gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

LRDની લેખિત પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોના ગુણ જાહેર, જુઓ માર્ક્સ અને રીચેકીંગની સૂચના | Marks o…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in GUJARAT
0 0
0
LRDની લેખિત પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોના ગુણ જાહેર, જુઓ માર્ક્સ અને રીચેકીંગની સૂચના | Marks o…
1
VIEWS
Share on FacebookShare on Twitter

LRD Written Exam : ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં લોકરક્ષક કેડરની 12000 જેટલી જગ્યા માટે ગત 15 જૂન, 2025ના રોજ 2.37 લાખથી વધુ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. 30 જૂને ભરતી બોર્ડે લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી જાહેર કરી હતી. જ્યારે આજે (6 ઓગસ્ટ) લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવ્યા છે. 

LRDની લેખિત પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોના ગુણ જાહેર

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે LRDની લેખિત પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોના ગુણ જાહેર કર્યા છે. જેમાં ઉમેદવારો બોર્ડની સત્તાવાર વેબસાઈટ virtualview.co.in પર જઈને પોતાના રોલનંબર, કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખીને ગુણ જોઈ શકશે. 

આ પણ વાંચો: GETCOની મનમાની: સરકારના મંજૂર પગાર-ધોરણ વિના ભરતી, મંત્રીએ કહ્યું- ખાનગી નોકરી શોધો

બોર્ડે ઉમેદવારોને પોતાના ગુણ ચકાસણી (રીચેકીંગ) માટે 15 દિવસનો સમય આપ્યો છે. જેમાં જે ઉમદવારો પોતાના લખિત પરીક્ષાની OMR Sheet નું રિચકિંગ કરાવવા ઇચ્છતા હોય તેમને રૂ.500નો ફી ચૂકવવાની રહેશે.

LRDની લેખિત પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોના ગુણ જાહેર, જુઓ માર્ક્સ અને રીચેકીંગની સૂચના 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…
GUJARAT

May 17, 2026
અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત | Ahmedabad New…

લખતર-વિરમગામ હાઈવે પર પીકઅપ વાનમાં ભયાનક આગ: ડાંગરના પૂડા ભરેલી ગાડી બળીને ખાખ, ડ્રાઈવરનો આબાદ બચાવ …

Next Post
સંસ્કૃત સપ્તાહ ઉજવણી અંતર્ગત ગોધરા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ

છત્તીસગઢ : ગંગાલૂરમાં સુરક્ષા દળો પર નક્સલીઓનો આડેધડ ગોળીબાર, એક ઠાર, ગુંજેપર્તીમાં IED બ્લાસ્ટ | Ch…

છત્તીસગઢ : ગંગાલૂરમાં સુરક્ષા દળો પર નક્સલીઓનો આડેધડ ગોળીબાર, એક ઠાર, ગુંજેપર્તીમાં IED બ્લાસ્ટ | Ch...

ગોધરા શહેરમાં રક્ષાબંધનનો અનેરો ઉત્સાહ,બજારોમાં વિવિધ પ્રકારની આકર્ષક રાખડીઓ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: સાણંદમાં જમીન વિવાદમાં યુવકની હત્યા, ત્રણ આરોપીની ધરપકડ | Three held for kill over land dis…

7 months ago
હિમાચલના કુલ્લૂમાં મોટી દુર્ઘટના: પર્વત પરથી વૃક્ષ ગાડીઓ પર પડ્યું, છના મોત

1 year ago
વાડજ જંકશન ઉપર ફોરલેન બ્રિજની કામગીરી, વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બે મહીના બંધ | Work on the fou…

8 months ago
પશુને રિક્ષા અડવા મામલે બે પક્ષો વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ | Fight between two parties over ric…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News