gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘I.N.D.I.A. ગઠબંધનના નેતાઓને દુઃખ પહોંચ્યું હોય તો હું માફી માગવા તૈયાર છું’ RSSની પ્રાર્થના મુદ્દે …

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in INDIA
0 0
0
‘I.N.D.I.A. ગઠબંધનના નેતાઓને દુઃખ પહોંચ્યું હોય તો હું માફી માગવા તૈયાર છું’ RSSની પ્રાર્થના મુદ્દે …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karnataka Political News : કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારે વિધાનસભામાં આરએસએસની શાખામાં ગવાતી પ્રાર્થના ગાતા કોંગ્રેસમાં જ આંતરિક વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના નેતાઓએ આ મામલે વાંધો ઉઠાવ્યા બાદ શિવકુમારે સ્પષ્ટતા કરવી પડી છે. તેમનું કહેવું છે કે, મેં વિધાનસભામાં ભાજપ પર કટાક્ષ કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે આ મામલે ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોને દુઃખ પહોંચ્યું હોય તો હું માફી માંગવા તૈયાર છું.

‘…તો હું માફી માંગવા તૈયાર’ : શિવકુમાર

શિવકુમારે (DK Shivkumar) આજે (26 ઓગસ્ટ) કહ્યું છે કે, ‘મેં આરએસએસની શાખામાં ગવાતી પ્રાર્થના વિધાનસભામાં સંભાળવવા મામલે ટિપ્પણી કરી હતી, જો આ ટિપ્પણીથી કોંગ્રેસ નેતાઓ અથવા વિપક્ષના ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોને દુઃખ થયું પહોંચ્યું હોય તો હું માફી માંગવા તૈયાર છું. મેં ભાજપ પર નિશાન સાધવા માટે મજાકમાં ટિપ્પણી કરી હતી, પરંતુ કેટલાક લોકો મારા નિવેદનનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.’

શિવકુમાર ભાજપ પર કટાક્ષ કરવા ગયા ને પોતે ફસાયા

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું છે કે, કોઈની પણ ભાવનાને ઠેસ પહોંચાડવાનો તેમનો કોઈ ઈરાદો નહતો અને જો તેમની ટિપ્પણીથી તેમના સાથી પક્ષોને દુઃખ પહોંચ્યું હોય તો તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, ‘મેં માત્ર ટિપ્પણી કરીને તેમના (ભાજપ) પર કટાક્ષ કરવાનો પ્રયાસ કર્યો હતો. મારા કેટલાક મિત્રો રાજકીય વિવાદ ઉભો કરી રહ્યા છે, મારા નિવેદનનો ઊંધો અર્થ કાઢીને પ્રજામાં ખોટો ભ્રમ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતો નથી. જો કોઈને દુઃખ થયું હોય તો હું તે મારે દુઃખી છું અને હું તમામની માફી માંગવા ઈચ્છું છું.’

આ પણ વાંચો : યુટ્યુબર્સ અને ઈન્ફ્લુએન્સર્સ માટે બનાવાશે નિયમો, સુપ્રીમ કોર્ટના કેન્દ્ર સરકારને નિર્દેશ- NBSAની સલાહ લો

‘હું જન્મથી જ કોંગ્રેસી, હું કોંગ્રેસમાં જ રહીશ’

તેમણે વધુમાં કહ્યું કે, ‘જો તમને લાગે છે કે, મેં કોઈ ભૂલ કરી છે, જે મેં કરી નથી, તો હું માફી માંગવા માટે તૈયાર છું.’ પાર્ટી પ્રત્યેની વફાદારી દર્શાવતા તેમણે કહ્યું કે, ‘ગાંધી પરિવાર પર કોઈ સવાલ ન ઉઠાવી શકે, હું જન્મથી જ કોંગ્રેસી છું. હું કોંગ્રેસમાં રહીને જ મરીશ. વિવિધ પક્ષોમાં મારા અનેક અનુયાયી અને મિત્રો છે. હું કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવા માંગતો નથી. હું કોઈનાથી પણ મોટો નથી, મારું જીવન બધાને શક્તિ આપવા માટે છે. હું તમામ લોકોની મુશ્કેલીમાં તેમની સાથે ઉભો રહ્યો છું, અને હજુ પણ તેમની સાથે છું.’

શિવકુમારે વિધાનસભામાં RSSની પ્રાર્થના સંભળાવી હતી

21 ઓગસ્ટના રોજ કર્ણાટક વિધાનસભામાં ‘ચિન્નાસ્વામી નાસભાગ’ મામલે ચર્ચા શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન શિવકુમારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની શાખાઓમાં ગવાતી પ્રાર્થના ‘નમસ્તે સદા વત્સલે…’ની કેટલીક પંક્તિઓ સંભળાવી હતી. ત્યારબાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા બી.કે.હરિપ્રસાદે વાંધો ઉપાડીને કહ્યું હતું કે, ‘શિવકુમાર વિધાનસભામાં આરએસએસની પ્રાર્થના સંભળાવીને કોઈને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમને નાયબ મુખ્યમંત્રી તરીકે શિવકુમાર દ્વારા પ્રાર્થના સંભળાવાવમાં કોઈ વાંધો નથી, કારણ કે સરકાર તમામની હોય છે, આરએસએસની પણ… જો તેમણે કોંગ્રેસ અધ્યક્ષ તરીકે આવું કર્યું છે, તો તેમણે માફી માંગવી પડશે.’

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં થતાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરી, રજિસ્ટ્રાર જનરલને આપ્યો આદેશ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…
INDIA

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…

March 27, 2026
હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…
INDIA

હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…

March 27, 2026
VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…
INDIA

VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…

March 27, 2026
Next Post
વડોદરામાં ટોબેકો એક્ટ અંતર્ગત પાલિકાની ખોરાક શાખા અને એસ.ઓ.જી. પોલીસનું ચેકિંગ | Checking by the VMC…

વડોદરામાં ટોબેકો એક્ટ અંતર્ગત પાલિકાની ખોરાક શાખા અને એસ.ઓ.જી. પોલીસનું ચેકિંગ | Checking by the VMC...

ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિયઃ આગામી ત્રણ દિવસ આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ | gujarat weathe…

ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિયઃ આગામી ત્રણ દિવસ આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ | gujarat weathe...

સુરત પાલિકાના શાસકો નિષ્ફળ અને તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં છે તેથી રોગચાળો ફેલાયો : વિપક્ષ | surat cor…

સુરત પાલિકાના શાસકો નિષ્ફળ અને તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં છે તેથી રોગચાળો ફેલાયો : વિપક્ષ | surat cor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વક્ફ કાયદામાં સુધારા સામે 10 અરજી ઉપર આજે સુપ્રીમ‌ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે | Supreme Court to hea…

વક્ફ કાયદામાં સુધારા સામે 10 અરજી ઉપર આજે સુપ્રીમ‌ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે | Supreme Court to hea…

12 months ago
ધર્મજ ગામમાં કારનો કાચ તોડી સોનાના દાગીના સહિત 70 હજારના મત્તાની ચોરી | ધર્મજ ગામમાં કારનો કાચ તોડી …

ધર્મજ ગામમાં કારનો કાચ તોડી સોનાના દાગીના સહિત 70 હજારના મત્તાની ચોરી | ધર્મજ ગામમાં કારનો કાચ તોડી …

2 months ago
૧૯૩૧માં અંગ્રેજોના સમયમાં અંતિમવાર જાતિજન ગણના થઇ હતી

૧૯૩૧માં અંગ્રેજોના સમયમાં અંતિમવાર જાતિજન ગણના થઇ હતી

11 months ago
જામનગર નજીક કનસુમરા પાટીયા પાસે રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધને હાઇડ્રા ક્રેઈનના ચાલકે હડફેટમાં લઈ કચડી ના…

જામનગર નજીક કનસુમરા પાટીયા પાસે રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધને હાઇડ્રા ક્રેઈનના ચાલકે હડફેટમાં લઈ કચડી ના…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News