gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ધનતેરસ ટુ ધનતેરસ: સોનામાં રૂ.50,000 જ્યારે ચાંદીમાં રૂ. 71,000નું વળતર | Dhanteras to Dhanteras: Gol…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in Business
0 0
0
ધનતેરસ ટુ ધનતેરસ: સોનામાં રૂ.50,000 જ્યારે ચાંદીમાં રૂ. 71,000નું વળતર | Dhanteras to Dhanteras: Gol…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ધનતેરસની પૂર્વસંધ્યાએ વિશ્વબજારની પાછળ ઘરઆંગણે સોનામાં રૂપિયા ૩૦૦૦નો વધારો થયો  હતો જ્યારે  બજારમાં પૂરવઠો વધી જતા ચાંદીમાં સ્થિરતા જળવાઈ રહી હતી. જો કે વિશ્વબજારમાં  શુક્રવારે સપ્તાહ અંતે સોનામાં ૧૦૦ ડોલરની ઊથલપાથલ જોવા મળી હતી. ચાંદી તથા અન્ય કિંમતી ધાતુમાં પણ મોટી વધઘટ રહી હતી. સોનાના ભાવ ૪૩૦૦ ડોલરને પાર કરીને ફરી  ગબડયા  હતા. જ્યારે ચાંદી ઉપરમાં ૫૪ ડોલરને આંબી જઈ ઢીલી પડી હતી. ક્રુડ તેલ પ્રમાણમાં સ્થિર રહ્યું હતું. ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ધનતેરસ થી ધનતેરસના એક વર્ષના ગાળામાં રોકાણકારોને સોના પર ૬૪ ટકા જ્યારે ચાંદી પર ૭૨ ટકા વળતર છૂટયું છે. 

સંવત ૨૦૮૦ની ધનતેરસ તથા સમાપ્ત થઈ રહેલા સંવત ૨૦૮૧ની ધનતેરસ દરમિયાન મુંબઈ ઝવેરી બજારમાં સોનાના રોકાણ પર રોકાણકારોને જંગી વળતર છૂટયું છે. સંવત ૨૦૮૦માં ધનતેરસ  ૨૯ ઓકટોબરના હતી. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ડેટા પ્રમાણે ૯૯.૯૦ દસ ગ્રામ સોનાનો ભાવ જીએસટી વગર રૂપિયા ૭૮૭૪૫ રહ્યો હતો જે વર્તમાન સંવતની ધનતેરસની પૂર્વસંધ્યાએ  ૧,૨૯,૫૮૪ પહોંચી ગયો હતો.

સોના ઉપરાંત સમાપ્ત થઈ રહેલા સંવત ૨૦૮૧માં ચાંદીએ પણ રોકાણકારોને જોરદાર વળતર પૂરું પાડયું છે. ગયા વર્ષની ધનતેરસે .૯૯૯ ચાંદી એક કિલોનો જીએસટી વગર ભાવ રૂપિયા ૯૭૮૭૩ રહ્યો હતો જે આજે   રૂપિયા ૧,૬૯,૨૩૦ બોલાઈ રહ્યો છે.  વિદાય લઈ રહેલા સંવત ૨૦૮૧માં સોનામાં રૂપિયા ૫૦૮૩૯ અથવા તો ૬૪ ટકા અને ચાંદીમાં રૂપિયા ૭૧૩૫૭ અથવા ૭૨ ટકા વળતર છૂટયું છે. 

દરમિયાન શુક્રવારે ધનતેરસની પૂર્વસંધ્યાએ  મુંબઈ ઝવેરી બજારમાં  ૯૯.૯૦ સોનાના પ્રતિ દસ ગ્રામ  જીએસટી વગર  રૂપિયા ૨૧૧૩ વધી રૂપિયા ૧,૨૯,૫૮૪ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ રૂપિયા ૧૩૩૪૬૯ બોલાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ આજે  રૂપિયા ૧,૨૯,૦૬૫ મુકાતા હતા. ચાંદી  રૂપિયા ૧,૬૯,૨૩૦ સ્થિર રહી હતી. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૭૪,૩૦૬ બોલાતી હતી. 

અમદાવાદ બજારમાં ૯૯.૯૦ સોનુ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૩૦૦૦ ઉછળી રૂપિયા ૧,૩૪,૫૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૩૪,૨૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૭૫,૦૦ સ્થિર રહ્યા હતા.

વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં સપ્તાહ અંતે મોટી વધઘટ જોવા મળી હતી. સોનામાં પ્રતિ ઔંસ ૧૦૦ ડોલરની વધઘટ રહી હતી. સોનું પ્રતિ ઔંસ ઉપરમાં ૪૩૭૯ ડોલર અને નીચામાં ૪૨૭૯ ડોલર થઈ મોડી સાંજે ૪૩૧૫ડોલર મુકાતુ હતું. ચાંદી પણ પ્રતિ ઔંસ ૫૪.૪૭ ડોલર અને ૫૨.૯૦ ડોલર વચ્ચે અથડાઈને ૫૩.૬૩ ડોલર કવોટ થતી હતી. 

 નાયમેકસ ડબ્લ્યુટીઆઈ  ક્રુડ તેલ પ્રતિ બેરલ  ૫૭.૫૭  ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ ૬૧.૨૪ડોલર મુકાતું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ભ્રષ્ટાચાર, નાણાંકીય ગેરરીતીના આરોપ હેઠળ AMC ના નવ અધિકારી-કર્મચારી એક જ દિવસમાં સસ્પેન્ડ કરાયા | On…

ભ્રષ્ટાચાર, નાણાંકીય ગેરરીતીના આરોપ હેઠળ AMC ના નવ અધિકારી-કર્મચારી એક જ દિવસમાં સસ્પેન્ડ કરાયા | On...

ધોળકામાં વીજ કરંટ લાગતા પરપ્રાંતીય યુવકનું મોત | Migrant youth dies after getting electrocuted in Dh…

ધોળકામાં વીજ કરંટ લાગતા પરપ્રાંતીય યુવકનું મોત | Migrant youth dies after getting electrocuted in Dh...

ચોટીલામાં ડુંગરના પગથિયાના દ્વાર સવારે 3-30 વાગ્યે ખુલશે | The gate to the foot of the hill in Choti…

ચોટીલામાં ડુંગરના પગથિયાના દ્વાર સવારે 3-30 વાગ્યે ખુલશે | The gate to the foot of the hill in Choti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુંદરપુરામાં સલૂન કારીગરની હત્યા કેસમાં આરોપીના રિમાન્ડ, પોલીસે ચાકુ કબજે કર્યું | Accused remanded …

સુંદરપુરામાં સલૂન કારીગરની હત્યા કેસમાં આરોપીના રિમાન્ડ, પોલીસે ચાકુ કબજે કર્યું | Accused remanded …

4 months ago
‘ભાગીદારીને નવી ઊંચાઈ પર લઈ જઈશું’ ટ્રમ્પની જાહેરાત બાદ PM મોદીની પ્રતિક્રિયા | PM Modi Hails US Tar…

‘ભાગીદારીને નવી ઊંચાઈ પર લઈ જઈશું’ ટ્રમ્પની જાહેરાત બાદ PM મોદીની પ્રતિક્રિયા | PM Modi Hails US Tar…

5 months ago
અયોધ્યા જતાં શ્રદ્ધાળુઓની બોલેરો ટ્રેક્ટર સાથે અથડાઈ, 3ના કરુણ મોત, 11થી વધુ ઈજાગ્રસ્ત | Uttar Prade…

અયોધ્યા જતાં શ્રદ્ધાળુઓની બોલેરો ટ્રેક્ટર સાથે અથડાઈ, 3ના કરુણ મોત, 11થી વધુ ઈજાગ્રસ્ત | Uttar Prade…

7 months ago
ડબલ્યુ.પી.એલનીટિકિટો આજે લાઈવ થશે | WPL tickets will go live today

ડબલ્યુ.પી.એલનીટિકિટો આજે લાઈવ થશે | WPL tickets will go live today

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News