gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ સહિત આસપાસના 10 ગામમાં ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ડ્રોન દ્વારા સર્વે થશે | Survey will be done thr…

G METRO NEWS by G METRO NEWS
February 12, 2026
in GUJARAT
0 0
0
નડિયાદ સહિત આસપાસના 10 ગામમાં ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ડ્રોન દ્વારા સર્વે થશે | Survey will be done thr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મિલકતધારકોને પ્રોપર્ટીકાર્ડ મળશે, વિવિધ લાભો મળશે

– દેશના 27 રાજ્યોમાં પસંદ  કરાયેલા 157 શહેરો પૈકી ગુજરાતના માત્ર 5 શહેરોમાં નડિયા ને સ્થાન મળ્યું

નડિયાદ : નડિયાદ શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જમીન અને મિલકતના હક્કોને સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારના ‘નકશા’ પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવનાર છે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત મેન પાવર, ટીમ ફોર્મેશન અને વિભાગીય સંકલન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

નડિયાદ મહાનગરપાલિકા હેઠળના અંદાજે ૭૯.૯૭ વર્ગ કિલોમીટર વિસ્તારને આ પ્રોજેક્ટમાં આવરી લેવાયો છે. જેમાં નડિયાદ શહેર ઉપરાંત ઉત્તરસંડા, ડુમરાલ, બિલોદરા, ડભાણ, ટુંડેલ, પીપલગ, મંજીપુરા, ફતેપુરા અને કમળા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા નિયુક્ત એજન્સી દ્વારા આ વિસ્તારોમાં ડ્રોન ઉડાડીને હાઈ-રિઝોલ્યુશન ઈમેજ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ સિટી સર્વે ઓફિસ અને મહાનગરપાલિકાની સંયુક્ત ટીમ દ્વારા ગ્રાઉન્ડ ટુથિંગની કામગીરી હાથ ધરાશે, જેમાં સ્થળ પર જઈને મિલકતની માપણી અને પુરાવાઓની ખરાઈ કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મિલકતધારકોને પ્રોપર્ટી કાર્ડ અપાશે, જેનો ઉપયોગ બેંક લોન મેળવવા તેમજ વેચાણ, વારસાઈ અને બક્ષિસ જેવા વ્યવહારો માટે કરી શકાશે. 

 નકશા’ પ્રોજેક્ટના સફળ સંચાલન માટે કેન્દ્ર સરકારના ભૂમિ સંસાધન વિભાગ દ્વારા સર્વે ઓફ ઈન્ડિયા અને નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર સઁવસીઝ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓની મદદ લેવામાં આવી રહી છે. આ ઉપરાંત એમ.પી. સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને પાંચ નેશનલ સેન્ટર ઓફ એક્સલેન્સ આ ડિજિટલ ડેટા તૈયાર કરવામાં સહયોગી બનશે. સમગ્ર દેશના ૨૭ રાજ્યોમાં પસંદ કરાયેલા ૧૫૭ શહેરો પૈકી ગુજરાતના માત્ર ૫ શહેરોમાં નડિયાદને સ્થાન મળ્યું છે, જે શહેરના આયોજન માટે ગૌરવની બાબત છે.

વાંધા અરજી અને સુનાવણીની જોગવાઈ

સર્વેની પ્રાથમિક કામગીરી બાદ દરેક મિલકતધારકને પુરાવા રજૂ કરવા માટે નમૂના ૨ મુજબ નોટિસ આપવામાં આવશે. ત્યારબાદ સિટી સર્વે કચેરી દ્વારા હક્કચોક્સીની તપાસ કરીને જે નિર્ણય લેવાય તેની જાણ મિલકતધારકોને નમૂના ૬ મુજબ કરાશે. જો કોઈ મિલકતધારકને આ નિર્ર્ણય સામે વાંધો હોય તો તેઓ ૩૦ દિવસની અંદર કચેરીમાં વાંધા અરજી રજૂ કરી શકશે. આ વાંધાઓની સુનાવણી બાદ જ આખરી રેકર્ડ તૈયાર કરી જાહેર જનતાની ચકાસણી માટે ખુલ્લું મૂકવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
સેન્સેકસ 40 પોઈન્ટ ઘટીને 84233 | Sensex falls 40 points to 84233

સેન્સેકસ 40 પોઈન્ટ ઘટીને 84233 | Sensex falls 40 points to 84233

સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતિનો આપઘાત | Couple commits suicide in Songadh village of Sihor taluka

સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતિનો આપઘાત | Couple commits suicide in Songadh village of Sihor taluka

વસો અને મહેમદાવાદ પંથકમાં થયેલા 2 માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિનાં મોત | 2 people died in 2 road accide…

વસો અને મહેમદાવાદ પંથકમાં થયેલા 2 માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિનાં મોત | 2 people died in 2 road accide...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદમાં છેતરપિંડીના નાણાં સગેવગે કરવા બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવતા શખ્સ સહિત 4 સામે ફરિયાદ |…

નડિયાદમાં છેતરપિંડીના નાણાં સગેવગે કરવા બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવતા શખ્સ સહિત 4 સામે ફરિયાદ |…

10 months ago
રિક્ષાના ભાડામાં વધારાના મુદ્દે યુનિયનમાં મતભેદ | Disagreement in union over increase in rickshaw fa…

રિક્ષાના ભાડામાં વધારાના મુદ્દે યુનિયનમાં મતભેદ | Disagreement in union over increase in rickshaw fa…

4 months ago
આમ આદમી પાર્ટીને ઝટકો, અમદાવાદના દિગ્ગજ નેતાનું રાજીનામું, કોંગ્રેસમાં જોડાવાની શક્યતા | gujarat aap…

આમ આદમી પાર્ટીને ઝટકો, અમદાવાદના દિગ્ગજ નેતાનું રાજીનામું, કોંગ્રેસમાં જોડાવાની શક્યતા | gujarat aap…

1 year ago
અમદાવાદના નરોડામાં LCB નો સપાટો, લાખોના વિદેશી દારૂ સાથે ત્રણ શખસો ઝડપાયા | Ahmedabad Naroda LCB Rai…

અમદાવાદના નરોડામાં LCB નો સપાટો, લાખોના વિદેશી દારૂ સાથે ત્રણ શખસો ઝડપાયા | Ahmedabad Naroda LCB Rai…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News