gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદીમાં તીવ્ર કડાકો : બે દિવસમાં રૃ.6500 તૂટયાઃ ક્રૂડ ગબડીને ચાર વર્ષના તળિયે | Sharp fall in silve…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in Business
0 0
0
ચાંદીમાં તીવ્ર કડાકો : બે દિવસમાં રૃ.6500 તૂટયાઃ ક્રૂડ ગબડીને ચાર વર્ષના તળિયે | Sharp fall in silve…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવમાં ઝડપી મંદી આગળ વધી હતી જ્યારે સોનાના ભાવ આંચકા પચાવી  ધીમા સુધારા  પર રહ્યા હતા. અમેરિકાના પ્રમુખિ ટ્રમ્પના ટેરીફ વોરના પગલે વૈશ્વિક સ્તરે ચાંદી, પ્લેટીનમ, પેલેડીયમન તથા કોપરના ભાવ વધુ તૂટયાના સમાચાર હતા.  જોકે વૈશ્વિક સોનામાં નીચા મથાળે ફંડોનું ફરી સેક હેવન બાઈંગ જોવા મળ્યું હતું.

વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૩૦૬૩થી ૩૦૬૪ વાળા ૩૦૭૩થી ૩૦૭૪  ડોલર રહ્યા હતા.  જો કે વૈશ્વિક ચાંદી વધુ ગબડતાં ઘરઆંગણે ચાંદીના ભાવ પણ આજે વધુ ગાબડાં પડયા હતા.  અમદાવાદ ઝવરી બજારમાં ચાંદીના ભાવઆજે કિલોના વધુ રૃ.૩૦૦૦ ગબડી રૃ.૯૩૦૦૦ બોલાયા હતા. 

અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ બે દિવસમાં રૃ.૬૫૦૦ તૂટી ગયાનું બજારનો સૂત્રો જણાવી રહ્યા હતા.  દરમિયાન, અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના રૃ.૨૦૦ નરમ હતા તથા ૯૯૫ના ભાવ રૃ.૯૨૯૦૦ અને ૯૯૯ના ભાવ રૃ.૯૩૨૦૦ બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૧.૯૦ વાળા નીચામાં ૩૦.૭૬ થઈઆ ૩૦.૭૭ ડોલર રહ્યા હતા.

દરમિયાન,વિશ્વ  બજારમાં ક્રૂડતેલના ભાવ આજે વધુ ૭થી ૮ ટકા તૂટી જતાં ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. ટ્રમ્પના ટ્રે-વોરના પગલે વૈશ્વિક અર્થતંત્રને ફટકો પજડવાની તથા ક્રૂડની માગ ઘટવાની શક્યતા ઉપરાંત ઓપેકના દેશોએ મે મહિનાથી ક્રૂડનું ઉત્પાદન વધારવાનું નક્કી કરતાં ક્રૂડતેલના ભાીવ તૂટી ચાર વર્ષના તળિયે ઉતરી ગયાના સમાચાર મળ્યા હતા.

બ્રેન્ટ ક્રૂડના ભાવ ઓગસ્ટ ૨૦૨૧ પછી પ્રથમવાર બેરલના ૬૫ ડોલરની અંદર ઉતરી ગયા હતા.  બ્રેન્ટના ભાવ નીચામાં  આજે ૬૪.૧૫ થઈ ૬૫.૪૫ ડોલર રહ્યા હતા.  યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૬૦.૮૧ થઈઆ ૬૨.૧૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આઅજે વધુ ૬.૨૬ ટકા તૂટયા હતા.  

પ્લેટીનમના ભાવ ઘટી નીચામાં ૯૩૩ થઈ ૯૩૪ ડોલર રહ્યા હતા.  પેલેડીયમના ભાવ ઘખટી ૯૨૩થી ૯૨૪ ડોલર રહ્યા હતા.  મંબઈ બુલીયન બજારમાં ચાંદીના ભાવ જીએસટી વગર રૃ.૯૫૯૫૭ વાળા રૃ.૯૨૯૧૦ રહ્યા હતા. મુંબઈ સોનાના ભાવ જો કે જીએસટી  વગર નીચામાં ૯૯૫ના રૃ.૮૯૯૪૮ થઈ ફરી વધી રૃ.૯૦૬૫૦ છેલ્લે રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ નીચામાં રૃ.૯૦૩૧૦ થઈ રૃ.૯૧૦૧૪ રહ્યા હતા. 

મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. અમેરિકાની ટેરીફ સામે ચીનને વળતૌ જવાબમાં અમેરિકાના  માલો પર ટેરીફ જાહેર કરતાં વિશ્વ બજારમાં અજંપો વધતાં સોનામાં નીચા મથાળે સેફ-હેવન બાઈંગ ફરી શરૃ થયાનું જાણકારો જણાવી રહ્યા હતા.  

દરમિયાન, અમેરિકામાં જોબગ્રોથ વધી માર્ચમાં ૨ લાખ ૨૮ હજાર નોંધાયો છે જેની અપેક્ષા ૧ લાખ ૩૫ હજાર વૃદ્ધીની રહી હતી.ત્યાં બેરોજગારીના દાવા ૬૦૦૦ ઘટી ૨ લાખ ૧૯ હજાર આવ્યા હતા. ટેરીફ પૂર્વે  આ સ્થિતી હતી. હવે ટેરીફ પછીની સ્થિતિ બદલાઈ જવાની શક્યતા બજારમાં બતાવાઈ રહી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ખંભાતના નગરા ગામે પતિએ પત્નીના પ્રેમીને લાકડીના ફટકા મારી પતાવી દીધો | In Nagra village of Khambhat …

ખંભાતના નગરા ગામે પતિએ પત્નીના પ્રેમીને લાકડીના ફટકા મારી પતાવી દીધો | In Nagra village of Khambhat ...

ટ્રેડ ડયુટીમાં વધારો થતાં, ભારતીય ઉદ્યોગો સતર્ક, નવા બજારોની શરૃ કરેલી શોધ | Indian industries on al…

ટ્રેડ ડયુટીમાં વધારો થતાં, ભારતીય ઉદ્યોગો સતર્ક, નવા બજારોની શરૃ કરેલી શોધ | Indian industries on al...

ખોટું આધારકાર્ડ, ડમી માલિક ઉભો કરી જમીનના દસ્તાવેજ કરનાર વિરૂદ્ધ અંતે ગુનો | Crime finally against t…

ખોટું આધારકાર્ડ, ડમી માલિક ઉભો કરી જમીનના દસ્તાવેજ કરનાર વિરૂદ્ધ અંતે ગુનો | Crime finally against t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાઈપ નાંખવા 8 વર્ષથી ડામરકામ નહીં, રસ્તાના પ્રશ્ને મહિલાઓ દ્વારા રસ્તા રોકો | No asphalt work for 8 …

પાઈપ નાંખવા 8 વર્ષથી ડામરકામ નહીં, રસ્તાના પ્રશ્ને મહિલાઓ દ્વારા રસ્તા રોકો | No asphalt work for 8 …

4 months ago
ઈરાન-ઈઝરાયેલ યુદ્વ સંગ્રામ : નિકાસકારોનો લોજિસ્ટિક ખર્ચ 20 ટકા વધી જવાનું જોખમ | Iran Israel war: Ex…

ઈરાન-ઈઝરાયેલ યુદ્વ સંગ્રામ : નિકાસકારોનો લોજિસ્ટિક ખર્ચ 20 ટકા વધી જવાનું જોખમ | Iran Israel war: Ex…

1 year ago
મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહત્વપૂર્ણ નિર્ણય, અમદાવાદમાં PG માટે પોલીસ વેરિફિકેશન,સોસાયટીનું NOC જરુરી …

મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહત્વપૂર્ણ નિર્ણય, અમદાવાદમાં PG માટે પોલીસ વેરિફિકેશન,સોસાયટીનું NOC જરુરી …

9 months ago
જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં જૂની અદાવતના કારણે બે જૂથ વચ્ચે મારામારી : બંને પક્ષે સામ સામી પોલીસ ફરિ…

જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં જૂની અદાવતના કારણે બે જૂથ વચ્ચે મારામારી : બંને પક્ષે સામ સામી પોલીસ ફરિ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News