gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

LG IPO: શેર બજારમાં 50 ટકા પ્રીમિયમ સાથે બમ્પર લિસ્ટિંગ! દિવાળી પહેલા રોકાણકારોને ધનલાભ | lg electro…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in Business
0 0
0
LG IPO: શેર બજારમાં 50 ટકા પ્રીમિયમ સાથે બમ્પર લિસ્ટિંગ! દિવાળી પહેલા રોકાણકારોને ધનલાભ | lg electro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

LG Electronics IPO Listing: એલજી ઈલેક્ટ્રોનિક્સના આઈપીઓએ આજે 50 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને ખુશ કર્યા છે. જે બીએસઈ ખાતે રૂ. 1140ની ઈશ્યૂ પ્રાઈસ સામે આજે 50.44 ટકા પ્રીમિયમે 1715ના સ્તરે લિસ્ટેડ થયો હતો. જેમાં રોકાણકારોને શેરદીઠ રૂ. 575 નો નફો થયો છે. આ આઈપીઓએ માર્કેટમાં રોકાણકારો અને નિષ્ણાતોની અપેક્ષા કરતાં (32 ટકા પ્રીમિયમ) વધુ આકર્ષક પ્રવેશ કર્યો છે. 

બીએસઈ ખાતે 1715ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યા બાદ 1736.40ની ટોચે પહોંચ્યો હતો. જે 10.53 વાગ્યે ઈશ્યૂ પ્રાઈસ સામે 45.40 ટકા પ્રીમિયમે 1658ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. એનએસઈ પર 1749ની ટોચે પહોંચ્યો હતો. 

લગભગ બે દાયકાથી ઈલેક્ટ્રોનિક્સની દુનિયામાં અગ્રણી એલજી ઈલેક્ટ્રોનિક્સે રૂ. 1140ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 11607 કરોડનો આઈપીઓ યોજ્યો હતો. જે સૌથી વધુ 4.5 લાખ કરોડથી વધુના બીડ મેળવનારો ભારતનો ટોચનો આઈપીઓ બન્યો હતો. કુલ 54.02 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન સૌથી વધુ 166.51 ગણો, એનઆઈઆઈ 22.44 ગણો અને રિટેલ 3.54 ગણો ભરાયો હતો. 

લોટદીઠ રૂ. 7753નો નફો

એલજી ઈલેક્ટ્રોનિક્સે રૂ. 1140ની ઈશ્યૂ પ્રાઈસ પર 13 શેર્સ એલોટ કર્યા હતા. જેમાં આજે તેની 1736.40ની ટોચને ધ્યાનમાં લેતાં રોકાણકારોને શેરદીઠ રૂ. 596.4 અને લોટદીઠ રૂ. 7753નો નફો થયો છે. 

બજાજ હાઉસિંગ ફાયનાન્સનો રૅકોર્ડ તોડ્યો

ભારતના ઇતિહાસમાં અત્યારસુધી સૌથી વધુ 4 લાખ કરોડ અર્થાત્ (54.02 ગણો) સબ્સ્ક્રાઇબ્ડ થનારો પ્રથમ આઇપીઓ બન્યો છે. એલજી ઈલેક્ટ્રોનિક્સના આઇપીઓએ સબ્સ્ક્રિપ્શન મામલે 2024માં આવેલા બજાજ હાઉસિંગ ફાયનાન્સના આઇપીઓનો રૅકોર્ડ તોડ્યો છે. તે સમયે બજાજ હાઉસિંગ ફાયનાન્સના ઇશ્યુ માટે કુલ 3.2 લાખ કરોડના બીડ ભરાયા હતા. બજાજ હાઉસિંગનો રૂ. 6560 કરોડનો આઇપીઓ કુલ 67.43 ગણો સબ્સ્ક્રાઇબ્ડ થયો હતો. જેમાં રિટેલ પોર્શન 7.41 ગણું, ક્યુઆઇબી 222.05 ગણું અને એનઆઇઆઇ 43.98 ગણું ભરાયું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બજાર કડડભૂસ! ચાંદીના ભાવ રૂ.15 હજાર તૂટયા, સોનામાં પણ મોટો ઘટાડો, જાણો કારણ | Gold & Silver Prices C…
Business

બજાર કડડભૂસ! ચાંદીના ભાવ રૂ.15 હજાર તૂટયા, સોનામાં પણ મોટો ઘટાડો, જાણો કારણ | Gold & Silver Prices C…

March 26, 2026
શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…
Business

શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…

March 26, 2026
રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…
Business

રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…

March 26, 2026
Next Post
દુનિયાનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે ભારત, સંદેહ કરનારા ખોટા સાબિત થયા: IMF ચીફે કર્યા વખાણ | imf kr…

દુનિયાનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે ભારત, સંદેહ કરનારા ખોટા સાબિત થયા: IMF ચીફે કર્યા વખાણ | imf kr...

વડોદરામાં આતાપી લાઇનને જોડીને વધુ 10 MLD પાણી લેવાશે : વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી શરૂ | 10 ML…

વડોદરામાં આતાપી લાઇનને જોડીને વધુ 10 MLD પાણી લેવાશે : વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી શરૂ | 10 ML...

‘મારું માથું શરમથી ઝૂકી ગયું’, દેવબંદમાં તાલિબાની મંત્રીના ભવ્ય સ્વાગત પર ભડક્યા જાવેદ અખ્તર | javed…

'મારું માથું શરમથી ઝૂકી ગયું', દેવબંદમાં તાલિબાની મંત્રીના ભવ્ય સ્વાગત પર ભડક્યા જાવેદ અખ્તર | javed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BREAKING: ગુજરાતના ખેડૂતો માટે દિવાળીના દિવસે મોટી જાહેરાત, રૂ. 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર | …

BREAKING: ગુજરાતના ખેડૂતો માટે દિવાળીના દિવસે મોટી જાહેરાત, રૂ. 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર | …

5 months ago
વડોદરાના તરસાલીમાં MGVCLની જીપ બેકાબૂ થઈને મકાનમાં ઘૂસી ગઈ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં | MGVCL jeep go…

વડોદરાના તરસાલીમાં MGVCLની જીપ બેકાબૂ થઈને મકાનમાં ઘૂસી ગઈ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં | MGVCL jeep go…

1 month ago
શિક્ષકો પાસે બિન શૈક્ષણિક કામ ન લેવું જોઈએ: તખુભાઈ સાંડસુર

શિક્ષકો પાસે બિન શૈક્ષણિક કામ ન લેવું જોઈએ: તખુભાઈ સાંડસુર

3 months ago
મની લોન્ડરિંગ કેસમાં ટીના અંબાણીની મુશ્કેલી વધી, પૂછપરછ માટે હાજર ન થતાં ફરી સમન્સ | ed summons tina…

મની લોન્ડરિંગ કેસમાં ટીના અંબાણીની મુશ્કેલી વધી, પૂછપરછ માટે હાજર ન થતાં ફરી સમન્સ | ed summons tina…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News