gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છ લાખના ધિરાણની સામે ૩૦ લાખ વસુલ્યા બાદ પણ મુડીની માંગણી કરી | notorious money launders threaten to …

G METRO NEWS by G METRO NEWS
March 27, 2025
in GUJARAT
0 0
0
છ લાખના ધિરાણની સામે ૩૦ લાખ વસુલ્યા બાદ પણ મુડીની માંગણી કરી | notorious money launders threaten to …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરૂવાર

શહેરના મેઘાણીનગરમાં રહેતા એક વ્યક્તિએ બિમારીની સારવાર માટે એક વ્યાજખોર પાસેથી ટુકડે ટુકડે છ લાખ રૂપિયા લીધા હતા. જેની સામે તેણે અલગ અલગ સમયે ૨૯.૭૦ લાખની ચુકવણી કરી હોવા છતાંય,  વ્યાજખોરે છ લાખની રકમ બાકી હોવાનું કહીને નાણાંની માંગણી કરીને ધમકી આપી હતી. આ અંગે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે  બેદરકારી દાખવીને આરોપી વ્યાજખોર પાસેથી ફરિયાદીએ આપેલો ચેક પરત લીધો નહોતો. જે બેેંકમાં જમા કરાવીને બેંકમાંથી પરત કરાવીને ફરિયાદીને ગુનામાં ફસાવી દેવાની નોટીસ મોકલીને ધમકી આપી હતી.

મેઘાણીનગરમાં આવેલી ગોકુલચંદ કસ્તુરચંદની ચાલીમાં રહેતા આશિષ તિવારી કાલુપુર શાક માર્કેટમાં વ્યવસાય કરે છે. વર્ષ ૨૦૨૧માં આશિષ તિવારીના પિતાને લીવરમાં સોજો હોવાથી તેમની જ ચાલીમાં રહેતા અજીત તોમર પાસેથી પાંચ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. ત્યારબાદ ૨૦૨૩ દરમિયાન આશિષભાઇએ છ લાખ રૂપિયા લીધા હતા.  જેની સામે ૨૯.૭૦ લાખ રૂપિયાની રકમ જમા કરાવી હતી. તેમજ આશિષભાઇની બે વિશીના નાણાં પણ પોતાની પાસે ગણાવી લીધા હતા. જો કે  ૩૦ જેટલી રકમ આપી હોવા છતાંય, અજીત તોમર છ લાખની માંગણી કરતો હતો અને જો નાણાં ન હોય તો મકાન લખાવી લેવાની ધમકી આપતો હતો. તેણે છ લાખની સામે યુનિયન બેંકના બે ચેક પણ લીધા હતા. જે અંગે મેઘાણીનગર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.

સામાન્ય રીતે વ્યાજખોર વિરૂદ્ધ ફરિયાદ નોંધે ત્યારે આરોપીએ ફરિયાદી પાસે લીધેલા ચેક અને અન્ય દસ્તાવેજ જપ્ત કરે છે. પરંતુ, મેઘાણીનગર પોલીસે બેદરકારી દાખવીને આરોપી પાસેથી ચેક જમા લીધા નહોતા. બીજી તરફ આરોપી નિવૃત આર્મી જવાન હોવાથી તે સતત ધમકી આપતો હતો અને તેણે  આશિષભાઇના ચેકને બેકમાં જમા કરાવીને રિટર્ન કરાવીને વકીલની નોટીસ મોકલી હતી.  જેમાં અજીત તોમર વિરૂદ્ધ વ્યાજખોરીની ફરિયાદ હોવા છતાંય, તેણે વકીલની નોટિસમાં આશિષને ૩૨ લાખ જેટલી રકમ ચુકવી  હોવાનો ઉલ્લેખ કરીને  હજુ છ લાખની રકમ બાકી હોવાનો ઉલ્લેખ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરાયો છે.  ત્યારે મેઘાણીનગર પોલીસ પર વ્યાજખોરીના કેસના આરોપીને છાવરવાનો પણ આરોપ મુકાયો છે અને  આશિષભાઇ  હવે ન્યાય માટે પોલીસ કમિશનર જી એસ મલિક સમક્ષ રજૂઆત કરીને ન્યાયની માંગણી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
પંજાબ ભારતનું બીજું સૌથી વધુ દેવાદાર રાજ્ય બન્યું! જાણો પ્રત્યેક નાગરિક પર કેટલુ દેવું? | punjab sec…

પંજાબ ભારતનું બીજું સૌથી વધુ દેવાદાર રાજ્ય બન્યું! જાણો પ્રત્યેક નાગરિક પર કેટલુ દેવું? | punjab sec...

દ્વારકાના દરિયામાં સંશોધન, પુરાતત્ત્વ વિભાગની ટીમમાં ત્રણ મહિલા ડાઈવર્સ પણ ખૂંદી રહી છે સમુદ્ર | Res…

દ્વારકાના દરિયામાં સંશોધન, પુરાતત્ત્વ વિભાગની ટીમમાં ત્રણ મહિલા ડાઈવર્સ પણ ખૂંદી રહી છે સમુદ્ર | Res...

ડિજિટલ પેમેન્ટને વધુ સુલભ બનાવવા BHIM 3.0 લોન્ચ, યુઝર્સ હવે આ ફીચર્સનો લાભ ઉઠાવી શકશે | /bhim 3 poin…

ડિજિટલ પેમેન્ટને વધુ સુલભ બનાવવા BHIM 3.0 લોન્ચ, યુઝર્સ હવે આ ફીચર્સનો લાભ ઉઠાવી શકશે | /bhim 3 poin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાણો શું છે ‘ડિજિટલ ડિટોક્સ’? માનસિક શાંતિ અને સારી ઊંઘ માટે દરેક વ્યક્તિએ અપનાવવું જરૂરી | Side Effects of Excessive Screen Time Why You Need a Digital Detox

2 months ago
અમદાવાદના ચાંદખેડામાં સગીરા પર મામા-ભાઈએ આચર્યું દુષ્કર્મ, ભણાવવાના બહાને ગુજાર્યો ત્રાસ | Ahmedabad…

અમદાવાદના ચાંદખેડામાં સગીરા પર મામા-ભાઈએ આચર્યું દુષ્કર્મ, ભણાવવાના બહાને ગુજાર્યો ત્રાસ | Ahmedabad…

7 months ago
છોટા ઉદેપુરમાં બેફામ ટ્રકની અડફેટે બાઈક પર જતાં 2 યુવકના કમકમાટીભર્યા મોત, કાછેલ ગામમાં માતમ | Chhot…

છોટા ઉદેપુરમાં બેફામ ટ્રકની અડફેટે બાઈક પર જતાં 2 યુવકના કમકમાટીભર્યા મોત, કાછેલ ગામમાં માતમ | Chhot…

3 months ago
ઈન્ડિયન એરફોર્સમાં પાકિસ્તાની જાસૂસ? ગુપ્ત જાણકારી લીક કરતો હોવાના આરોપ હેઠળ ધરપકડ | air force staff…

ઈન્ડિયન એરફોર્સમાં પાકિસ્તાની જાસૂસ? ગુપ્ત જાણકારી લીક કરતો હોવાના આરોપ હેઠળ ધરપકડ | air force staff…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News