માતા – પુત્ર પર પિતા – પુત્રએ છરી બતાવી હુમલો કર્યો | Father and son attacked mother and so…

1 month ago
કાલાવડ નજીક મૂલીલા ગામ પાસેથી થાર જીપમાં લઇ જવાતો માતબર ઈંગ્લીશ દારૂ કાલાવડ ગ્રામ્ય પોલીસે પકડી પાડ્…

કાલાવડ નજીક મૂલીલા ગામ પાસેથી થાર જીપમાં લઇ જવાતો માતબર ઈંગ્લીશ દારૂ કાલાવડ ગ્રામ્ય પોલીસે પકડી પાડ્…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News