gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

IPO થકી નાણાં ઊભા કરવામાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે | India ranks fourth in the world in raising mone…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in Business
0 0
0
IPO થકી નાણાં ઊભા કરવામાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે | India ranks fourth in the world in raising mone…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારત સહિત વિશ્વભરની પ્રાઈમરી માર્કેટ ૨૦૨૫માં ધમધમતી રહી છે.  વર્તમાન વર્ષમાં ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ (આઈપીઓ) મારફત ભંડોળ ઊભા કરવામાં ભારતની પ્રાઈમરી માર્કેટનો ક્રમ વૈશ્વિક સ્તરે ચોથો રહ્યો છે. અમેરિકાની બજારનો ક્રમ પ્રથમ રહ્યો છે.

એક રિસર્ચ પેઢીના રિપોર્ટ પ્રમાણે વર્તમાન વર્ષમાં આઈપીઓ મારફત અમેરિકામાં ૫૨.૯૦ અબજ ડોલર ઊભા કરાયા છે જ્યારે ૨૩.૪૦ અબજ ડોલર સાથે હોંગકોંગ બીજા ક્રમે રહ્યું છે. 

ચીનમાં આ આંક ૧૬.૨૦ અબજ ડોલર અને ભારતમાં જાહેર ભરણાં મારફત ૧૪.૨૦ અબજ ડોલર ઊભા કરાયા છે.

તાજેતરમાં આવેલા કેટલાક મોટા ભરણાંને બાદ કરતા ભારતમાં ૭૪ જેટલી કંપનીઓએ આઈપીઓ મારફત વર્તમાન વર્ષમાં રૂપિયા ૮૫૨૪૦ કરોડ ઊભા કરી લીધા છે. તાજેતરમાં આવેલા કેટલાક મોટા ભરણામાં રૂપિયા ૩૦,૦૦૦ કરોડ ઊભા કરવાનો ટાર્ગેટ છે. 

છેલ્લા પાંચ વર્ષમાં ૨૦૨૫ના કેલેન્ડર વર્ષમાં ઊભી કરાયેલી રકમનો આંક ત્રીજો મોટો રહ્યો છે. ૨૦૨૪માં ૯૧ આઈપીઓ મારફત રૂપિયા ૧,૫૯,૭૮૩ કરોડ જ્યારે ૨૦૨૧માં ૬૩ કંપનીઓએ રૂપિયા ૧,૧૮,૭૨૩ કરોડ ઊભા કર્યા હતા. 

એક તરફ દેશની પ્રાઈમરી માર્કેટ ધમધમી રહી છે ત્યારે બીજી બાજુ સેકન્ડરી બજારમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો જંગી માત્રામાં નાણાં ઘરભેગા કરી રહ્યા છે. પ્રાપ્ત આંકડા પ્રમાણે એફઆઈઆઈએ  અત્યારસુધીમાં રૂપિયા ૧૮ અબજ ડોલર પાછા ખેંચી લીધા છે. પ્રાઈમરી માર્કેટમાં તેમનું રોકાણ પાંચ અબજ ડોલર જેટલું રહ્યું છે.

ભરણાં બાદ લિસ્ટિંગમાં રોકાણકારોને નોંધપાત્ર લાભ થઈ રહ્યો હોવાથી દેશમાં પ્રાઈમરી માર્કેટમાં આકર્ષણ જળવાઈ રહ્યું છે. ૨૦૨૪ના જાન્યુઆરીથી  શેરબજારોમાં લિસ્ટ થયેલા શેરો પર રોકાણકારોને લિસ્ટિંગ પર સરેરાશ બાવીસ ટકા વળતર પ્રાપ્ત થયું છે. 

ત્રણ મહિના કે તેથી વધુ સમય માટે જાળવી રાખવાની સામે લિસ્ટિંગ પરનું વળતર ઊંચુ રહ્યું છે. જંગી આઈપીઓના સમયગાળામાં વિદેશી રોકાણકારોના આઉટફલોસમાં વધારો જોવા મળ્યો છે. 

વિદેશી રોકાણકારોના આઉટફલોસ સામે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોની જંગી ખરીદીને કારણે દેશના શેરબજારોને આવશ્યક ટેકો મળી રહ્યો છે. પ્રાપ્ત આંકડા પ્રમાણે મ્યુચ્યુઅલ ફન્ડોએ વર્તમાન વર્ષમાં ભારતીય ઈક્વિટીસમાં રૂપિયા ચાર લાખ કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. 

૨૦૨૪માં ફન્ડ હાઉસોએ દેશની ઈક્વિટીમાં રૂપિયા ૪.૩૦ લાખ કરોડ ઠાલવ્યા હતા. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…
Business

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…

March 28, 2026
સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …
Business

સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …

March 28, 2026
ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…
Business

ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…

March 28, 2026
Next Post
નડિયાદ એસટી ડિવિઝન દિવાળીના તહેવારોમાં વધારાની 835 બસો દોડાવશે | Nadiad ST Division to run additiona…

નડિયાદ એસટી ડિવિઝન દિવાળીના તહેવારોમાં વધારાની 835 બસો દોડાવશે | Nadiad ST Division to run additiona...

કોર્પોરેશનની બેદરકારીના કારણે સાઉથ બોપલ વિસ્તારમાં રોડ ઉપર વહી રહેલા ગટરના પાણી | Due to the neglige…

કોર્પોરેશનની બેદરકારીના કારણે સાઉથ બોપલ વિસ્તારમાં રોડ ઉપર વહી રહેલા ગટરના પાણી | Due to the neglige...

ધ્રાંગધ્રા-કુડા રોડ બિસ્માર, નર્મદા બ્રિજ બંધ કરાતા આઠ ગામને હાલાકી | Dhrangadhra Kuda road in disre…

ધ્રાંગધ્રા-કુડા રોડ બિસ્માર, નર્મદા બ્રિજ બંધ કરાતા આઠ ગામને હાલાકી | Dhrangadhra Kuda road in disre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધનતેરસ ટુ ધનતેરસ: સોનામાં રૂ.50,000 જ્યારે ચાંદીમાં રૂ. 71,000નું વળતર | Dhanteras to Dhanteras: Gol…

ધનતેરસ ટુ ધનતેરસ: સોનામાં રૂ.50,000 જ્યારે ચાંદીમાં રૂ. 71,000નું વળતર | Dhanteras to Dhanteras: Gol…

5 months ago
ફાજલપુર ફ્રેન્ચવેલ ખાતે ફ્લોમીટરની કામગીરીના કારણે વડોદરાના 5 લાખ લોકોને તા.9ની સાંજે પાણી ઓછો સમય-ઓ…

ફાજલપુર ફ્રેન્ચવેલ ખાતે ફ્લોમીટરની કામગીરીના કારણે વડોદરાના 5 લાખ લોકોને તા.9ની સાંજે પાણી ઓછો સમય-ઓ…

3 months ago
ભાજપે એક જ પરિવારના 6 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતાર્યા, 6 એ 6 હાર્યા! મહારાષ્ટ્રમાં ગજબ ખેલ | maharas…

ભાજપે એક જ પરિવારના 6 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતાર્યા, 6 એ 6 હાર્યા! મહારાષ્ટ્રમાં ગજબ ખેલ | maharas…

3 months ago
‘તમારું સ્વાગત કરવા આતુર…’ PM મોદીએ પુતિન સાથે વાત કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી | PM Modi Talks P…

‘તમારું સ્વાગત કરવા આતુર…’ PM મોદીએ પુતિન સાથે વાત કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી | PM Modi Talks P…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News