gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હું જ્યાં જ્યાં ગયો છું, ત્યાં ત્યાં ભારતીયો એ તિબેટ પ્રત્યે કરૂણા દર્શાવી છે : દલાઈ લામા | Wherever…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in INDIA
0 0
0
હું જ્યાં જ્યાં ગયો છું, ત્યાં ત્યાં ભારતીયો એ તિબેટ પ્રત્યે કરૂણા દર્શાવી છે : દલાઈ લામા | Wherever…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કર્ણાટકના મુન્ડગૉડમાં ૩ મહિના સુધી ‘હીઝ હોલિનેસ’ રોકાશે, કાંગરા એરપોર્ટ પર તિબેટીઓ ભારતીયો અને વિદેશીઓએ તેઓને વિદાય આપી

ધર્મશાલા, કાંગરા : બૌદ્ધધર્મના સર્વોચ્ચ વડા મહા-મહીમ દલાઈ લામા આજે સવારે કાંગરાથી કર્ણાટકના મુન્ડગોર્ડ જવા રવાના થયા ત્યારે તેઓને વિદાય આપવા કેટલાયે તિબેટીઓ ભારતીયો તેમજ ઝેક રીપબ્લિક ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, ચીલી, ન્યૂઝીલેન્ડ તેમજ ફીજીના નાગરિકો એરપોર્ટ પર ઉપસ્થિત હતા. તેઓે તિબેટ પ્રત્યે પોતાની એકતા દર્શાવવા સાથે તિબેટની મુક્તિ માટે અને મંત્રણા હાથ ધરવી જ જોઇએ તેમ એક અવાજે કહેતા હતા.

આ પૂર્વે હીઝ હોલિનેસ ધર્મશાળાથી કાંગરા જવા રવાના થવાના હતા ત્યારે આશરે ૨૦૦૦ જેટલા તિબેટીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા, તેમાં તિબેટની આરઝી હકુમત (ગવર્નમેન્ટ ઇન એક્સાઇલ)ના મંત્રીઓ તિબેટી સંસદના સભ્યો સાધુઓ સાધ્વીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, ધર્મશાલા સ્થિત મુખ્ય બૌદ્ધ મંદિર એકચેન ઓએલિંગ ત્સુગલખાંગના પૂજારી એકત્રિત થયા હતા. તે સમયે વિદેશી નાગરિકોએ તેમજ તિબેટી સંસદના નેતાઓએ ટૂંકુ વક્તવ્ય આપ્યું હતું.

આ મુન્ડગૉડ મઠમાં અનેક તિબેટી નિર્વાહિતો રહે છે. આ મુન્ડગોડમાં ડ્રેયુંગ લોસલિંગ મઠ આવેલો છે તેમ જ ગાર્ડન મંગત્સે મોનેસ્ટિક કૉલેજ પણ આવેલી છે.

કાંગરા એરપોર્ટ પર પત્રકારોને કરેલાં સંબોધનમાં દલાઈ લામાએ કહ્યું હતું કે હું દક્ષિણ ભારત જઇ રહ્યો છું, પરંતુ હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં ભારતની જનતાએ તિબેટ પ્રત્યે હૃદયથી કરૂણા દર્શાવી છે. આપણે તિબેટીઓ અને ભારતીયો ખરા અર્થમાં આધ્યાત્મવાદીઓ છીએ – તમારો આભાર.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ભારતની 65 ટકા સંપત્તિ 10 ટકા અમીરોના હાથમાં, ચીનની સ્થિતિ સુધરી: ચિંતાજનક રિપોર્ટ | World Inequality…

ભારતની 65 ટકા સંપત્તિ 10 ટકા અમીરોના હાથમાં, ચીનની સ્થિતિ સુધરી: ચિંતાજનક રિપોર્ટ | World Inequality...

ક્રિકેટ એકેડમી દ્વારા વડોદરાના અમિત પાસીનું સન્માન કરાયું | Amit Passi from Vadodara honored by Cric…

ક્રિકેટ એકેડમી દ્વારા વડોદરાના અમિત પાસીનું સન્માન કરાયું | Amit Passi from Vadodara honored by Cric...

બોટાદ: હડદડ ગામમાં ખેડુતો અને પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં કોર્ટે 20 આરોપીના જામીન કર્યા મંજૂર, 9ના ના…

બોટાદ: હડદડ ગામમાં ખેડુતો અને પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં કોર્ટે 20 આરોપીના જામીન કર્યા મંજૂર, 9ના ના...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકા-ઇરાન યુદ્ધથી ભારતને ફટકો અર્થતંત્ર ચોથાથી ગગડી છઠ્ઠા સ્થાને | India economy falls from fourt…

4 months ago
મહેસાણા જિલ્લાના 7.50 લાખ લોકોને બે દિવસ પાણી નહીં મળે, 134 ગામોને પીવાના પાણીની હાલાકી વેઠવાનો વારો…

1 year ago
VIDEO : મધ્યપ્રદેશમાં ટ્રકે 15 વાહનોને ફંગોળ્યા, બેના મોત, અનેકને ઈજા, લોકોએ ટ્રકને સળગાવી | Indore …

11 months ago
ધો.૧૦માં સ્વદેશી તેમજ એઆઈ પર નિબંધ પૂછાયા, ધો.૧૨નું ફિઝિક્સનું પેપર પણ સરળ | essay on swadeshi and a…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News