gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

LICની સુપરહિટ સ્કીમ : દર મહિને 7000ની કમાણી પાક્કી, 10 પાસને પણ મળશે ફાયદો | LIC Bima Sakhi Yojana: …

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in INDIA
0 0
0
LICની સુપરહિટ સ્કીમ : દર મહિને 7000ની કમાણી પાક્કી, 10 પાસને પણ મળશે ફાયદો | LIC Bima Sakhi Yojana: …
1
VIEWS
Share on FacebookShare on Twitter

LIC Bima Sakhi Yojana : દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)એ મહિલા સશક્તિકરણની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારના સહયોગથી ડિસેમ્બર 2024માં શરૂ કરાયેલી ‘LIC બીમા સખી યોજના’ ગ્રામીણ વિસ્તારોમાં વીમાની પહોંચ વધારવાની સાથે મહિલાઓ માટે આજીવિકાની નવી તકો ઊભી કરે છે. આ યોજનામાં જોડાતી મહિલાઓને તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે અને તેમને સારી મહિને આવક મેળવવાનો મોકો મળે છે.

યોજનાના મુખ્ય ફાયદાઓ

આ યોજના હેઠળ જોડાતી મહિલાઓને LIC એજન્ટની તાલીમ આપવામાં આવે છે અને માસિક સહાય પણ ચૂકવવામાં આવે છે. પ્રથમ વર્ષે દર મહિને રૂપિયા 7000, બીજા વર્ષે દર મહિને રૂપિયા 6000, અને ત્રીજા વર્ષે દર મહિને રૂપિયા 5000ની સહાય મળે છે. તાલીમ પછી જ્યારે મહિલાઓ એજન્ટ તરીકે કામ કરે છે અને લક્ષ્યાંક પૂરો કરે છે, ત્યારે તેમને નિયમિત પગાર ઉપરાંત કમિશન આધારિત ઈન્સેન્ટિવ પણ આપવામાં આવે છે.

આ પણ વાંચો : ધારાસભ્યોના સ્ટિંગ ઓપરેશનથી હડકંપ, કૌભાંડોનો પર્દાફાશ, જાણો ક્યાં બની ઘટના

અરજી પ્રક્રિયા અને પાત્રતા

18થી 70 વર્ષની વયજૂથની મહિલાઓ અરજી કરી શકે છે, જેમણે 10માં ધોરણની પરીક્ષા પાસ કરેલી હોય. અરજી ઓનલાઈન અથવા LICની નજીકની બ્રાન્ચમાં જઈને કરી શકાય છે. અરજી માટે ઉંમરનું સર્ટિફિકેટ, રહેઠાણનો પુરાવો અને ધોર.10નું બોર્ડ સર્ટિફિકેટ જેવા દસ્તાવેજો જરૂરી છે. જે વ્યક્તિઓ પહેલાથી જ LIC એજન્ટ અથવા કર્મચારી હોય, તેમજ તેમના નજીકના સગાં (પતિ/પત્ની, બાળકો, માતા-પિતા, ભાઈ-બહેન વગેરે) આ યોજના માટે અરજી કરવા પાત્ર નથી. નિવૃત્ત નિગમ કર્મચારીઓ કે પૂર્વ એજન્ટો પણ લાભ લઈ શકશે નહીં.

આ પણ વાંચો : યહુદીઓ પર આતંકી હુમલો થતા નેતન્યાહૂ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન પર ભડક્યા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ | b…
INDIA

કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ | b…

May 9, 2026
રાજધાનીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું | delh…
INDIA

રાજધાનીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું | delh…

May 9, 2026
રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…
INDIA

રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…

May 9, 2026
Next Post
VIDEO: જગન્નાથ મંદિરના શિખર પર ઉડતા જોવા મળ્યા ગરુડ, કોઈ અશુભ ઘટનાનો સંકેત? | Jagannath Temple Birds…

VIDEO: જગન્નાથ મંદિરના શિખર પર ઉડતા જોવા મળ્યા ગરુડ, કોઈ અશુભ ઘટનાનો સંકેત? | Jagannath Temple Birds...

‘માફી માગો અને કન્ટેન્ટ ડિલીટ કરો…’, ફિલ્મ ‘ધુરંધર’ને લઈને ગુજરાતમાં બલોચ સમુદાય મેદાને, સંજય દત્ત…

'માફી માગો અને કન્ટેન્ટ ડિલીટ કરો...', ફિલ્મ 'ધુરંધર'ને લઈને ગુજરાતમાં બલોચ સમુદાય મેદાને, સંજય દત્ત...

ગોમતીપુરમાં હોસ્પિટલ નજીકથી વિકલાંગ યુવકની લાશ મળી | A küna inisin emön säräfö lon Gomtipur

ગોમતીપુરમાં હોસ્પિટલ નજીકથી વિકલાંગ યુવકની લાશ મળી | A küna inisin emön säräfö lon Gomtipur

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉકેલાશે, ૩૨૬ કરોડના ખર્ચે તૈયાર થયેલી વેસ્ટર્ન ટ્રન્ક મેઈન લાઈનનું આજે લો…

વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉકેલાશે, ૩૨૬ કરોડના ખર્ચે તૈયાર થયેલી વેસ્ટર્ન ટ્રન્ક મેઈન લાઈનનું આજે લો…

4 months ago

શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થતાં કાલપુર ગાદી દ્વારા ઉજવાશે સમૈયૌ, 200 વિઘામાં હેરિટેજ થીમવાળી બનાવી…

4 months ago
VIDEO : નવા વર્ષે ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ, આગામી 6 દિવસ વરસાદનું એલર્ટ | Gujarat Rain I…

VIDEO : નવા વર્ષે ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ, આગામી 6 દિવસ વરસાદનું એલર્ટ | Gujarat Rain I…

7 months ago
દિવાળી વેકેશન માટે મુંબઈ કે હરિદ્વાર જવાનું વિચારતા લોકો માટે ગુડ ન્યૂઝ! રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન…

દિવાળી વેકેશન માટે મુંબઈ કે હરિદ્વાર જવાનું વિચારતા લોકો માટે ગુડ ન્યૂઝ! રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News