gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

Hurun India U35 List 2025: 155 યુવા ઉદ્યોગ સાહસિકોમાં 18 ગુજરાતી, ત્રણ અમદાવાદના અને બે સુરતના યુવાન…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in Business
0 0
0
Hurun India U35 List 2025: 155 યુવા ઉદ્યોગ સાહસિકોમાં 18 ગુજરાતી, ત્રણ અમદાવાદના અને બે સુરતના યુવાન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Hurun U35 Avendus List: ભારતના યુવા ઉદ્યોગ સાહસિકો ઝડપથી પોતાની અલગ ઓળખ બનાવી રહ્યા છે. એવેન્ડસ વેલ્થ હુરૂન ઈન્ડિયા U35 લિસ્ટ 2025માં 155 યુવા ઉદ્યોગ સાહસિકોને સામેલ કરવામાં આવ્યા છે. જેઓએ ભારતના અર્થતંત્રમાં નવો જોશ ઉમેર્યો છે. આ 155 ઉદ્યોગસાહસિકોની યાદીમાં ગુજરાતના 18 ઉદ્યમી સામેલ છે. રિપોર્ટ અનુસાર, આ યાદીમાં સામેલ ઉદ્યમીઓના બિઝનેસની કુલ વેલ્યૂ 39 લાખ કરોડ છે. જે ભારતના જીડીપીનો દસમો ભાગ છે.

ગુજરાતના 18 ઉદ્યોગ સાહસિકો સામેલ

આ યાદીમાં 31થી 35 વર્ષની વયજૂથના 155 યુવા ઉદ્યમી અને નેક્સ્ટ જનરેશન લીડર્સ સામેલ છે. જેમણે પારંપારિકથી માંડી નવા બિઝનેસ સેક્ટરમાં નોંધપાત્ર પરિવર્તન લાવવામાં યોગદાન આપ્યું છે. ગુજરાતના 18 ઉદ્યોગ સાહસિકો સામેલ છે. જેમાં ત્રણ અમદાવાદના, બે સુરતના રહેવાસી છે. આ સિવાય 15નું મૂળ ગુજરાત છે.

ક્રમ નામ વય કંપની રહેવાસી
1 હાર્દિક કોઠિયા 31 વર્ષ રેઝોન સોલાર સુરત
2 વિકાસ ગોયલ 31 વર્ષ કુકુ એફએમ બેંગ્લુરૂ
3 મિનુ માર્ગરેટ 31 વર્ષ બ્લિસક્લબ બેંગ્લુરૂ
4 પુલકિત બલદેવ 31 વર્ષ મેટલબુક નવી દિલ્હી
5 મિલન પાલ સિંહ 31 વર્ષ રેટલ બેંગ્લુરૂ
6 રાહુલ ગુપ્તા 31 વર્ષ APL એપોલો ટ્યુબ્સ નવી દિલ્હી
7 મિસ્બાહ અશરફ 31 વર્ષ જાર બેંગ્લુરૂ
8 નીતિન જયપ્રકાશન 31 વર્ષ પાંડો સાન ફ્રાન્સિસ્કો
9 રિતેશ અગ્રવાલ 31 વર્ષ પ્રિઝ્મ (ઓયો) ગુરૂગ્રામ
10 ત્રિશનીત અરોરા 31 વર્ષ TAC સિક્યુરિટી મોહાલી

હાર્દિક કોઠિયાનું નામ ચર્ચામાં

આ યાદીમાં સૌથી યુવા ઉદ્યોગ સાહિસક તરીકે સુરતના હાર્દિક કોઠિયાને સ્થાન મળ્યું છે. 31 વર્ષીય હાર્દિક રેઝોન સોલારના કો-ફાઉન્ડર છે. રેઝોન રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સમાં ઝડપથી ઉભરતી કંપની છે. જે સોલાર પેનલ્સ, ગ્રીન એનર્જી સિસ્ટમ અને ઈનોવેટિવ ટેક્નોલોજી મારફત ભારતના સોલાર એનર્જી ટ્રાન્ઝિશનને પ્રોત્સાહન આપે છે. સિવિલ એન્જિનિયર હાર્દિકે પોતાના પાર્ટનર ચિરાગ નાકરાણી સાથે મળી 2017માં રેઝોન સોલારની સ્થાપના કરી હતી. 

118 આંત્રપ્રિન્યોર 1st જનરેશનના

આ યાદીમાં 76 ટકા અર્થાત 118 આંત્રપ્રિન્યોર ફર્સ્ટ જનરેશનના છે. તેઓએ પોતાની જાતે પોતાનો બિઝનેસ સ્થાપિત કરી વિકસાવ્યો છે. 24 ટકા આંત્રપ્રિન્યોર ફેમિલી બિઝનેસ સંભાળી રહ્યા છે. જ્યારે 10 ટકા આંત્રપ્રિન્યોર બીજી પેઢીના છે. સોલાર, ફાર્મા, એજ્યુકેશન, ઈવી, હેલ્થમાં પાંચ ગુજરાતી અને સૌથી વધુ 10 આઈઆઈટી દિલ્હીમાંથી ભણેલા ઉદ્યોગ સાહસિક છે. ફાઈનાન્સ ક્ષેત્રે સૌથી વધુ 20 આંત્રપ્રિન્યોરનો સમાવેશ થયો છે.

15 મહિલા આંત્રપ્રિન્યોર

આ વર્ષે આ યાદીમાં 15 મહિલા આંત્રપ્રિન્યોર સામેલ થઈ છે. જેમાં 31 વર્ષીય બ્લિસક્લબની ફાઉન્ડર મિનુ માર્ગરેટ સૌથી યુવા મહિલા ઉદ્યોગ સાહસિક છે. તે વુમન્સ એક્ટિવવેરમાં ઈનોવેશન અને ઈન્ક્લુઝિવિટી લઈ આવ્યા છે. આ તમામ 155 ઉદ્યોગ સાહસિકો 7,67,000 લોકોને રોજગારી પૂરી પાડી રહ્યા છે. 

Hurun India U35 List 2025: 155 યુવા ઉદ્યોગ સાહસિકોમાં 18 ગુજરાતી, ત્રણ અમદાવાદના અને બે સુરતના યુવાન 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…
Business

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

March 24, 2026
અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…
Business

અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…

March 24, 2026
શ્રીલંકામાં પેટ્રોલના ભાવ વધીને રૂ. 398 અને ડીઝલના 382 પ્રતિ લિટર | Petrol prices in Sri Lanka rise …
Business

શ્રીલંકામાં પેટ્રોલના ભાવ વધીને રૂ. 398 અને ડીઝલના 382 પ્રતિ લિટર | Petrol prices in Sri Lanka rise …

March 24, 2026
Next Post
વલસાડમાં વન્યપ્રાણીના અવશેષોના હેરફેરનો પર્દાફાશ, દીપડા-ઘુવડનો શિકાર કરનારા બેની ધરપકડ | Trafficking…

વલસાડમાં વન્યપ્રાણીના અવશેષોના હેરફેરનો પર્દાફાશ, દીપડા-ઘુવડનો શિકાર કરનારા બેની ધરપકડ | Trafficking...

દિવાળીના તહેવારોમાં દ્વારકાધીશ મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર, જાણો નવો કાર્યક્રમ | Change in A…

દિવાળીના તહેવારોમાં દ્વારકાધીશ મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર, જાણો નવો કાર્યક્રમ | Change in A...

વારસીયામાંથી રૂ.2.38 લાખનો દારૂ જપ્ત : પિતાની ધરપકડ, પુત્ર સહિત ત્રણ વોન્ટેડ | Liquor worth 2 38 lak…

વારસીયામાંથી રૂ.2.38 લાખનો દારૂ જપ્ત : પિતાની ધરપકડ, પુત્ર સહિત ત્રણ વોન્ટેડ | Liquor worth 2 38 lak...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: બ્યુટી પાર્લરમાં ધાર્મિક વિધિના બહાને છેતરપિંડી કરતી બે મહિલાઓ ઝડપાઈ, સોનું જપ્ત કરાયું | R…

અમદાવાદ: બ્યુટી પાર્લરમાં ધાર્મિક વિધિના બહાને છેતરપિંડી કરતી બે મહિલાઓ ઝડપાઈ, સોનું જપ્ત કરાયું | R…

3 weeks ago
સાયલાના લિંબાળા ફીડરમાંથી તસ્કરો રૃ.7 લાખનો વીજ વાયર ચોરી ગયા | Smugglers stole electricity wires wo…

સાયલાના લિંબાળા ફીડરમાંથી તસ્કરો રૃ.7 લાખનો વીજ વાયર ચોરી ગયા | Smugglers stole electricity wires wo…

8 months ago
તરૂણીને કેફી પીણું પીવડાવીને 3 નબીરાએ સામૂહિક દુષ્કર્મ આચર્યું | 3 men gang raped a young woman afte…

તરૂણીને કેફી પીણું પીવડાવીને 3 નબીરાએ સામૂહિક દુષ્કર્મ આચર્યું | 3 men gang raped a young woman afte…

8 months ago
LPG અછતની અસર હવે મધ્યાહન ભોજન પર: આણંદની શાળામાં ગેસની તંગી અંગે આચાર્યની તંત્રને રજૂઆત | LPG Short…

LPG અછતની અસર હવે મધ્યાહન ભોજન પર: આણંદની શાળામાં ગેસની તંગી અંગે આચાર્યની તંત્રને રજૂઆત | LPG Short…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News