gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

LD એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, ઝઘડાનો બદલો લેવા ટોળ…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
LD એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, ઝઘડાનો બદલો લેવા ટોળ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે. અહીં મોઢે રૂમાલ બાંધીને આવેલા કેટલાક વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં ઘૂસીને જમ્મુ-કાશ્મીરના એક વિદ્યાર્થીને માર માર્યો હતો. જેમાં ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે ગુજરાત યુનિવર્સિટી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

પ્રાથમિક માહિતી મુજબ, આ મારામારી બે દિવસ પહેલાં થયેલા ઝઘડાનો બદલો લેવા માટે થઈ હોવાનું સામે આવ્યું છે. બે દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓ દ્વારા કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો. જેની અદાવત રાખીને વિદ્યાર્થી સંગઠન ABVPના કાર્યકરો દ્વારા જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હોવાની ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો: VIDEO: હવે ભદ્ર પરિસર ફેરિયા અને પાથરણાવાળાઓ માટે બંધ, AMCએ બે વૈકલ્પિક પ્લોટ ફાળવ્યા છતાં વિરોધ

ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PIએ આ મામલે જણાવ્યું હતું કે, હુમલો કરનાર શખસોમાં જમ્મુ-કાશ્મીરના શખસ હોવાની શક્યતાને પણ નકારી શકાય નહીં. હાલમાં કોણે અને કયા કારણોસર આ હુમલો કર્યો તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની ફરિયાદ અને નિવેદન નોંધવાની કામગીરી શરૂ કરી દીધી છે. મારામારીનો વીડિયો પણ સામે આવ્યો છે, જેના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ
GUJARAT

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

August 13, 2026
Next Post
ખેડૂતો માટે પાક નુકસાની સહાય મેળવવા અરજીની સમય મર્યાદા વધારાઈ, જાણો છેલ્લી તારીખ | farmers crop dama…

ખેડૂતો માટે પાક નુકસાની સહાય મેળવવા અરજીની સમય મર્યાદા વધારાઈ, જાણો છેલ્લી તારીખ | farmers crop dama...

વડોદરા હરણી બોટ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ઈન્શ્યોરન્સ કંપનીને નોટિસ પાઠવી | Gujarat High Cour…

વડોદરા હરણી બોટ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ઈન્શ્યોરન્સ કંપનીને નોટિસ પાઠવી | Gujarat High Cour...

VIDEO: હવે ભદ્ર પરિસર ફેરિયા અને પાથરણાવાળાઓ માટે બંધ, AMCએ બે વૈકલ્પિક પ્લોટ ફાળવ્યા છતાં વિરોધ | A…

VIDEO: હવે ભદ્ર પરિસર ફેરિયા અને પાથરણાવાળાઓ માટે બંધ, AMCએ બે વૈકલ્પિક પ્લોટ ફાળવ્યા છતાં વિરોધ | A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોમનવેલ્થગેમ્સને ધ્યાનમાં રાખી અમદાવાદમાં ઈન્ફ્રાસ્ટકચર સુવિધા મજબૂત બનાવાશે,બંછાનિધિ પાની | Keeping…

કોમનવેલ્થગેમ્સને ધ્યાનમાં રાખી અમદાવાદમાં ઈન્ફ્રાસ્ટકચર સુવિધા મજબૂત બનાવાશે,બંછાનિધિ પાની | Keeping…

6 months ago
આણંદ જિલ્લામાં 15 હજારથી વધુ જેટલી દશામાની મૂર્તિઓનું વેચાણ થશે | More than 15 thousand Dashama idol…

આણંદ જિલ્લામાં 15 હજારથી વધુ જેટલી દશામાની મૂર્તિઓનું વેચાણ થશે | More than 15 thousand Dashama idol…

1 year ago
દુષ્કર્મના પ્રયાસનો વૃદ્ધાએ પ્રતિકાર કરતાં હત્યા, લૂંટ:લાશ કૂવામાં ધકેલી | Elderly woman resists rap…

દુષ્કર્મના પ્રયાસનો વૃદ્ધાએ પ્રતિકાર કરતાં હત્યા, લૂંટ:લાશ કૂવામાં ધકેલી | Elderly woman resists rap…

6 months ago
VIDEO : મથુરામાં પરિક્રમા માર્ગ પર ધડાધડ ફાયરિંગ, 4ને ગોળી વાગી, શ્રદ્ધાળુઓમાં નાસભાગ | Mathura Firi…

VIDEO : મથુરામાં પરિક્રમા માર્ગ પર ધડાધડ ફાયરિંગ, 4ને ગોળી વાગી, શ્રદ્ધાળુઓમાં નાસભાગ | Mathura Firi…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News