gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

LPG સંકટ વચ્ચે કેન્દ્રની પ્રેસ કોન્ફરન્સ: ઓઇલ-ગેસનો પૂરતો સ્ટોક, કાળા બજારિયા સામે થશે કડક કાર્યવાહી…

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in INDIA
0 0
0
LPG સંકટ વચ્ચે કેન્દ્રની પ્રેસ કોન્ફરન્સ: ઓઇલ-ગેસનો પૂરતો સ્ટોક, કાળા બજારિયા સામે થશે કડક કાર્યવાહી…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gas Cylinder Shortage : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ઊર્જા સંકટની આશંકાઓ વચ્ચે ભારતમાં ગેસ સિલિન્ડરની અછત અંગે અનેક અફવાઓ ઊડી રહી છે. આ સ્થિતિ સ્પષ્ટ કરવા માટે પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી દેશવાસીઓને ગભરાટમાં આવીને ‘પૅનિક બુકિંગ’ ન કરવા માટે અપીલ કરી છે. 

બુકિંગમાં અચાનક ઉછાળો

સુજાતા શર્માએ જણાવ્યું કે, ‘દેશમાં સરેરાશ દરરોજ 50 થી 55 લાખ સિલિન્ડરનું બુકિંગ થતું હોય છે, પરંતુ અફવાઓને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં આ આંકડો વધીને 75-76 લાખ સુધી પહોંચી ગયો છે. પુરવઠો પૂરતો છે, માત્ર લોકો જરૂર કરતા વધારે બુકિંગ કરી રહ્યા હોવાથી સિસ્ટમ પર દબાણ વધી રહ્યું છે.’

સરકાર એક્શન મોડમાં

ઓઈલ માર્કેટિંગ કંપનીઓના કોલ સેન્ટરમાં સીટો વધારીને 400 કરવામાં આવી છે અને ટેલિફોન લાઈનોની સંખ્યા 50 કરાઈ છે, જેથી લોકો પોતાની ફરિયાદો નોંધાવી શકે.પેટ્રોલિયમ મંત્રાલય અને કન્ઝ્યુમર અફેર્સ વિભાગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બેઠક યોજી છે. સંગ્રહખોરી અને બ્લેક માર્કેટિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા પ્રશાસન, DM અને SPને સૂચના અપાઈ છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સહિતના અનેક રાજ્યોમાં ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ

વિવિધ રાજ્યોમાં કડક કાર્યવાહી

દેશભરમાં ગેરકાયદે સ્ટોરેજ અને ચોરી સામે પોલીસે સપાટો બોલાવ્યો છે. ઝાંસીમાં સિલિન્ડર ભરેલો ચોરાયેલો ટ્રક પોલીસે શોધી કાઢ્યો છે, જ્યારે હાપુડમાં ગેરકાયદે સિલિન્ડર ઝડપાતા ગોદામ સીલ કરાયું છે. ફૂડ એન્ડ સિવિલ સપ્લાય વિભાગે અનેક સ્થળોએ દરોડા પાડી ગેરકાયદે સ્ટોર કરેલા સિલિન્ડરો જપ્ત કર્યા છે.

સરકારનો સંદેશ

“અફવાઓ પર વિશ્વાસ ન કરો. દેશમાં ફ્યુઅલ સપ્લાય સતત ચાલુ છે અને રાજ્ય સરકારો સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે. જરૂરિયાત મુજબ જ બુકિંગ કરાવો જેથી દરેક નાગરિક સુધી ગેસ પહોંચી શકે.”

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બળબળતી ગરમીમાં શેકાતું જનજીવન : બાંદામાં 47.6 ડિગ્રી | Life is scorching in the scorching heat: 47 6…
INDIA

બળબળતી ગરમીમાં શેકાતું જનજીવન : બાંદામાં 47.6 ડિગ્રી | Life is scorching in the scorching heat: 47 6…

April 28, 2026
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ | Historic free trade agreement between India …
INDIA

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ | Historic free trade agreement between India …

April 28, 2026
પશ્ચિમ બંગાળમાં આવતીકાલે 142 બેઠક પર મતદાન, ચાર મેએ પરિણામ | Voting for 142 seats in West Bengal tom…
INDIA

પશ્ચિમ બંગાળમાં આવતીકાલે 142 બેઠક પર મતદાન, ચાર મેએ પરિણામ | Voting for 142 seats in West Bengal tom…

April 28, 2026
Next Post
ઈરાન યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રી જયશંકર અને અરાઘચી વચ્ચે ચોથી વખત વાતચીત, બંને દેશો સહયોગ વધારવા સંમત |…

ઈરાન યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રી જયશંકર અને અરાઘચી વચ્ચે ચોથી વખત વાતચીત, બંને દેશો સહયોગ વધારવા સંમત |...

CEC જ્ઞાનેશ કુમારને હટાવવા સંસદમાં નોટિસ, 193 સાંસદો એકસાથે! ચૂંટણી કમિશનર સામે વિપક્ષનો મોરચો | Opp…

CEC જ્ઞાનેશ કુમારને હટાવવા સંસદમાં નોટિસ, 193 સાંસદો એકસાથે! ચૂંટણી કમિશનર સામે વિપક્ષનો મોરચો | Opp...

સાવધાન! ‘અત્યારે પેમેન્ટ કરી દો, કાલે સિલિન્ડર મળી જશે’, ગેસની અછત વચ્ચે ગેસ એજન્સીઓના નામે છેતરપિંડ…

સાવધાન! 'અત્યારે પેમેન્ટ કરી દો, કાલે સિલિન્ડર મળી જશે', ગેસની અછત વચ્ચે ગેસ એજન્સીઓના નામે છેતરપિંડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર શહેરમાં બિસ્માર રોડ દસ દિવસમાં રિપેર નહીં થાય તો ફોજદારી કાર્યવાહી કરાશે | Criminal act…

સુરેન્દ્રનગર શહેરમાં બિસ્માર રોડ દસ દિવસમાં રિપેર નહીં થાય તો ફોજદારી કાર્યવાહી કરાશે | Criminal act…

8 months ago
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં સમીકરણો બદલાયા : રોયલ અને સત્યમેવ જયતે ગ્રુપ વચ્ચે ગઠબંધન | Allia…

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં સમીકરણો બદલાયા : રોયલ અને સત્યમેવ જયતે ગ્રુપ વચ્ચે ગઠબંધન | Allia…

3 months ago
મિડલ ક્લાસને ફાયદો: GSTમાં કપડાં, ફૂડ પ્રોડક્ટ્સથી લઈને સિમેન્ટ અને સલૂન પર રાહત આપવાની તૈયારી | /gs…

મિડલ ક્લાસને ફાયદો: GSTમાં કપડાં, ફૂડ પ્રોડક્ટ્સથી લઈને સિમેન્ટ અને સલૂન પર રાહત આપવાની તૈયારી | /gs…

8 months ago
બે કરોડથી વધુના છેતરપિંડી કેેસમાં આરોપીની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail application of ac…

બે કરોડથી વધુના છેતરપિંડી કેેસમાં આરોપીની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail application of ac…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News