gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં વધુ એક એન્કાઉન્ટર, 13 વર્ષની બાળકીના દુષ્કર્મીને પગમાં ગોળી ધરબી | ghazia…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2026
in INDIA
0 0
0
ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં વધુ એક એન્કાઉન્ટર, 13 વર્ષની બાળકીના દુષ્કર્મીને પગમાં ગોળી ધરબી | ghazia…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Twitter

Ghaziabad Encounter: ગાઝિયાબાદમાં તાડબતોડ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સૂર્યા હત્યાકાંડ બાદ હવે લોનીમાં સગીર બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે પગમાં ગોળી ધરબી દીધી છે. એન્કાઉન્ટર બાદ પોલીસે આરોપી સિરાજની ધરપકડ કરી લીધી છે. એન્કાઉન્ટરમાં આરોપીના જમણા પગમાં ગોળી વાગી છે. પોલીસે ઘાયલ આરોપીને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે. પોલીસે આરોપીના કબજામાંથી એક પિસ્તોલ, કારતૂસ અને એક સ્કૂટી રિકવર કરી છે.

13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

લોની બોર્ડર પોલીસ સ્ટેશન વિસ્તારની કોલોનીમાં એક મહિલા રહે છે. તેમણે 30 મેના રોજ પોલીસને આપોલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ત્રણ મહિના પહેલા પડોશમાં રહેતા બીજા ધર્મના સિરાજ નામના યુવકે મારી 13 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આરોપીની બાળકીને જાનથી મારી નાખવાની ધમકી

એવો આરોપ છે કે, આરોપી સિરાજે બાળકીને ધમકી આપી હતી કે, આ ઘટના વિશે કોઈને કહ્યું તો જાનથી મારી નાખીશ. મહિલાએ જણાવ્યું કે, ‘જ્યારે દીકરીની તબિયત લથડી અને હું તેને ડૉક્ટર પાસે લઈ ગઈ ત્યારે ખબર પડી કે તેની સાથે કંઈક ખોટું થયું છે. ઘરે આવીને જ્યારે દીકરીને પૂછ્યું ત્યારે તેણે તમામ હકીકત જણાવી.’ ત્યારબાદ મહિલાએ પોલીસને આ મામલે ફરીયાદ કરી.

પીડિત બાળકીના ઘરે પહોંચ્યા ધારાસભ્ય

આ ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય નંદકિશોર ગુર્જર પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા. ધારાસભ્યએ પીડિત પરિવારને તમામ શક્ય મદદ અને આરોપી સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ઇન્ચાર્જ સહાયક પોલીસ કમિશનર અંકુર વિહાર સિદ્ધાર્થ ગૌતમે જણાવ્યું કે, ‘પીડિત પરિવારની ફરિયાદ પર પોલીસે કેસ નોંધીને આરોપીની શોધ શરૂ કરી દીધી છે.’ સોમવારે સવારે માહિતી મળતાં જ પોલીસે ટીમ સેવાધામ ટીલા મોડ રોડ પર વાહનોની તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ટીમે સ્કૂટી પર આવતા એક યુવકને રોકાવાનો ઈશારો કર્યો હતો.

આ પણ વાંચો: ચેમ્પિયન RCB પર કરોડોનો વરસાદ, રનર-અપ ગુજરાત પણ માલામાલ, જુઓ એવોર્ડ્સની યાદી

પોલીસ પર ફાયરિંગ બાદ પગમાં ગોળી વાગી

યુવક સ્કૂટી ફેરવીને GDA ગ્રાઉન્ડ તરફ ભાગવા લાગ્યો. ભાગતી વખતે સંતુલન ગુમાવતા સ્કૂટી પડી ગઈ. પોલીસને પોતાની તરફ આવતા જોઈને યુવકે પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું. પોલીસે કરેલી જવાબી કાર્યવાહીમાં યુવકને જમણા પગમાં ગોળી વાગી. પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ, કારતૂસ અને સ્કૂટી રિકવર કરી.

ગુનો કબૂલ કર્યો

પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ સિરાજ અને લોની બોર્ડર પોલીસ સ્ટેશનના અમિત વિહારનો રહેવાસી હોવાનું જણાવ્યું. તેણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત કરી. સહાયક પોલીસ કમિશનરે જણાવ્યું કે, ‘આરોપીની સામે પોક્સો એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.’ પોલીસે ઘાયલ આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉત્તર પ્રદેશમાં કબડ્ડીના નેશનલ ખેલાડીનું અપહરણ કર્યા બાદ હત્યા, કંકાલ જેવી હાલતમાં મૃતદેહ મળ્યો | UP…
INDIA

ઉત્તર પ્રદેશમાં કબડ્ડીના નેશનલ ખેલાડીનું અપહરણ કર્યા બાદ હત્યા, કંકાલ જેવી હાલતમાં મૃતદેહ મળ્યો | UP…

June 1, 2026
Explainer: વસતી ગણતરીનો રસપ્રદ ઈતિહાસ: ડિજિટલ યુગ પહેલા દેશમાં ટપાલ વિભાગની મદદથી થઈ હતી વસતી ગણતરી …
INDIA

Explainer: વસતી ગણતરીનો રસપ્રદ ઈતિહાસ: ડિજિટલ યુગ પહેલા દેશમાં ટપાલ વિભાગની મદદથી થઈ હતી વસતી ગણતરી …

June 1, 2026
3 દીકરીઓ સહિત માતાએ ઝેર ગટગટાવતા ચારેયના મોત, મધ્ય પ્રદેશની હચમચાવતી ઘટના | shahdol heart wrenching …
INDIA

3 દીકરીઓ સહિત માતાએ ઝેર ગટગટાવતા ચારેયના મોત, મધ્ય પ્રદેશની હચમચાવતી ઘટના | shahdol heart wrenching …

June 1, 2026
Next Post
ઉત્તર પ્રદેશમાં કબડ્ડીના નેશનલ ખેલાડીનું અપહરણ કર્યા બાદ હત્યા, કંકાલ જેવી હાલતમાં મૃતદેહ મળ્યો | UP…

ઉત્તર પ્રદેશમાં કબડ્ડીના નેશનલ ખેલાડીનું અપહરણ કર્યા બાદ હત્યા, કંકાલ જેવી હાલતમાં મૃતદેહ મળ્યો | UP...

સ્ક્રીનથી ઘેરાયેલા વિશ્વમાં neOwn બાળકોમાં વાંચનની આદતને શાંતિથી ફરી જીવંત બનાવી રહ્યું છે

સ્ક્રીનથી ઘેરાયેલા વિશ્વમાં neOwn બાળકોમાં વાંચનની આદતને શાંતિથી ફરી જીવંત બનાવી રહ્યું છે

સ્ટેટ બેંકના એટીએમમાં પતરાની પટ્ટી મૂકી 10,000 ચોરી લેતો ભેજાબાજ | A thief stole 10 000 by putting a…

સ્ટેટ બેંકના એટીએમમાં પતરાની પટ્ટી મૂકી 10,000 ચોરી લેતો ભેજાબાજ | A thief stole 10 000 by putting a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આ ગામમાં પહેલીવાર કોઈએ 10મું પાસ કર્યું, વરઘોડામાં લાઇટ ઊંચકવાનું કામ કરતાં છોકરાએ નામ રોશન કર્યું |…

આ ગામમાં પહેલીવાર કોઈએ 10મું પાસ કર્યું, વરઘોડામાં લાઇટ ઊંચકવાનું કામ કરતાં છોકરાએ નામ રોશન કર્યું |…

1 year ago
ગુજરાત પોલીસ ભરતીની મોટી અપડેટ: PSI-LRDની શારીરિક કસોટીની સંભવિત તારીખ જાહેર | Gujarat Police Recrui…

ગુજરાત પોલીસ ભરતીની મોટી અપડેટ: PSI-LRDની શારીરિક કસોટીની સંભવિત તારીખ જાહેર | Gujarat Police Recrui…

6 months ago
અમરેલી જિલ્લાના પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા: કેરબા લઈને લાઈનમાં ઊભા રહ્યા ખેડૂતો | Fue…

અમરેલી જિલ્લાના પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા: કેરબા લઈને લાઈનમાં ઊભા રહ્યા ખેડૂતો | Fue…

2 weeks ago
કર્ણાટકમાં કરુણાંતિકા, ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર; 17 લોકો જીવતા બળીને ખાખ

કર્ણાટકમાં કરુણાંતિકા, ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર; 17 લોકો જીવતા બળીને ખાખ

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News