gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

GSTમાં ઘટાડાથી મોટી રાહત : કાર રૂ. 30,000 થી 7 લાખ સુધી સસ્તી | Big relief from GST reduction: Cars …

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in Business
0 0
0
GSTમાં ઘટાડાથી મોટી રાહત : કાર રૂ. 30,000 થી 7 લાખ સુધી સસ્તી | Big relief from GST reduction: Cars …
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : ઓટોમોબાઈલ કંપનીઓએ જીએસટી  દરમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને તાત્કાલિક આપવાનું શરૂ કરી દીધું છે. આ અંતર્ગત, પેસેન્જર અને કોમર્શિયલ વાહનોના ભાવમાં મોટો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. ઓટો ક્ષેત્રની મોટાભાગની કંપનીઓ કારની કિંમતમાં રૂ.૩૦,૦૦૦ થી ૭.૮ લાખ સુધીનો ઘટાડો કર્યો છે. 

જીએસટી  દરમાં ઘટાડા બાદ ઓટો ક્ષેત્ર માટે વર્ષની સૌથી મોટી વેચાણ સીઝન શરૂ થવાની છે. વાહનોની કિંમતમાં ઘટાડો વેચાણને સારો વેગ આપી શકે છે. મારુતિ સુઝુકીને અંદાજ છે કે નાની કાર સેગમેન્ટમાં ૧૦% વૃદ્ધિ થઈ શકે છે, જે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સુસ્તીને દૂર કરશે. દરમાં ઘટાડા બાદ વાહનો વધુ સસ્તા પહેલી વાર કાર અને ટુ-વ્હીલર ખરીદનારાઓને મોટી રાહત થશે.કોમર્શિયલ વાહનોના ભાવમાં ઘટાડો થવાથી ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક્સ અને ફ્લીટ ઓપરેટરોને રાહત મળશે, જેઓ હાલમાં વધતા ઇંધણ ખર્ચને કારણે દબાણનો સામનો કરી રહ્યા છે.

સરકારે નાના વાહનો પર ટેક્સ અંગે મોટો નિર્ણય લીધો છે. હવે ૪ મીટર સુધીની લંબાઈવાળા વાહનો અને પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને એલપીજી  એન્જિન પર ટેક્સનો બોજ નોંધપાત્ર રીતે ઓછો થશે.

અગાઉ, ૨૮% GST ની સાથે, આ વાહનો પર વળતર સેસ પણ ચૂકવવો પડતો હતો. પેટ્રોલ, સીએનજી અને એલપીજી  એન્જિન (૧૨૦૦બબ સુધી) વાળા વાહનો પર કુલ ટેક્સ ૨૯% હતો. તે જ સમયે, ડીઝલ એન્જિન (૧૫૦૦બબ સુધી) વાળા વાહનો પરનો ટેક્સ ૩૧% સુધી પહોંચી ગયો છે.

નવી સિસ્ટમમાં, સરકારે વળતર સેસ સંપૂર્ણપણે નાબૂદ કર્યો છે અને જીએસટી ઘટાડીને ફક્ત ૧૮% કરી દીધો છે. એટલે કે, હવે આ વાહનો પર કુલ ટેક્સ ફક્ત ૧૮% રહેશે. આનાથી ખરીદદારોને મોટી રાહત મળશે. પેટ્રોલ, સીએનજી અને એલપીજી કાર પર ૧૧% સુધીની બચત થશે, જ્યારે ડીઝલ કાર પર ૧૩% સુધીનો લાભ મળશે.

તહેવારોની મોસમ પહેલાનો આ ફેરફાર કાર બજારને વેગ આપવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …
Business

March 27, 2026
બંધ બજારે ડોલર સામે રૂપિયો ગબડી 94.20ના નવા તળિયે પટકાયો | Rupee falls to new low of 94 20 against d…

ફિલિપાઈન્સે ઉર્જા કટોકટી જાહેર કરી | Philippines declares energy crisis

Next Post
બરોડા ડેરીમાં નોકરી આપવાના બહાને ૭ યુવકો સાથે છેતરપિંડી | 7 youths cheated on the pretext of providi…

બરોડા ડેરીમાં નોકરી આપવાના બહાને ૭ યુવકો સાથે છેતરપિંડી | 7 youths cheated on the pretext of providi...

ભારત ક્રુડની માંગમાં ચીન કરતાં આગળ નિકળી જશે | India will surpass China in crude demand

વાઘોડિયા તાલુકાના રવાલ ગામે ગુમ થઇ ગયેલા યુવાનની લાશ વિધવાના ઘરના ધાબા પર મળી | young man body found…

વાઘોડિયા તાલુકાના રવાલ ગામે ગુમ થઇ ગયેલા યુવાનની લાશ વિધવાના ઘરના ધાબા પર મળી | young man body found...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડાંગના આહવામાં મેઘો મુશળધાર : 9 ઇંચ વરસાદ ખાબકતાં નદીઓમાં ઘોડાપૂર, એક તણાયો | dang ahwa heavy rain 9…

6 months ago
તલાટી ઓફિસના પ્રાંગણમાં સરદાર પટેલની પ્રતિમાની બિસ્માર હાલત | Sardar Patel’s statue in the Talati of…

4 months ago
સર્વે નંબરોના આધારે ખેડૂતોના રવિ પાકની વિગતો એકત્ર કરવામાં આવશે | Ravi crop details of farmers will …

સુરત: પાલિકાના રસ્તા બનાવવાની કામગીરી દરમિયાન નંખાતું મટીરીયલ્સ લોકો માટે આફત | Materials used durin…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News